આ ગંભીર બીમારીથી પીડિત છે સોનમ કપૂર, વીડિયો શેર કરીને કહ્યું કે જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે…

બોલિવુડ

ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરનું નામ આજકાલ ડ્રગ્સની બાબતમાં ચર્ચાનો વિષય છે. એક તરફ સોનમ એનસીબીની રડાર પર છે, તો બીજી તરફ તેણે તેના ચાહકોને તેની એક બીમારીથી વાકેફ કર્યા છે. સોનમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ) નામની બિમારી વિશે જણાવે છે. સોનમના જણાવ્યા મુજબ તે છેલ્લા ઘણા વર્ષોથી આ બિમારીનો સામનો કરી રહી છે. જોકે હાલમાં સ્થિતિ સારી છે.

પીસીઓએસ બીમારીથી પીડિત છે સોનમ કપૂર: આ બિમારી વિશે લોકોને જાગૃત કરવા માટે સોનમે ‘સ્ટોરીટાઇમ વિથ સોનમ’ નામની ઇન્સ્ટાગ્રામ સિરીઝ શરૂ કરી છે. તે તેના અનુભવો શેર કરતા જણાવે છે કે તમે પીસીઓએસ અથવા પીસીઓડી નામના આ રોગથી કેવી રીતે રાહત મેળવી શકો છો. સોનમ વીડિયોમાં જણાવે છે કે જ્યારે તે 14 – 15 વર્ષની હતી ત્યારથી જ તે આ બીમારીથી પીડિત છે. તે ઘણા ડોકટરોને મળી અને ડાયટિશિયનોની સલાહ પણ લીધી. અત્યારે તે સારી સ્થિતિમાં છે અને તેથી જ તે બધા સાથે તેની મેનેજિંગ ટીપ્સ શેર કરી રહી છે.

યોગ અને વ્યાયામથી મળે છે આરામ: ટીપ્સ શેર કરતાં સોનમ જણાવે છે કે આ રોગમાં યોગ અને વ્યાયામ કરવાથી રાહત મળે છે. સાથે જ તમારે ખાંડ વાળી ચીજો ખાવનું છોડી દેવું જોઈએ. સોનમ કહે છે કે ઘણી મહિલાઓ આ બિમારીથી પીડિત છે. ઘણા લોકોને તેના વિશે ખબર પણ નથી હોતી.

ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરીને લખ્યું છે કે – મિત્રો, આજે હું તમારી સાથે થોડીક અંગત વાત શેર કરવા ઇચ્છુ છું. હું થોડા સમયથી પીસીઓએસ બિમારીથી પીડિત છું. પીસીઓએસ અથવા પીસીઓડી એ સામાન્ય બિમારી છે જેનાથી ઘણી મહિલાઓ પીડિત હોય છે. દરેક કિસ્સામાં, તેના લક્ષણો જુદા હોય છે. ઘણાં વર્ષો સુધી જુદા જુદા આહાર, વર્કઆઉટ્સ અને દિનચર્યાઓનો પ્રયાસ કરીને, મને ખબર પડી કે તેને કેવી રીતે મેનેજ કરી શકાય છે. પીસીઓએસ માટે ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે, તેથી જાતે કોઈ દવા લેતા પહેલા, ડોક્ટરની સલાહ જરૂર લો.

84 thoughts on “આ ગંભીર બીમારીથી પીડિત છે સોનમ કપૂર, વીડિયો શેર કરીને કહ્યું કે જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે…

 1. Itís nearly impossible to find educated people in this particular subject, however, you sound like you know what youíre talking about! Thanks

 2. Very interesting info !Perfect just what I was looking for! “Love endures only when the lovers love many things together and not merely each other.” by Walter Lippmann.

 3. each time i used to read smaller articles or reviews which also clear their motive, and that is also happening withthis piece of writing which I am reading at this place.

 4. Good day! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s new to me. Nonetheless, I’m definitely happy I found it and I’ll be book-marking and checking back frequently!

 5. I’ll right away seize your rss as I can’t in finding youre-mail subscription link or newsletter service.Do you’ve any? Please permit me understand in order that Imay subscribe. Thanks.

 6. I’m not positive where you’re getting your information, however great topic.I needs to spend some time studying more or figuring out more.Thanks for wonderful information I used to be in searchof this information for my mission.

 7. Good info and right to the point. I don’t know if this is actually the best place to ask but do you people have any ideea where to hire some professional writers? Thanks 🙂

 8. Heya i’m for the primary time here. I came across this board and I in finding It truly useful & it helped me out much. I’m hoping to offer something back and help others like you aided me.

 9. A fascinating discussion is worth comment. I believe that you ought to write more on this issue, it may not be a taboo matter but generally folks don’t discuss such subjects. To the next! All the best!!

 10. Whats Going down i am new to this, I stumbled upon this I’ve discovered It positively useful and it has aided me out loads. I am hoping to give a contribution & aid different users like its aided me. Good job.

 11. I’m not sure where you’re getting your information, but great topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for great info I was looking for this information for my mission.

 12. A fascinating discussion is definitely worth comment.I do believe that you need to publish more about this subject, it might not be a taboo matter but usually peopledo not discuss such subjects. To the next! All the best!!

 13. Hi there, just became aware of your blog through Google, and found that it’s really informative. I am going to watch out for brussels. I will be grateful if you continue this in future. Lots of people will be benefited from your writing. Cheers!

 14. Quick search and get the most recent results Get a massage escort girl, discrete apartment or any perfect and indulgent recreation. Trying to find escort girls?Discrete apartments? Create a quick search by region of Israel.

 15. An intriguing discussion is worth comment. I think that you ought to write moreabout this topic, it might not be a taboo subject but usually people don’t speak about these topics.To the next! Many thanks!!

 16. Thanks for your personal marvelous posting! I really enjoyed reading it, you could be a greatauthor. I will always bookmark your blog and will often come back in thefuture. I want to encourage you to continue your greatjob, have a nice day!

 17. Heya i am for the first time here. I came acrossthis board and I find It truly useful & it helped me out a lot.I hope to give something back and aid others like youaided me.

 18. I don’t even understand how I stopped up right here, however I believed this publish was once good. I don’t understand who you might be however definitely you are going to a well-known blogger if you are not already 😉 Cheers!

 19. ✅ จะโอน ถอนเครดิต ไม่มีสะดุด 24 ชั่วโม๊งงง✅ ไม่หักเครดิต จ่ายไม่ครบ (ตบแอดได้เลย)✅ ได้จริง เสียจริง จะหมู่หรือจ่า เรามาดูกัน✅ ได้จริงได้ชัวร์ 100 ไม่มีโกงแน่นอน❌ โปรโมชั่นเกินจริง ได้เล่น แต่ไม่เคยได้จับเงิน ทำเทิร์นจนนิ้วล๊อคกันทำไม !!

Leave a Reply

Your email address will not be published.