સેનિટાઇઝર બની શકે છે જોખમી, જરૂર કરતા વધારે ઉપયોગ કરવાથી થઈ શકે છે આ 5 ગંભીર બિમારી

હેલ્થ

કોરોના વાયરસ મહામારીએ આખા દેશ પર કબજો મેળવ્યો છે. દિવસેને દિવસે કેસ સતત વધી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના રોગચાળાને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોરોના વાયરસ બધા માટે ગંભીર સમસ્યા છે. કોરોના મહામારીમાં બધાને વારંવાર હાથ ધોવાની સૂચના આપવામાં આવી રહી છે. આ જીવલેણ ચેપથી બચવા માટે લોકો ઘણી સાવચેતી રાખી રહ્યા છે. કોરોનાથી બચવા માટે માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટંશ નું પાલન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો આપણે આ બધી સાવચેતી રાખીએ તો કોરોનાથી બચવું શક્ય છે. જે લોકો સાબુથી હાથ સાફ કરી શકતા નથી તેમને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. સેનિટાઇઝર હાથ પરના કિટાણુઓનો નાશ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝર નુકસાન પણ પહોંચાડે છે.

કોરોનાનું જોખમ ઓછું કરતા સેનિટાઇઝરની આડઅસરો પણ બહાર આવી રહી છે. જો સેનિટાઈઝરનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચા અને શરીરના ઘણા ભાગો પર ખરાબ અસર પડે છે. આજે આ આર્ટિકલ દ્વારા સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરવાથી આપણા શરીરને શું નુક્સાન થાય છે? તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ફર્ટિલિટી પર પડે છે ખરાબ અસર: નિષ્ણાતોનું કહેવું છે કે કેટલાક સેનિટાઇઝર્સ આલ્કોહોલ યુક્ત હોય છે, તો કેટલાક સેનિટાઇઝર્સ નોન-આલ્કોહોલિક હોય છે. જે સેનિટાઈઝર આલ્કોહોલ યુક્ત હોય છે, તેમાં ઇથેનોલ હોય છે જે એન્ટિસેપ્ટિક તરીકે કાર્ય કરે છે. જ્યારે જે સેનિટાઇઝર્સ નોન-આલ્કોહોલિક હોય છે, તેમાં ટ્રાઇક્લોસન અથવા ટ્રાઇક્લોકાર્બન જેવા એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે. એક અધ્યયન દ્વારા આ સાબિત થયું છે કે ટ્રાઇક્લોસન ફર્ટિલિટી માટે હાનિકારક છે.

હોર્મોનલ સિસ્ટમ બગડવાની સમસ્યા: જો આલ્કોહોલિક સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, તો તેનાથી હોર્મોનલ બેલેંસ બગડવાની સમસ્યા ઉભી થાય છે. આલ્કોહોલિક સેનિટાઇઝરમાં ટ્રાઇક્લોસન હોય છે, જે ફર્ટિલિટી સાથે હોર્મોનલ બેલેંસ બગાડવાની સમસ્યા ઉત્પન્ન કરે છે, જેના કારણે ઘણી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.

મિથેનોલથી પહોંચે છે વધુ નુકસાન: કોરોના વાયરસ મહામારીને કારણે બજારમાં ઘણા સેનિટાઇઝર ઉપલબ્ધ છે. સંકટની આ ઘડીમાં સેનિટાઇઝરનો ધંધો આડેધડ ચાલી રહ્યો છે. ઘણા લોકો એવા છે જે સેનિટાઇઝરમાં મિથેનોલ કેમિકલ મિક્સ કરીને વેહેંચી રહ્યા છે. જો આવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી અનિંદ્રા, ચક્કર આવવા, ઉલટી થવી, દિલ ગભરાવવું, અંધાપો જેવી સમ્સ્યાઓનું જોખમ વધારે રહે છે. આવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી તેની સીધી અસર નર્વસ સિસ્ટમ પર પડે છે.

ઈમ્યૂન સિસ્ટમ નબળી બની જાય છે: જો નોન-આલ્કોહોલિક સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે ગંભીર રોગોથી બચવું મુશ્કેલ બને છે. નોન-આલ્કોહોલિક સેનિટાઇઝર્સમાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રાઇક્લોઝન મનુષ્યની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.

ત્વચા શુષ્ક બને છે: જો સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચામાં બળતરા જેવી સમસ્યા થાય છે. આટલું જ નહીં પરંતુ તેનાથી હાથમાં ખંજવાળ અને હાથમાં ફોલ્લીઓ જેવી સમસ્યા ઉભી થાય છે. ત્વચામાં સુકાપણું પણ આવવા લાગે છે.

2 thoughts on “સેનિટાઇઝર બની શકે છે જોખમી, જરૂર કરતા વધારે ઉપયોગ કરવાથી થઈ શકે છે આ 5 ગંભીર બિમારી

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.