બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન ઘણીવાર તેની ફિલ્મોને કારણે હેડલાઇન્સમાં રહે છે. સલમાન ખાન તો હંમેશા ચર્ચામાં રહે છે, આ સિવાય તેની આસપાસ રહેતા લોકો પણ ચર્ચામાં રહે છે. સલમાન ખાનની આસપાસ રહેતા લોકોમાં જે સૌથી વધુ ચર્ચામાં રહે છે તે છે તેનો બોડીગાર્ડ શેરા. શેરા હંમેશા સલમાન ખાન સાથે જોવા મળે છે અને તેને લોકો સલમાન ખાનનો પડછાયો પણ કહે છે. હંમેશા સાથે રહેવાને કારણે શેરા હવે સલમાનના ઘરનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો છે. જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષથી શેરા સલમાન ખાનના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે શેરા એક મહિના માટે કેટલી સેલેરી લે છે. જો નહીં, તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું. સાથે શેરા સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ બાબતો પણ જણાવીશું.
જાણો શું છે શેરાનું સાચું નામ: જોકે લોકો સલમાન ખાનના બોડીગાર્ડને શેરાના નામથી ઓળખે છે, પરંતુ તેનું અસલી નામ ગુરમીતસિંહ જોલી છે. તે એક શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે શેરાને બોડિ બિલ્ડિંગ ખૂબ પસંદ છે અને તે પોતાને હંમેશાં ફીટ રાખે છે. શેરા સલમાન ખાનનો બોડીગાર્ડ હોવાથી ખૂબ ચર્ચામાં રહે છે અને લોકો પણ તેને સેલિબ્રિટી તરીકે પસંદ કરે છે. તો સલમાન ખાનની વાત કરીએ તો તે પણ શેરા સાથે મિત્રતાનો વ્યવહાર રાખે છે.
આટલી છે શેરાની માસિક કમાણી ગુરમીતસિંહ જોલી ઉર્ફ શેરાને નાનપણથી જ ફીટ રહેવાનો શોખ છે. તે શરૂઆતના દિવસોથી જ બોડી બિલ્ડિંગના શોખીન છે અને આ ક્ષેત્રમાં તેણે ઘણા ખિતાબ પણ જીત્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શેરાએ વર્ષ 1987 માં જુનિયર મિસ્ટર મુંબઇનો ખિતાબ જીત્યો હતો, એટલું જ નહીં, તેણે બોડી બિલ્ડિંગની જુનિયર કેટેગરીમાં મિસ્ટર મહારાષ્ટ્રનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની વાર્ષિક કમાણી 2 કરોડ રૂપિયા છે. એટલે કે તેની માસિક કમાણી 16 લાખ રૂપિયા છે. સલમાન ખાન શેરાને એક મહિનાના 16 લાખ રૂપિયા આપે છે.
આ છે શેરાની લાઈફ જર્ની: શેરા નાનપણથી જ મહેનતુ હતો. તેના પિતાને કાર રિપેરિંગની દુકાન હતી જ્યાં શેરા તેના પિતાની મદદ કરતો હતો. ધીરે ધીરે શેરા પણ કાર રિપેરિંગનું કામ કરવા લાગ્યો. આ પછી, જ્યારે તેને આ કાર્યમાં કોઈ ભવિષ્ય ન દેખાયું તો તેણે ટાઇગર સિક્યોરિટીઝ નામની કંપની બનાવી. ટાઇગર સિક્યોરિટીઝ કંપની બોલિવૂડ સ્ટાર્સ અને સેલેબ્સને સુરક્ષા આપવાનું કામ કરતી હતી. આ દરમિયાન વર્ષ 1995 માં, શેરાની મુલાકાત સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે થઈ. આ મુલાકાતે શેરાનું નસીબ બદલી નાખ્યું. ખરેખર, તે દિવસોમાં, સોહેલ ખાને શેરાને સલમાનની વિદેશ યાત્રા માટે સુરક્ષાનું કામ આપ્યું હતું, ત્યારથી શેરા સલમાન ભાઈ સાથે હંમેશા જોવા મળે છે. જણાવી દઈએ કે શેરાએ હવે રાજકારણની દુનિયામાં પણ પગ મૂક્યો છે. તેણે તાજેતરમાં જ શિવસેના જોઈન કરી છે.
buy generic viagra viagra online without prescription
100mg viagra viagra without a prescription
viagra brands alternative to viagra
안전보장+다양한플레이 먹튀검증 안전노리터 go
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน