શાહરૂખથી લઈને આમિર ખાન સુધી, જાણો બોલીવુડના આ ટોપ 6 સ્ટાર્સે પોતાની પહેલી કમાણીનો ઉપયોગ ક્યાં કર્યો

બોલિવુડ

બોલિવૂડના સૌથી અમીર અને સૌથી ફેન ફોલોઈંગ વાળા અભિનેતા હંમેશાથી અમીર નથી રહ્યા. આજે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જેટલા પણ મોટા-મોટા સ્ટાર્સ છે, તેમની મૂવીઝ 100 થી 200 કરોડ સુધીની કમાણી તો કરે જ છે. પરંતુ ઘણા સ્ટાર્સે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. કેટલાકે ટ્યુશન કર્યાવ્યા તો કેટલાકે કોન્સર્ટ કર્યા અને પોતાનો પહેલો પગાર મેળવ્યો. ચાલો જાણીએ કેટલાક ખૂબ જ પ્રખ્યાત સ્ટાર્સ અને તેમની પહેલી કમાણી વિશે.

શાહરૂખ ખાન: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પહેલી કમાણી 50 રૂપિયા હતી. આ પૈસા શાહરૂખને ગઝલ સિંગર પંકજ ઉદાસના કોન્સર્ટથી મળ્યા હતા. સમાચાર અનુસાર કિંગ ખાન આ પૈસા લઈને આગ્રા ફરવા ગયો હતો. તેણે તાજમહેલની મુલાકાત લેવાનું વિચાર્યું હતું.

આમિર ખાન: બોલિવૂડના પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાનની પહેલી કમાણી લગભગ 1000 રૂપિયા હતી. આમિર ખાને પોતાની કારકિર્દીની શરૂઆત આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિરે આ પૈસા તેની માતાને આપ્યા હતા.

રિતિક રોશન: ગ્રીક ગોડના નામથી જાણીતા અભિનેતા રિતિક રોશનની પહેલી કમાણી 100 રૂપિયા હતી, આ પૈસાથી તેણે પોતાના માટે રમકડાની ટ્રેન ખરીદી હતી. જણાવી દઈએ કે રિતિકે આ કમાણી ફિલ્મ ‘આશા’ થી કરી હતી, આ ફિલ્મમાં રીતિક બાળ કલાકાર હતો.

કલ્કી કોચલિન: સમાચાર અનુસાર ટેલેંટેડ અભિનેત્રી કલ્કી લંડનના એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે પાર્ટ ટાઇમ કામ કરતી હતી. તેને લગભગ 1000 થી 2000 નો પગાર મળતો હતો. જણાવી દઈએ કે આ પૈસાથી કલ્કિ પોતાની કોલેઝની ફી ભરતી હતી.

ઇરફાન ખાન: દિવંગત અભિનેતા ઇરફાન ખાન પણ એક સમયે બાળકોને ટ્યુશન કરાવતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરફાને અહીંથી 25 રૂપિયાની પહેલી કમાણી કરી હતી. એવું કહેવામાં આવે છે કે ઇરફાને આ પૈસા સાયકલ ખરીદવા માટે બચાવ્યા હતા.

અમિતાભ બચ્ચન: સુપરસ્ટાર અમિતાભ બોલિવૂડમાં આવતા પહેલા કલકત્તાની એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે બિગ બી, જે આજે કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ મોટી રકમ લે છે, તેમને એક સમયે માત્ર 500 રૂપિયા પગાર મળતો હતો. તેઓ તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

પ્રિયંકા ચોપડા: બોલિવૂડ સહિત હોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકાની પહેલી આવક 5000 રૂપિયા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકાએ તેની પહેલી કમાણીનો ચેક સીધો માતાના હાથમાં આપ્યો હતો, એવું કહેવામાં આવે છે કે પ્રિયંકાની માતાએ આજે પણ તે ચેક પોતાની પાસે સંભાળીને રાખ્યો છે.

555 thoughts on “શાહરૂખથી લઈને આમિર ખાન સુધી, જાણો બોલીવુડના આ ટોપ 6 સ્ટાર્સે પોતાની પહેલી કમાણીનો ઉપયોગ ક્યાં કર્યો

 1. I have been exploring for a little bit for any high-quality articles or blog posts in this sort of house . Exploring in Yahoo I eventually stumbled upon this website. Studying this information So i’m satisfied to convey that I have a very just right uncanny feeling I discovered exactly what I needed. I such a lot indisputably will make certain to don?t put out of your mind this website and provides it a look on a continuing basis.|

 2. Hello there! This is kind of off topic but I need some help from an established blog. Is it very hard to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty fast. I’m thinking about creating my own but I’m not sure where to start. Do you have any ideas or suggestions? Many thanks|

 3. This is very attention-grabbing, You’re a very professional blogger. I’ve joined your feed and stay up for in the hunt for more of your wonderful post. Also, I have shared your web site in my social networks|

 4. Thank you for the good writeup. It in reality was once a enjoyment account it. Glance complex to far brought agreeable from you! However, how could we be in contact?|

 5. Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I have truly enjoyed browsing your blog posts. After all I will be subscribing to your rss feed and I hope you write again soon!|

 6. Hello! I could have sworn I’ve been to this site before but after browsing through some of the post I realized it’s new to me. Anyhow, I’m definitely glad I found it and I’ll be bookmarking and checking back often!|

 7. It’s appropriate time to make some plans for the longer term and it’s time to be happy. I’ve read this put up and if I could I wish to recommend you some interesting issues or tips. Perhaps you can write next articles regarding this article. I want to read even more things approximately it!|

 8. Its such as you read my mind! You appear to grasp so much about this, like you wrote the ebook in it or something. I feel that you simply can do with a few to pressure the message house a little bit, however instead of that, that is great blog. A fantastic read. I will definitely be back.|

 9. Nice blog here! Also your site loads up fast! What host are you using? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as fast as yours lol|

 10. Hi! I’ve been reading your site for a while now and finally got the bravery to go ahead and give you a shout out from Dallas Texas! Just wanted to say keep up the good work!|

 11. With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My blog has a lot of unique content I’ve either created myself or outsourced but it looks like a lot of it is popping it up all over the web without my authorization. Do you know any techniques to help stop content from being stolen? I’d definitely appreciate it.|

Leave a Reply

Your email address will not be published.