મંગળવારે પીપળાના વૃક્ષ નીચે બોલો આ હનુમાન મંત્ર, મોટામાં મોટી મુશ્કેલીઓ થશે દૂર

ધાર્મિક

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની જીંદગીમાં કોઈ મુશ્કેલી ન હોય. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરંતુ ફરક એટલો જ હોય છે કે તે સમય-સમય પર આવે છે અને સમય પર જતી રહે છે. કેટલીક સમસ્યાઓ નાની હોય છે તો કેટલીક સમસ્યાઓ ખૂબ મોટી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ વિશેષ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યાં છો અને તેનું નિરાકરણ શોધવામાં અસમર્થ છો, તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવી ગયા છો. આજે અમે તમને 8 એવા હનુમાન મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ જેમના વિશેષ પદ્ધતિથી જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે. હનુમાનજી સંકટમોચન તરીકે પણ ઓળખાય છે. એટલે કે એક દેવતા જે તમારી મુશ્કેલીઓનો અંત લાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમની પૂજા કરે છે.

આ ઉપાય અંતર્ગત તમારે મંગળવારે પીપળના ઝાડ નીચે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો પડશે. આ માટે, તમે મંગળવારે વહેલી સવારે સ્નાન કરીને લાલ, પીળો કે નારંગી રંગના વસ્ત્રો ધારણ કરો. આ પછી હનુમાનજીની એક નાની મૂર્તિ તમારી સાથે પીપળા ઝાડ પાસે લઈ જાઓ. અહીં લાલ કાપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. હવે તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. 4 અગરબત્તી કરો. હવે એક પીપળાનું પાન લો અને તેના પર કેસરી રંગના સિંદૂરથી તમારી સમસ્યાઓ લખો. આ પછી આ પાન હનુમાનના ચરણોમાં રાખો. હવે નીચે આપેલા બધા મંત્રોનો 3 વાર જાપ કરો. આ કુલ આઠ મંત્રો છે, એટલે કે તમે એક સાથે 24 વાર જાપ કરવા જઇ રહ્યા છો. આ મંત્રો નીચે મુજબ છે.

પ્રથમ મંત્ર ૐ તેજસે નમ:।, બીજો મંત્ર ૐ પ્રસન્નાત્મને નમ:, ત્રીજો મંત્ર ૐ શુરાય નમ:, ચોથો મંત્ર ૐ શાન્તાય નમ:, પાંચમો મંત્ર ૐ મારુતાત્મઝાય નમઃ, છઠ્ઠો મંત્ર ૐ હનુમાતે નમ:, સતમો મંત્ર ૐ મારકાય નમઃ, આઠમો મંત્ર ૐ પિંગાક્ષાય નમઃ

આ મંત્રોના જાપ કર્યા પછી હનુમાનજીની આરતી કરો. હવે તેમની સામે માથું ઝુકાવીને ભૂલ ચુક માફ કરવાની વિનંતી કરો. છેલ્લે જે પીપળાના પાન પર તમે તમારી સમસ્યા લખી હતી તેને વૃક્ષની નીચે જમીનમાં દાંટી દો. હવે હનુમાનજી અને અન્ય પૂજા સામગ્રી તમારી સાથે લઈ ઘરે જાવ. ઘરે આવ્યા પછી સાંજે પણ હનુમાનજીની પૂજા કરો. આ દિવસે હનુમાન ચાલીસા વાંચવાનું ભૂલશો નહીં. તમે હનુમાન ચાલીસા સવારે પીપળાના ઝાડ નીચે પણ મંત્રોના જાપ કર્યા પછી બોલી શકો છો. અથવા ઘરે આવ્યા પછી સાંજે પણ બોલી શકાય છે. હનુમાનજીના નામનું વ્રત પણ રાખો. એક અન્ય બાબતનું ધ્યાન રાખો કે આ દિવસે તમારે કોઈ પણ પ્રકારના નૉનવેઝનું સેવન નથી કરવાનું. સાથે નશો પણ ન કરો. જો તમે તેનું સેવન કરો છો તો તમને આ ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી.

15 thoughts on “મંગળવારે પીપળાના વૃક્ષ નીચે બોલો આ હનુમાન મંત્ર, મોટામાં મોટી મુશ્કેલીઓ થશે દૂર

 1. Very nice post. I just stumbled upon your blog and wished to say that I have really loved browsing your weblog posts. In any case I’ll be subscribing for your feed and I’m hoping you write once more very soon!

 2. I simply could not depart your website prior to suggesting that I
  extremely loved the standard info a person supply in your visitors?
  Is going to be back frequently to check up on new posts

 3. It is appropriate time to make some plans for the
  future and it is time to be happy. I have read this post and if I could I
  want to suggest you few interesting things or tips. Perhaps you could write next articles referring to this article.
  I wish to read more things about it!

 4. Very nice post. I just stumbled upon your weblog and wanted to say that I
  have truly enjoyed browsing your blog posts.
  In any case I’ll be subscribing to your rss feed and I hope you write again very soon!

 5. At this time it seems like Drupal is the best blogging platform out
  there right now. (from what I’ve read) Is that what you’re using on your
  blog?

 6. Thank you for the sensible critique. Me & my neighbor were just preparing to do a little research about this. We got a grab a book from our area library but I think I learned more clear from this post. I’m very glad to see such great information being shared freely out there.

 7. I’ve recently started a web site, the info you provide on this web site has helped me tremendously. Thank you for all of your time & work. “Marriage love, honor, and negotiate.” by Joe Moore.

Leave a Reply

Your email address will not be published.