30 રોટલી અને ડર્જનો કેળા ખાઈ જતો હતો સલમાન ખાન, જાણો આજે કોરોડોમાં ફી લેનાર સલમાનનો પહેલો પગાર કેટલો હતો

બોલિવુડ

બોલિવૂડબા દબંગ કહેવાતા અભિનેતા સલમાન ખાન 55 વર્ષની ઉંમરે પણ ફીટ અને હેન્ડસમ લાગે છે. સલમાન ખાન માત્ર ફિલ્મોમાં જ નહિં પરંતુ હેલ્થની બાબતમાં પણ તેના ભાઈ અરબાઝ ખાન અને સુહેલ ખાન કરતા વધુ ફીટ અને હિટ છે. સલીમ ખાનના પુત્ર સલમાને ‘મૈંને પ્યાર કિયા’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ ભાગ્યશ્રી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મના સેટ પર જ્યારે સલમાન ભોજન કરતો હતો ત્યારે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જતા હતા. સલમાનનો ખોરાક ઘણો હતો. શું તમે જાણો છો કે સલમાને તેની ફિલ્મ કેટલા રૂપિયામાં સાઈન કરી હતી?

સલમાન ખાન તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ પાતળો હતો. ભાગ્યશ્રી એકવાર સલમાનનો ખોરાક જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

એક ઈંટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે તે દિવસોમાં તે તેની ફિટનેસ પર ધ્યાન આપતો હતો, કારણ કે કારકિર્દીની શરૂઆતમાં તેનો સંઘર્ષ વજન વધારવા પર હતો.

સલમાને જણાવ્યું હતું કે તે, તે દિવસોમાં જે કંઈ પણ મળતું હતું તેને ખાઈ જતો હતો. તેમણે જણાવ્યું હતું કે “મૈંને પ્યાર કિયા” ના સેટ પર તે 30 રોટલી ખાઈ જતો હતો. આટલું ન જહિં તે ઘણા ડર્જન કેળા પણ ખાઈ જતો હતો.

ભલે હવે સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર સાડા ચાર સૌ કરોડની કમાણી કરે છે પરંતુ કરોડોમાં સેલેરી લેનારા સલમાનની પહેલી સેલેરી હજારોમાં હતી.

એક ઇન્ટરવ્યુમાં સલમાને પોતે જ કહ્યું હતું કે મુખ્ય અભિનેતા તરીકે તેણે પોતાની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માત્ર 31 હજાર રૂપિયામાં સાઈન કરી હતી.

આ પછી સલમાને સોફ્ટ ડ્રિંક્સ માટે કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેને 750 રૂપિયા મળ્યા અને પછી લાંબા સમય પછી તેને એડ કરવા માટે 1,500 રૂપિયા મળવા લાગ્યા. તેમને તેની બીજી ફિલ્મ માટે 75,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

89 thoughts on “30 રોટલી અને ડર્જનો કેળા ખાઈ જતો હતો સલમાન ખાન, જાણો આજે કોરોડોમાં ફી લેનાર સલમાનનો પહેલો પગાર કેટલો હતો

 1. Hello to all, how is everything, I think every
  one is getting more from this site, and your views are
  good designed for new viewers.

 2. Pretty great post. I simply stumbled upon your weblog and wanted to mention that I’ve truly loved
  browsing your weblog posts. After all I will be subscribing on your feed and I am
  hoping you write once more very soon!

 3. Hey there just wanted to give you a quick heads up and let you know a
  few of the pictures aren’t loading correctly.
  I’m not sure why but I think its a linking issue.
  I’ve tried it in two different internet browsers and both show the same
  outcome.

 4. Hi, Neat post. There’s an issue along with your websitein internet explorer, could check this? IE still is the marketplace leaderand a huge element of folks will miss your fantastic writing because of this problem.

 5. Hi are using WordPress for your site platform?
  I’m new to the blog world but I’m trying to
  get started and set up my own. Do you require any coding expertise to make your own blog?
  Any help would be greatly appreciated!

 6. Currently it seems like Movable Type is the topblogging platform out there right now. (from what I’ve read) Is that what you are using on yourblog?

 7. Incredible! This blog looks just like my old one!

  It’s on a completely different subject but it has pretty much
  the same layout and design. Wonderful choice of colors!

 8. My brother suggested I might like this website. He was entirely right.This post actually made my day. You cann’t imagine just how much time I had spent for this info!Thanks!

Leave a Reply

Your email address will not be published.