રામાયણ સૌથી પહેલા હનુમાનજીએ લખી હતી, પરંતુ ફેંકી દીધી હતી સમુદ્રમાં, જાણો શા માટે…

ધાર્મિક

મુખ્યત્વે આપણે બધા જાણીએ છીએ કે રામાયણમાં ભગવાન શ્રી રામજીના જીવનનું વર્ણન છે અને તે પણ જાણીએ છીએ કે તે કોણે લખ્યું છે. જોકે રામજી વિશે ઘણા લોકોએ પુસ્તકો લખ્યા છે પરંતુ તેમાંથી મુખ્ય છે: વાલ્મીકી રામાયણ, શ્રી રામચરિત માનસ, કબંદ રામાયણ, આનંદ રામાયણ અને અદ્ભુત રામાયણ.

પરંતુ ઘણા લોકો એવા છે જે નથી જાણતા કે ભગવાન શ્રી રામજી ને સમર્પિત એક રામાયણ મહાબાલી હનુમાનજીએ લખી હતી જેને “હનુમદ રામાયણ” તરીકે ઓળખવામાં આવે છે અને આ રામાયણને સૌથી પહેલી રામાયણ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રી હનુમાનજીએ પોતે જ આ રામાયણને સમુદ્રમાં ફેંકી દીધી છે, તો ચાલિ જાણીએ તેમણે આવું શા માટે કર્યું છે?

પહેલી રામાયણ હનુમાનજીએ લખી- હનુમાદ રામાયણ: શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે કે પ્રથમ રામાયણ ભગવાન હનુમાનજી એ લખી હતી અને આ રામાયણ એક પર્વત પર લખવામાં આવી હતી, આ રામાયણ વાલ્મીકિની રામાયણ પહેલા લખવામાં આવી હતી અને તેને જ “હનુમાદ રામાયણ” નું નામ મળ્યું છે.

હનુમાનજીએ આ રામાયણ ત્યારે લખી હતી રામજી રાવણનો વધ કરીને લંકા પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા અને રાજ ગાદી સંભાળી રહ્યા હતા અને ત્યાર પછી હનુમાનજી હિમાલયમાં જઈને શિવની પૂજા કરવા લાગ્યા હતા તે સમય દરમિયાન હનુમાનજી તેના નખ દ્વારા શ્રી રામજીના જીવનની અત્યંત સુંદર લીલાઓનું વર્ણન કરતા હતા.

જ્યારે ઘણો સમય વીતી જાય છે, ત્યારે વાલ્મિકીજીએ જે રામાયણ લખી હતી તે ભગવાન શિવને બતાવવા હિમાલય જાય છે, ત્યારે શિવજી હનુમાનજી દ્વારા લખાયેલી રામાયણ વાલ્મીકિને બતાવે છે, ત્યારે વાલ્મિકીજી તેના દ્વારા લખાયેલી રામાયણને ખૂબ જ નાની માને છે અને ઉદાસ થઈ જાય છે. હનુમાનજી જ્યારે વાલ્મીકિજીને તેની નિરાશાનું કારણ પૂછે છે ત્યારે વાલ્મીકિજી કહે છે કે “હનુમદ રામાયણ ” સામે મને મારી રામાયણ ખૂબ જ નાની લાગી રહી છે.

આ બધું સાંભળીને હનુમાનજી કહે છે કે તે નિ:સ્વાર્થ ભાવે રામજીની ભક્તિના રસ્તા પર ચાલનારા છે આજથી તમારી રામાયણ જ દુનિયામાં ઓળખાસે આટલું કહીને તે “હનુમદ રામાયણ” ને સમુદ્રમાં ફેંકી દે છે. હનુમાનજીનું આટલું મોટું બલિદાન જોઇને વાલ્મીકિજીએ કહ્યું, “હનુમાન તમારા કરતા મોટો રામ ભક્ત કોઈ નથી, તમારાથી મોટો કોઈ દાની નથી અને તમે મહાનથી પણ ઘણા ઉપર છો, તમારી પ્રશંસા માટે મારે કળિયુગમાં એક જન્મ વધુ લેવો પડશે.

હનુમાનજીની સહાયતાથી તુલસીદાસે લખી રામચરિતમાનસ: રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસ છે જે વાલ્મીકિ જીનો બીજો જન્મ માનવામાં આવે છે. હનુમાનજીની મદદથી જ તેમણે આ મહાકાવ્યના કાર્યને પૂર્ણ કર્યું. રામચરિતમાનસમાં લકાયેલા સુંદરકાંડ અને હનુમાન ચાલીસા લોકોની જીભ પર છે.

સમુદ્રમાં મળ્યા છે હનુમદ રામાયણના પુરાવા: મહાકવિ કાલિદાસના સમયે, એક પર્વત મળી આવ્યો હતો, જેના પર ગૂઢલિપિમાં કંઇક લખાયેલું હતું, જેને કાલિદાસે વાંચીને જણાવ્યું હતું કે તે હનુમાદ રામાયણ લખાયેલ પર્વતનો ટુકડો છે.

99 thoughts on “રામાયણ સૌથી પહેલા હનુમાનજીએ લખી હતી, પરંતુ ફેંકી દીધી હતી સમુદ્રમાં, જાણો શા માટે…

 1. Hey there! I simply want to give you a huge thumbs up for the great information you’ve got right here on this post. I will be coming back to your blog for more soon.

 2. Asking questions are really nice thing if you are not understandingsomething fully, however this piece of writing gives pleasant understanding yet.

 3. دانلود رایگان دانلود فیلم و سریال ایرانی و خارجی

 4. Hello my loved one! I want to say that this article is awesome, nice written and come with almost all vital infos. I’d like to look more posts like this.

 5. I truly appreciate this post. I ave been looking everywhere for this! Thank goodness I found it on Bing. You have made my day! Thx again!

 6. Hi there! I could have sworn Iíve been to this blog before but after looking at many of the posts I realized itís new to me. Regardless, Iím certainly pleased I discovered it and Iíll be bookmarking it and checking back often!

 7. Instagram Türk takipçi kadar profil zenginliğiiçin instagram yabancı takipçi satın al da önemlidir, daha ucuz fiyatlara100binlerce yabancı takipçi satın alabilirsiniz.

 8. My family every time say that I am killing my time here at net, except I know I am getting knowledge every day by reading such pleasant articles or reviews.

 9. Pretty section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Any way I’ll be subscribing to your augment and even I achievement you access consistently fast.

 10. Thanks for one’s marvelous posting! I really enjoyed reading it, you may be a great author.I will be sure to bookmark your blog and will come back very soon. I want to encourage you to continue your great posts, have a nice weekend!

 11. Everyone loves what you guys are usually up too. This sort of clever work and exposure! Keep up the very good works guys I’ve added you guys to blogroll.

 12. Hi, I do believe this is a great blog. I stumbledupon it 😉 I am going to return yet again since I book-marked it. Money and freedom is the best way to change, may you be rich and continue to guide other people.

 13. Aw, this was an exceptionally good post. Finding the time and actual effort to produce a top notch articleÖ but what can I sayÖ I procrastinate a whole lot and don’t manage to get nearly anything done.

 14. UFABET ศูนย์รวมเกมคาสิโนออนไลน์ที่ยอดเยี่ยมในยุคนี้รวมทั้งบาคาร่า เกมที่ได้รับความนิยมที่สร้างรายได้ให้ใครๆจำนวนไม่ใช่น้อย UFABET เว็บบาคาร่าออนไลน์ที่จ่ายจริง จ่ายแรง รับประกันด้วยยอดสมาชิกที่มากขึ้นทุกวัน มาแรงแซงทุกเว็บไซต์เลยครับ

 15. Wow that was odd. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didn’t show up. Grrrr… well I’m not writing all that over again. Anyhow, just wanted to say superb blog!

 16. Thanks on your marvelous posting! I truly enjoyed reading it, you area great author.I will ensure that I bookmark your blog and definitely will come back in the future.I want to encourage that you continue your great writing, have anice weekend!

 17. Ꮪweet blog! I found it while browsing oon Yahoo News.Dο yоu have any tips on how to get liisted in YahooNews? I’ѵe been trying for a whilе but I never seem to getthere! Thanks

 18. Thanks for the marvelous posting! I actually enjoyedreading it, you will be a great author.I will be sure to bookmark your blog and definitely willcome back in the foreseeable future. I wantto encourage continue your great job, have a nice morning!

 19. Thank you for some other informative blog. The place else may I am getting that type of information written in such an ideal manner? I have a project that I’m simply now running on, and I’ve been on the look out for such information.

 20. Usually I do not read post on blogs, but I would like to say that this write-up very pressured me to take a look at and do it! Your writing taste has been amazed me. Thanks, very great article.

 21. Hello my friend! I wish to say that this post is awesome, nice written and come with approximately all vital infos. I’d like to see extra posts like this.

 22. Great remarkable things here. I am very satisfied to look your article. Thanks so much and i am looking forward to touch you. Will you please drop me a e-mail?

 23. Generally I do not learn post on blogs, but I wish tosay that this write-up very compelled me to takea look at and do it! Your writing style has been surprisedme. Thank you, quite nice post.

 24. Generally I don’t read article on blogs, but I would like to say that this write-up very compelled me to take a look at and do it! Your writing taste has been surprised me. Thank you, quite great article.

 25. Hi, I do believe this is a great blog. I stumbledupon it 😉 I’m going to return once again since i have book-marked it. Money and freedom is the best way to change, may you be rich and continue to help other people.

Leave a Reply

Your email address will not be published.