શિવપુરાણ અનુસાર આ છે મૃત્યુ આવતા પહેલાના 8 સંકેત, જાણો શું કહે છે શિવપુરાણ

ધાર્મિક

જેમ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જે આ દુનિયામાં જન્મ લે છે તે એકના એક દિવસે આ દુનિયા છોડીને જરૂર જાય છે. મનુષ્યના જીવનમાં મૃત્યુ સૌથી મોટું સત્ય છે. દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે અમર છે. મૃત્યુને એક અટલ સત્ય માનવામાં આવે છે જેને ખોટું સાબિત કરી શકતું નથી.

દરેકના મનમાં એવો ડર રહેલો છે કે ક્યાંક તેમનું મૃત્યુ ન થઈ જાય. લોકોના મનમાં ઘણીવાર મૃત્યુને લઈને અનેક પ્રકારના સવાલ ઉત્પન્ન થતા રહે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે લાંબુ જીવન જીવે, પરંતુ મૃત્યુનું નામ સાંભળતાની સાથે જ તેના શરીરમાં ડર ઉત્પન્ન થવા લાગે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક રહે છે કે તેમનુ મૃત્યુ ક્યારે અને કેવી રીતે આવશે. જોકે મૃત્યુ વિશે કોઈને કંઈ પણ જાણ નથી હોતી. ક્યારે, કઈ જગ્યાએ મૃત્યુ થઈ જાય તેના વિશે જણાવવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ શિવપુરાણમાં આવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ છે જે મૃત્યુ પહેલાં મળવા લાગે છે.

ભગવાન શિવે માતા પાર્વતીને જણાવ્યું હતું મૃત્યુના સંકેત વિશે: પુરાણ અનુસાર જોવામાં આવે તો તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક વખત માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને એ સવાલ પૂછ્યો હતો કે, “મૃત્યુના ક્યા સંકેત છે, મૃત્યુ નજીક આવે તે પહેલાં કયા ચિહ્નો અને લક્ષણો દેખાવા લાગે છે?” ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીજીના આ સવાલનો જવાબ આપતા મૃત્યુ નજીક આવતા મળતા સંકેતો વિશે તેમને જણાવ્યું હતું.

આ છે મૃત્યુ પહેલાનાં સંકેત: શિવ પુરાણ અનુસાર જો કોઈ મનુષ્યનું શરીર પીળું કે સફેદ થઈ જાય છે, તો આવા વ્યક્તિનું મૃત્યુ 6 મહિનાની અંદર હોવાનું નિશ્ચિત કહેવાય છે. શિવ પુરાણમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિને રંગ ઓળખવામાં તકલીફ થવા લાગે છે અથવા અચાનક જ દરેક વસ્તુ કાળી દેખાવા લાગે છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું મૃત્યુ ખૂબ નજીક છે.

શિવપુરાણમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિને તેનો પડછાયો પોતાનાથી અલગ જોવા મળે, તો તેનો અર્થ એ છે કે એક મહિનાની અંદર તે વ્યક્તિ આ દુનિયા છોડીને ચાલ્યા જશે. શિવ પુરાણ મુજબ જો કોઈ માણસનું મોં, કાન, જીભ, આંખો અને નાક અચાનક ત્રાસુ થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું મૃત્યુ 6 મહિનામાં થઈ જશે.

શિવપુરાણમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિને પાણી, તેલ અથવા અરીસામાં પોતાનો પડછાયો દેખાતો નથી અથવા જો પડછાયો વિકૃત જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિના જીવનમાં માત્ર 6 મહિના જ બાકી છે. શિવ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની જીભ ફૂલી જાય છે અથવા તેના દાંતમાંથી પરુ બહાર આવવા લાગે છે અને તબિયત ખરાબ થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે તે માણસ 6 મહિનાની અંદર આ દુનિયાને અલવિદા કહી દેશે.

શિવ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિને સૂર્ય, અગ્નિ અથવા ચંદ્રમાંથી નીકળતો પ્રકાશ દેખાતો નથી, તો આવી વ્યક્તિ 6 મહિનાથી વધુ જીવીત રહી શકતી નથી. શિવપુરાણમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ માણસનો ડાબો હાથ એક અઠવાડિયા સુધી સતત ફફડાટ કરે છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં નિશ્ચિત છે.

7 thoughts on “શિવપુરાણ અનુસાર આ છે મૃત્યુ આવતા પહેલાના 8 સંકેત, જાણો શું કહે છે શિવપુરાણ

 1. Its like you read my mind! You appear to know so much about this, like
  you wrote the book in it or something. I think that you could
  do with some pics to drive the message home a bit, but other than that, this is excellent blog.
  A fantastic read. I will definitely be back.

 2. Having read this I thought it was very enlightening.
  I appreciate you finding the time and effort to put this information together.
  I once again find myself spending a lot of time both reading and commenting.
  But so what, it was still worthwhile!

 3. Great blog right here! Also your site lots up fast!
  What web host are you using? Can I get your associate hyperlink
  on your host? I wish my web site loaded up as quickly as yours lol

 4. Wow, wonderful blog layout! How long have you
  been running a blog for? you made blogging look easy.
  The full look of your web site is great, let alone the content
  material!

 5. I love your blog.. very nice colors & theme. Did you design this website yourself or did you hire someone to do it for you? Plz answer back as I’m looking to construct my own blog and would like to find out where u got this from. thank you

 6. An outstanding share! I have just forwarded this onto a colleague who
  has been conducting a little homework on this.
  And he in fact ordered me dinner simply because I stumbled upon it for him…
  lol. So allow me to reword this…. Thank YOU for the meal!!
  But yeah, thanks for spending the time to discuss this matter here on your web site.

Leave a Reply

Your email address will not be published.