રાશિફળ 02 ઓક્ટોબર 2021: આજે આ 5 રાશિના લોકો પર મહેરબાન રહેશે શનિદેવ, સમાપ્ત થશે તમારો ખરાબ સમય

રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ અલગ અલગ હોય છે. અમે તમને આજ એટલે કે 02 ઓક્ટોબર નું રાશિફળ જણાવી રહ્યા છીએ. ચાલો જોઈને આજના આપણા તારા શું કહે છે. તો વાંચો રાશિફળ 02 ઓક્ટોબર 2021.

મેષ રાશિ: આજે પૈસા અચાનક તમારી પાસે આવશે, જે તમારા ખર્ચ અને બીલ વગેરેને સંભાળી લેશે. વર્ષોથી ચાલી રહેલા વિવાદ આજે સમાપ્ત થઈ શકે છે. કોઈ પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. સ્વાસ્થ્યને લઈને સાવચેત રહો. અન્ય પર નિર્ભર રહેવું તમારા માટે સારું નથી. ધંધામાં મોટી સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ઓફિસમાં કોઈ સાથે વિવાદ થઈ શકે છે. કોઈપણ પ્રકારની બેદરકારી મુશ્કેલીનું કારણ બની શકે છે.

વૃષભ રાશિ: આજે તમે તમારા જીવનસાથી સાથે મુસાફરી પર જઈ શકો છો. માતાપિતા સાથેના સંબંધો મધુર બનશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનું દબાણ વધશે. કામનો ભાર ઘટાડવા માટે ઉતાવળમાં કામ પૂર્ણ કરવા પડશે. કોઈ મોટી ઓફર મળવાથી ધન લાભ મળી શકે છે. કામમાં ઉતાર-ચળાવ આવશે, જેના કારણે તમારું મન વિચલિત રહેશે. વેપારીઓને સ્ટોક અને સપ્લાઈ ચેનની સમસ્યાથી થોડો તણાવ થઈ શકે છે. શારીરિક રીતે વધારે નહીં પરંતુ નાની સમસ્યાઓ જરૂર રહેશે.

મિથુન રાશિ: આજે જિદ્દી વર્તન ન કરો, તેનાથી અન્ય દુઃખ અનુભવી શકે છે. સંતાનની કારકિર્દીની ચિંતા સમાપ્ત થશે. ધંધાની બાબતમાં વિદેશ જઈ શકો છો. વાંચ્યા વગર કોઈ પણ કાગળ પર સહી ન કરો. અચાનક ગુસ્સે થવાથી બચો. તમે તમારા જીવનસાથી અને કોઈ અન્ય વચ્ચે પોતાને ઈમોશનલ તરીકે ઝુલતા અનુભવશો. આજે કોઈ મહત્વપૂર્ણ વાતચીત અથવા ડીલ ન કરો. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ મળશે. સંપત્તિને લઈને કોઈ છેતરપિંડી કરી શકે છે.

કર્ક રાશિ: ઘર પરિવારમાં ખૂબ ખુશીઓ અને સુખ-સમૃદ્ધિનો વાસ થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ અને પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે. લોકો સાથે સંપર્ક વધારો. ફોન પર વાતચીત દ્વારા પણ સંપર્કમાં રહી શકો છો. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. જો તમે ઇચ્છો તો મુશ્કેલીઓને હસીને પાર કરી શકો છો અથવા તેમાં ફસાઈને પરેશાન થઈ શકો છો. કોઈપણ મોટી ડીલ પાક્કી કરતા પહેલા વિચાર જરૂર કરો.

સિંહ રાશિ: આજે તમે માનસિક રીતે થોડા નબળા અનુભવશો. તમે બાળકો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારા ભાઈઓ અને બહેનોની પણ પ્રગતિ થવાની સંભાવના જોવા મળી રહી છે. પ્રેમી સાથે મુસાફરી પર તમે જઈ શકો છો. વાહનો, મશીનરી અને આગ વગેરેના ઉપયોગમાં સાવચેત રહો. શારીરિક પીડાને કારણે કામમાં અવરોધ શક્ય છે. જૂની બીમારી ફરીથી થઈ શકે છે. નવા મિત્રો બનશે, જેનાથી લાભ મળવાની સંભાવના છે. આજે તમારા સંબંધોમાં તાજગી રહેશે.

કન્યા રાશિ: આજે મહેનતનું યોગ્ય વળતર ન મળવાને કારણે નિરાશા અનુભવશો. આજે તમને પહેલા કોઈ સામાજિક કાર્ય માટે સમ્માન મળી શકે છે. લગ્ન જીવન સુખી રહેશે. લવમેટ સાથે ડિનર પર જશો. તમારા ધંધામાં બે ગણો વધારો થઈ શકે છે. બહેનને કોઈ મોટી ગિફ્ટ આપી શકો છો, જેનાથી તે ખુશ થશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. પૈસાની સ્થિતિ તમારી સારી બનવાની છે.

તુલા રાશિ: આજે તમે મિત્રો સાથે સાંજે ફરવા જવાની યોજના બનાવી શકો છો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે, તમારા અવરોધ દૂર થઈ શકે છે. જો તમે પરિણામોની ચિંતા કર્યા વગર સખત મહેનત કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે. તમારે દિવસભર સાવચેતીથી કામ કરવું પડશે. મહેનતના આધારે આજે તમારી અસર લોકો પર રહેશે. કામની વ્યસ્તતા વધુ હોવાને કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. ભાગીદાર સાથે મતભેદ દૂર થશે.

વૃશ્ચિક રાશિ: આજે પૈસા અને સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાં બેદરકારી કરવાથી બચો. ખર્ચ પણ વધુ થઈ શકે છે. મજબૂત આત્મવિશ્વાસને કારણે, તમે જોખમી કાર્યોમાં સફળતા મેળવશો. પૈસા અને ધંધાની બાબતો પર ધ્યાન આપવું પડશે. કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. દુશ્મન તક શોધશે, સાવચેત રહો. એશ્વર્યના સાધનો પર ખર્ચ થશે. જોખમ લેવાની હિંમત રાખો. માનસિક ભટકાવને કારણે કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે, વધુ ન વિચારો.

ધન રાશિ: કાર્યક્ષેત્રમાં શુભ સમાચાર મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ કરવાથી બચો નહિં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો તમારાથી ભૂલ થઈ છે તો તેનો ખુલ્લા દિલથી સ્વીકાર કરો. ઘમંડથી તમારું જ નુક્સાન થશે. જો તમે કોઈ મુશ્કેલીમાં છો તો ટૂંક સમયમાં તે સમસ્યાથી છુટકારો મળી જશે અને તમે ફરીથી રાહતનો શ્વાસ લઈ શકશો. મોટી વ્યાપારિક લેવડ-દેવડ કરતી વખતે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો.

મકર રાશિ: આજે તમારા ધંધામાં નફો થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. પરિવારમાં તમારો સાથ સંપૂર્ણ રીતે રહેશે પરંતુ કોઈ કારણોસર પરિવારના કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આજે તમે તમારા વડીલોના આશીર્વાદથી નવો ધંધો શરૂ કરી શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો મળશે. પરિવારના સભ્યો સાથે ઉગ્ર ચર્ચાને કારણે કોઈ મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

કુંભ રાશિ: આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે. સામાજિક સન્માન પણ વધી શકે છે. પારિવારિક સંબંધોમાં સુધારાની સંભાવના છે, સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારો ખર્ચ વધી શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ વધુ રહેશે. ભૂતકાળના કાર્યોથી લાભ તમને મળી શકે છે. કેટલાક લોકો માટે અચાનક મુસાફરી ભાગ-દૌડ ભરેલી અને તણાવપૂર્ણ રહેશે. કેટલાક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવાનો પ્રયત્ન કરી શકે છે, સાવચેત રહે.

મીન રાશિ: ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ આજે પ્રાપ્ત થશે. આજે કામનો ભાર પણ વધુ રહી શકે છે. સારું રહેશે કે તમે વધારે તણાવ અથવા દબાણમાં કામ ન કરો. તમારી બધી ચિંતાઓ ભૂલીને તમારા કામ પર ધ્યાન આપો. આજે વિદ્યાર્થીઓને પ્રવેશ અથવા શિષ્યવૃત્તિ સંબંધિત સારી માહિતી વિદેશથી મળી શકે છે. પૈસાની વાત કરીએ તો આજનો દિવસ મોંઘો રહેશે. બાળકને પોતાની આશા મુજબ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરો.