આજે મહાશિવરાત્રી છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવરાત્રીની રાત્રે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વખતે મહાશિવરાત્રી શિવજીનો આ તહેવાર શિવયોગમાં જ ઉજવવામાં આવી રહ્યો છે. અમે તમને ગુરૂવાર 11 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 11 માર્ચ 2021.
મેષ રાશિ: મેષ રાશિના લોકો સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. તમને તમારા પ્રયત્નોના અનુકૂળ પરિણામો મળશે નહીં, જેનાથી તમારી અંદર ચીડિયાપણું રહી શકે છે. ધંધામાં બીજા પર વધારે વિશ્વાસ ન કરો. મિત્રોનો સાથ મળશે. તમારે ધીરજ રાખવી જોઇએ. ટૂંક સમયમાં જ તમને સારા સમાચાર મળી શકે છે. ઉતાવળથી કામ બગડશે. ‘ૐ શિવાય નમઃ ૐ’ મંત્રનો 51 વાર જાપ કરો.
વૃષભ રાશિ: આજે કેટલીક વધારાની આવક થવાની સંભાવના છે. તમારી આવકમાં વધારો થશે. ક્યાંકથી અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન થઈ જશે. વ્યવહારિક કુશળતા અને સહનશક્તિના બળ પર સમસ્યાનું સમાધાન થશે. પરિવારના નાના બાળકો સાથે પ્રેમ વધશે. કાર્યના સંબંધમાં તમને પ્રયત્નો કર્યા પછી સફળતા મળશે. તમારી પ્રેમિકા સાથે લોન્ગ ડ્રાઈવ એક તણાવ દૂર કરનારી રહેશે.
મિથુન રાશિ: ભાઈઓ સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. તમારા બેંક સાથે જોડાયેલા કાર્યમાં વધારો થઈ શકે છે. તમારે ધીરજ અને શાંતિથી કામ કરવું પડશે. બિજા પર વિશ્વાસ રાખવાથી નુક્સાન તમને થશે. આર્થિક બાબતમાં આજે લાભ મળશે. કેટલાક કિસ્સાઓમાં તમને ખોટી માહિતી મળી શકે છે, અથવા કોઈ વાત સમજવામાં તમારાથી અથવા તમારી સાથે જોડાયેલા લોકોથી ભૂલ થઈ શકે છે. સાંજે તમને કોઈ યોગ્ય સમાચાર મળવા જઇ રહ્યા છે.
કર્ક રાશિ: કર્ક રાશિના લોકો આજે સકારાત્મક કાર્યો કરવામાં સમય લગાવો. સફળતા જરૂર મળશે. ભવિષ્યની કોઈ લાંબી યોજના પર વિચાર કરશો અને મુસાફરી પર જવાની યોજના બનાવી શકો છો. બ્લડ પ્રેશરના દર્દીઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યસ્થળ પર આળસ ટાળો. આવક ઓછી થશે પરંતુ ખર્ચ ખૂબ વધારે થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ નબળું રહેશે. શિવલિંગ પર જળ ચળાવો.
સિંહ રાશિ: સ્વભાવમાં ચીડિયાપણું થઈ શકે છે. આજે તમે કોઈ ધંધો કરવાનું મન બનાવશો. આ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ રાહતપૂર્ણ રહેવાનો છે. ધંધાના સંબંધમાં કોઈ મિત્ર સાથે ફોન પર લાંબી વાત કરશો. તમારી જવાબદારીઓ વધશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રિયજનોની નજીક રહો જેથી સંબંધો જળવાઈ રહે. કાર્યસ્થળમાં અવરોધો આવી શકે છે. બાળકના ભવિષ્યની ચિંતા પરેશાન કરશે.
કન્યા રાશિ: આજે અચાનક લાભ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો તમારા માટે નસીબ લઈને આવશે. પરણિત લોકોના વિવાહિત જીવનમાં કેટલાક પડકારો આવી શકે છે. આજે જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ગિફ્ટ પણ મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો કામ બગડી શકે છે. પરિવારમાં કોઈ મિત્રની કોઈ વાત ચાલશે, જે તમને કોઈ નવી પરિસ્થિતિથી વાકેફ કરાવશે. રેતી, રાખ, ગોબર, ગોળ અને માખણથી શિવલિંગ તૈયાર કરો અને તેની પૂજા કરો.
તુલા રાશિ: પરિવારમાં કોઈ સભ્ય સાથે વિવાદ થવાથી વાતાવરણ થોડું બોજરૂપ બની શકે છે. લોકો તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરશે, તમારી યોગ્યતાઓ પર વિશ્વાસ કરશે. તમને સારા પરિણામ મેળવવા માટે ઘણું મોટિવેશન મળી શકે છે. આજે તમે સામાજિક સ્તરે વધુ વ્યસ્ત રહેશો. પર્સનલ લાઈફમાં તમારા માટે દિવસ ખૂબ સારો રહેશે. મોટી વ્યવસાયિક લેવડ-દેવડ કરતી વખતે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો.
વૃશ્ચિક રાશિ: આજે નવા કામ મળી શકે છે. વૈવાહિક જીવન વધુ સારુ રહેવાની સંભાવના છે. બપોર પછી તમે થોડી વાર માટે માનસિક દબાણનો અનુભવ કરશો. વિદ્યાર્થીઓ તેમના જટિલ સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સમજવા માટે સક્ષમ રહેશે. પૈસા કમાવવાની તકો મળશે. તમારી સલાહથી ઘણા લોકો લાભ મેળવી શકે છે. પ્રતિષ્ઠા વધશે. ઘરે મનોરંજનનો આનંદ લેશો. ઘરનું વાતાવરણ ખુશખુશાલ રહેશે. શિવલિંગ પર આંકડાના ફૂલ ચળાવવા શુભ રહેશે.
ધન રાશિ: ભાગીદારીમાં લાભ ન બરાબર થવાની સંભાવના છે. તમને નસીબનો સાથ મળશે. કેટલાક દિવસોથી અટકેલા કામ આજે પૂર્ણ થશે. લવમેટ માટે આજનો દિવસ સારો રહેશે. માતા-પિતા તરફથી આજે કોઈ સારી સલાહ મળશે, જેનાથી તમને લાભ મળશે. તમારા પોતાના તમારી સાથે પારકા જેવું વર્તન કરશે. સાચા અને પવિત્ર પ્રેમનો અનુભવ કરો. નવા પ્રોજેક્ટ્સ મળશે અને તમે તમારો લાભ વધારવા માટે દોડશો.
મકર રાશિ: આજે તમને તમારા જીવનસાથી તરફથી ભરપુર પ્રેમ અને સાથ મળવવાની આશા રાખી શકો છો. વરિષ્ઠ લોકોના અનુભવોથી લાભ મળશે. કોઈ મિત્રની વાતથી આત્મવિશ્વાસ મળશે. તમે તમારા ખર્ચને નિયંત્રિત કરી શકશો નહીં અને આ તમે ચિંતિત થઈ શકો છો. પારિવારિક જીવનમાં અપ્રિયતા રહેશે. સાહિત્યમાં રસ રહેશે. તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. ભગવાન શિવને હરસિંગારના પુષ્પો અર્પણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવશે.
કુંભ રાશિ: આજે જો તમે તમારી જાતને શાંત રાખીને અને ધીરજથી કામ કરશો તો બધાનો મૂડ સારો બનાવી શકો છો. આર્થિક પરિસ્થિતિ જાળવવા માટે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે તમે કેટલીક ચીજોની ખરીદી કરવામાં વ્યસ્ત રહેશો. તમારી દિનચર્યામાં પરિવર્તન આવશે. જીવનસાથી તમારાથી ખુશ રહેશે, તેમજ તમારા કામમાં મદદ પણ કરશે. બહાર નીકળતી વખતે તમારા પાર્ટનર સાથે યોગ્ય રીતે વર્તન કરો.
મીન રાશિ: આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. દિવસ સુખ-શાંતિથી પસાર કરશો. નવા વિચારોથી તમે ઉત્સાહિત રહેશો અને તમે કંઇક નવું કરવા માટે તત્પર રહેશો. ધંધા સાથે જોડાયેલા લોકોને આજે થોડો ફાયદો થવાની સંભાવના છે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત રહેશે. ઓછા ખર્ચના કારણે તમે રાહત અનુભવશો. તમે તમારા પ્રિય દ્વારા કહેલી વાતો પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહેશો. બહેનનો પ્રેમ તમને પ્રોત્સાહન આપશે.
sexygame66
sa
เซ๊กซี่บาคาร่า
jokerslot
ufa
ยูฟ่าเบท
sexygame
sagame
live22
918kiss
superslot
doglotto
sagame1688
sexybaccarat
jili slot
allbet
ae sexy
pragmatic
afb
สล็อตโรม่า
sweetbonanza
pgsoft
sagame350
joker123
spadegaming
wmcasino
sagame77
สล็อต666
slotv9
xlot1688
thailotto
siamlotto
ltobet
แทงหวย24
สล็อตเว็บตรง
ทัวร์ปอยเปต
บุหรี่ไฟฟ้า
검증카 먹튀검증 안전놀이터
First of all, thank you for your post. totosite Your posts are neatly organized with the information I want, so there are plenty of resources to reference. I bookmark this site and will find your posts frequently in the future. Thanks again ^^