શોએબ મલિક અને સાનિયા મિર્જાએ સેલિબ્રેટ કરી 11 મી વેડિંગ એનિવર્સરી, જુવો આ કપલની સુંદર તસવીર

રમત-ગમત

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકના લગ્નને અગિયાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 12 એપ્રિલ 2010 ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે, ભારતની ટેનિસ સનસનીએ તેના પતિને ખાસ રીતે અભિનંદન આપ્યા હતા. સાનિયાએ તેના સોશ્યલ મીડિયા પર બે સુંદર તસવીર પોસ્ટ કરી અને સુંદર કેપ્શન પણ આપ્યું.

સાનિયાએ જે બે તસવીરો પોસ્ટ કરી છે. તેમાંથી એકમાં તે પ્રેગ્નેંટ જોવા મળી છે. બીજી તસવીરમાં પતિને ગળે લગાવતી જોવા મળી રહી છે. આ સાથે આ બંને તસવીરોમાં શોએબ તેની પત્ની સાનિયાને કિસ કરતા જોવા મળી રહ્યો છે. સાનિયાએ તેને કેપ્શન આપ્યું હતું કે, ‘જાડા અને પાતળાથી લઈને સારા અને ખરાબ સમયમાં હેપી એનિવર્સરી ટુ માય મેન.. ઘણા વધુ વર્ષ સુધી તમને ચિડાવનાર ઈંશાસ્લ્લાહ, 11 વર્ષ !!!’

નોંધપાત્ર વાત એ છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. તે સમયે બંને દેશોના સંબંધો વધુ ખરાબ હતા. આવી સ્થિતિમાં આ લગ્ન પણ ઘણા વિવાદોથી ઘેરાયેલા હતા. આ કપલના લગ્ન હૈદરાબાદની તાજ ક્રિષ્ના હોટલમાં થયા હતાં. જ્યાં લગ્નનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો આ કપલને તેમની 11 મી વેડિંગ એનિવર્સરી પર અભિનંદન આપી રહ્યા છે. અડધી કલાક કરતા પણ ઓછા સમયમાં 60 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચુક્યા છે. તેના લગ્નમાં સાનિયાએ લાલ રંગની હેવી સાડી પહેરી હતી. આ સાથે સાનિયાએ સિલ્વર અને રેડ કલરની હેવી જ્વેલરી પણ પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેના પતિ શોએબ મલિક બ્લેક કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. સમાચાર મુજબ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી, જ્યાં શોએબ ક્રિકેટ રમવા માટે અને સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપન માટે આવી હતી. જણાવી દઈએ કે વર્ષ 2018 ના અંતમાં સાનિયા અને શોએબ લગ્નના આઠ વર્ષ પછી એક બાળકના માતાપિતા બન્યા હતા. સાનિયા મિર્ઝાએ માતા બન્યા પછી બ્રેક લીધો હતો અને થોડા સમય પછી જોરદાર કમબેક કરીને હોબાર્ટ ઇન્ટરનેશનલ ડબલ્સનો એવોર્ડ જીત્યો હતો.

કદાચ તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે સાનિયા મિર્ઝા ક્રિકેટર શોએબ મલિકની બીજી પત્ની છે. શોએબે પહેલા આયશા સિદ્દીકી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. આયશા સિદ્દીકીએ શોએબ મલિકના બીજા લગ્નના સમાચાર સાંભળ્યા પછી ખૂબ હંગામો કર્યો હતો. ત્યાર પછી શોએબે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. ત્યાર પછી શોએબે તેની પહેલી પત્ની આયેશા સિદ્દીકીને છૂટાછેડા આપી દીધા હતા. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ કપલે દુનિયાની સામે તેમના અફેરની વાત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે શોએબ મલિક પહેલા સાનિયાની સગાઈ તેને બાળપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે વર્ષ 2009 માં થઈ હતી, પરંતુ સોએબ સાથે લગ્ન કરવા માટે સાનિયાને આ સગાઈ તોડી નાખી હતી. આજે આ કપલ ખુશી ખુશી રહે છે.

922 thoughts on “શોએબ મલિક અને સાનિયા મિર્જાએ સેલિબ્રેટ કરી 11 મી વેડિંગ એનિવર્સરી, જુવો આ કપલની સુંદર તસવીર

  1. We spent a lot of time at her home. Maybe so her mother could keep an eye on us. Mrs. Spencer made sure to be around, offering drinks, snacks, chit chat. I noticed that she was fairly young herself. Granted at my age, anyone over 25 was old, but she was probably mid-30s, divorced. If she was a indiction of how Carley would develop, maybe I should wait. Mrs. Spencer had fuller breasts and a nice butt. She appeared to be in great shape for her “advanced” age. I knew she was keeping an eye on me as much as I was on her and her younger daughter. Her eldest, Sharon was away at college at the time. With Mrs. Spencer around we mostly limited ourselves to holding hands and sneaking in a few light kisses. One day Mrs. Spencer caught us by surprise walking in as I’d slid my hand up from Carley’s stomach to rub her right breast through her shirt. She didn’t really need a bra yet, so I could feel her nipple, hard, through her shirt. Just this much contact had me hard also.

    https://sites.google.com/view/65E7qZ7h3Jv9Isyp https://sites.google.com/view/18u6VTD5dwmzvaWR

  2. hello my lovely stopforumspam member

    What are the Types of Loans in Ohio depending on the purpose
    Specific purpose payday loans in Ohio. Funds received in debt may be spent only for a specific purpose specified in the loan agreement.
    Non-purpose loan. The debtor may spend the money received at his discretion.
    Most popular specific purpose payday loans in Ohio are:

    House loan. The most common, of course, is a mortgage when the purchased property acts as collateral for a loan. Sometimes a youth loan is issued, with lighter conditions for debtors. Still quite common is a housing loan that does not imply purchased housing in the form of collateral.
    Car loan – payday loans in Ohio to a car or similar vehicle. The key is often the purchased goods, making the terms of the loan better. Also, loan conditions are improved: car insurance, life and health insurance of the borrower, and receiving a salary to the account of the creditor bank.
    Land loan. To purchase a plot for construction or agricultural activities.
    Consumer. For purchases in modern supermarkets, equipment stores, you can take a personal loan right at the point of sale. Often, specialists located there can contact the bank and get a regular or fast payday loans. Borrowed funds automatically pay for the goods, and the consultant explains when and how to re-pay the debt.
    Educational loan. It is issued to students, as well as to applicants who have passed the competition, to pay for tuition at universities, colleges, etc.
    Broker loan. For the circulation of securities, payday loans in Ohio are issued to an exchange broker, se-curities are purchased securities.
    Others. Objectives not related to those listed, but agreed and approved by the creditor.

  3. hello my lovely stopforumspam member

    Welcome to Grosvenor Casinos, where you can play a wide range of casino games, from slots to poker, blackjack, and roulette! There’s something for everyone here – become a member of the casino to have the best of online casino gaming. Our Sportbook offers a range of sports betting odds and is available for pre event or in play bets 24/7 and 365 days of the year. Whether you’re here for football tournaments or the latest betting odds for horse racing, Tennis, Golf, Cricket and even Rugby Union, you are covered.

  4. Pingback: meritroyalbet
  5. Pingback: meritroyalbet
  6. Pingback: madridbet
  7. Pingback: meritroyalbet
  8. Pingback: makrobet
  9. Pingback: slot siteleri
  10. Pingback: arzbet
  11. Pingback: arzbet
  12. Pingback: aspercasino
  13. Pingback: aspercasino
  14. Pingback: aspercasino
  15. Pingback: meritroyalbet
  16. Hi, I do think this is a great website. I stumbledupon it 😉 I may come
    back once again since i have saved as a favorite it.

    Money and freedom is the best way to change, may
    you be rich and continue to guide other people.

  17. I will immediately take hold of your rss as I can not in finding your
    e-mail subscription hyperlink or newsletter service.
    Do you’ve any? Please allow me know in order that I could subscribe.
    Thanks.

  18. I’ve been surfing online more than three hours these days, yet I never found any fascinating article like yours.
    It is lovely price sufficient for me. In my opinion, if all
    webmasters and bloggers made just right content as you probably did, the internet shall be much more helpful than ever before.

  19. Pingback: eurocasino
  20. My coder is trying to convince me to move to .net from PHP. I have always disliked the idea because of the expenses. But he’s tryiong none the less. I’ve been using Movable-type on several websites for about a year and am anxious about switching to another platform. I have heard fantastic things about blogengine.net. Is there a way I can transfer all my wordpress content into it? Any help would be really appreciated!|

  21. Pingback: kronosslot

Leave a Reply

Your email address will not be published.