8 વર્ષના પુત્ર વિયાનને શિલ્પાએ શેટ્ટીએ ગિફ્ટ કરી 8 કરોડની આ કાર, પતિ રાજ કુંદ્રાએ જણાવ્યું સાચું કારણ

બોલિવુડ

પોતાના સમયની ખૂબ જાણીતી અને સુંદર અભિનેત્રી રહેલી શિલ્પા શેટ્ટી આજે પોતાની પર્સનલ લાઇફમાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે. લગ્ન પછી તેની પર્સનલ લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે, તેણે તેની ફિલ્મી કારકીર્દિ પણ પૂરી કરી દીધી હતી. અને આ જ કારણ છે કે શિલ્પા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે તેણે રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે, જે એક પ્રખ્યાત બિઝનેસમેન છે. અને આજે આ બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ વિયાન છે અને આજની આપણી પોસ્ટ શિલ્પાના આ પુત્ર પર છે.

ખરેખર છેલ્લા કેટલાક દિવસોથી શિલ્પા અને પતિ રાજ તેમના દીકરાને લઈને હેડલાઇન્સમાં છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તેની પાછળ શું કારણ છે જે આ બંને ચર્ચાનો વિષય બન્યા છે. વાત એ છે કે શિલ્પાએ તેમના પુત્ર વિયાનને લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી હતી, પરંતુ હવે પતિ રાજ આ સમાચાર લઈને સામે આવ્યા છે અને તે કહે છે કે આ સાચું નથી.

જો આપણે છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો, શિલ્પા અને પુત્ર વિયાન વિશે એવા સમાચાર આવ્યા હતા કે શિલ્પાએ તેના પુત્રને લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી હતી. અને જો વાત કરીએ આ સમાચારની, તો તે એક મેગઝીનમાં છાપવામાં આવી હતી. પરંતુ હવે આ મેગેઝિનમાં રાજ કુંદ્રાના એક સમાચાર સામે આવ્યા છે અને આ સમાચારમાં રાજે પોતાના પુત્રને ગિફ્ટ કરેલી લેમ્બોર્ગિની ની વાતને સાચી જણાવી નથી. જણાવી દઈએ કે તેમણે આ લેખની લિંક પણ પોતાના ટ્વિટર પર શેર કરી છે.

સાથે જ આ સમાચારને લઈને રાજ કુંદ્રા એ કહ્યું છે કે ગિફ્ટ કરેલી કાર લેમ્બોર્ગિની જરૂર હતી પરંતુ તે માત્ર ટોય કાર હતી. અને આગળ રાજે આ મેગેઝિન વિશે કહ્યું છે કે આટલી ક્રેડિટ વાળી મેગેઝિન અને આટલા સસ્તા રિસર્ચનો લેખ. તેણે કહ્યું કે તમે ઓછામાં ઓછું આ વાતનો તો ઉલ્લેખ કરો કે ગિફ્ટ કરેલી કાર એક લેમ્બોર્ગિની જરૂર છે પણ તે એક ટોય કાર છે. આટલું કહેતા રાજે આ વાત પર ધીમી તાળીઓ પાડવાની વાત પણ કહી છે.

જો આપણે વાત કરીએ મેગેઝિનમાં છપાયેલા આ લેખની, તો તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે શિલ્પા અને રાજના પુત્રનો જન્મ 2012 માં થયો હતો અને વિયાનને જન્મદિવસ પર શિલ્પા શેટ્ટી અને પિતા રાજ કુંદ્રાએ લગભગ 3 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી હતી. અને આટલું કહ્યા પછી એવું કંઈ મેગેઝિનના આર્ટિકલમાં લખ્યું ન હતું કે તે એક ટોય કાર હતી. આવી સ્થિતિમાં આપણે એતલું જરૂર કહી શકીએ છીએ કે આ મેગેઝિનમાં આવેલા સમાચાર માત્ર એક સાંભળેલી વાત હતી. જો છેલ્લા કેટલાક મહીનાની વત કરીએ તો શિલ્પાએ તેના પુત્રને ગિફ્ટમાં એક બહેન પણ આપી છે. જણાવી દઈએ કે શિલ્પાની પુત્રી સમીષા હવે લગભગ 10 મહીનાની થઈ ચુકી છે.

6 thoughts on “8 વર્ષના પુત્ર વિયાનને શિલ્પાએ શેટ્ટીએ ગિફ્ટ કરી 8 કરોડની આ કાર, પતિ રાજ કુંદ્રાએ જણાવ્યું સાચું કારણ

  1. คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *