શાહરૂખ ખાને પોતાની લવિંગ વાઈફ ગૌરી ખાનને 29 મી વેડિંગ એનિવર્સરી પર જે ગિફ્ટ આપી હતી, તેને જાણીને તમે પણ થઈ જશો કિંગ ખાનના દિવાના

બોલિવુડ

બોલીવુડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખને રોમાન્સ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કિંગ ખાને તેની બોલિવૂડ કારકિર્દીમાં ઘણી સુપરહિટ રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે અને કિંગ ખાને બોલીવુડની લગભગ તમામ અભિનેત્રીઓ સાથે રોમાંસ કર્યો છે અને રીલ લાઇફની જેમ શાહરૂખ ખાન રિયલ લાઈફમાં પણ ખૂબ જ રોમાંટિક છે અને કિંગ ખાન અને ગૌરી ખાનની કપલ આપણા બોલીવુડની સૌથી સુંદર અને રોમેન્ટિક કપલ માનવામાં આવે છે અને કિંગ ખાન તેની લવિંગ લાઇફ ગૌરી ખાનને ખૂબ જ પ્રેમ કરે છે અને ગૌરી ખાનને પોતાની જીવનસાથી બનાવવા માટે કિંગ ખાનને ઘણા પાપડ બેલવા પડ્યા હતા અને આ બંનેની જોડી ચાહકો ખૂબ પસંદ કરે છે અને ઘણી વાર શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

જણાવી દઈએ કે કિંગ ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને તે હંમેશાં તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને તાજેતરમાં જ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કિંગ ખાને ચાહકો સાથે ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. જેમાં તેમના ચાહકોએ પોત-પોતાના સવાલ કિંગ ખાનને પૂછ્યા હતા અને તેમાંના એક ચાહકે કિંગ ખાનને આ સવાલ પૂછયો હતો કે તેમણે પોતાની 29 મી વેડિંગ એનિવર્સરી પર પોતાની લવિંગ વાઈફ ગૌરી ખાનને શું ગિફ્ટ આપી હતી અને આ સવાલ પર કિંગ ખાને જે જવાબ આપ્યો હતો તે જાણીને તમે પણ તેમના દીવાના થઈ જશો, તો ચાલો જાણીએ કિંગ ખાનનો આ જવાબ.

આપણે બધા જાણીએ છીએ કે ગૌરી ખાન કિંગ ખાનનો બાળપણનો પ્રેમ છે અને તે બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે અને તેમની લવ સ્ટોરી એક સાચા પ્રેમની મિશાઈલ છે અને બંનેની આ સુંદર લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 1988 માં થઈ હતી અને ગૌરી ખાન સાથે લગ્ન કરવામાં કિંગ ખાનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે આ બંનેનો ધર્મ અલગ અલગ હતો. જ્યારે કિંગ ખાન મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવે છે, ત્યારે ગૌરી હિંદુ ધર્મ સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેના સાચા પ્રેમની આગળ ધર્મની દિવાલ પણ નબળી પડી ગઈ અને બંને 25 ઓક્ટોબર 1991 ના રોજ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા અને લગ્ન પછી આ કપલ આજે ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામ ખાનના માતાપિતા બની ચુક્યા છે અને ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે.

ચાલો હવે તમને શાહરૂખ ખાનના જવાબ વિશે જણાવીએ કે કિંગ ખાને પોતાના ચાહકોના સવાલ પર શું જવાબ આપ્યો હતો અને બધાનું દિલ ઈતી લીધું હતું.

શાહરૂખ ખાને 31 માર્ચ, 2021 ના રોજ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું, અને આ દરમિયાન, કિંગ ખાનને તેમના એક ચાહકે એક સવાલ પૂછ્યો હતો કે તેણે પોતાની 29 મી વેડીંગ એનિવર્સરી પર પોતાની પત્ની ગૌરીને શું ગિફ્ટ આપી હતી અન એતેનો જવાબ આપતા કિંગ ખાને કહ્યું હતું કે, ‘હું મારા જીવનની ગિફ્ટને શું ગિફ્ટ આપી શકું.’ જણાવી દઈએ કે આ સુંદર જવાબે તેમના બધા ચાહકોનું દિલ જીતી લીધું અને તેમના આ જવાબથી કિંગ ખાને સબિત કરી દીધું કે તે તેમની પત્ની ગૌરીને કેટલો પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published.