આજે થશે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન, આ 6 રાશિ માટે વરદાન રૂપ સાબિત થશે.

ધાર્મિક

આજે રાહુ લાંબા સમય પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યારે કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. અમે તમને 23 સપ્ટેમ્બર બુધવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે.આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, આરોગ્ય શિક્ષણ અને વિવાહિત અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 23 સપ્ટેમ્બર 2020

મેષ: આજે કોઈ કામમાં સારા પરિણામ મળવાની સંભાવના છે. પરિવારમાં કોઈનું નબળું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે. આગળ વધવા માટે તમારે તમારા જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડશે. પ્રેમ જીવનમાં સારો સમય પસાર થશે. તમે અનુભવશો કે તમારા પ્રિયજનોનો પ્રેમ તમારા પ્રત્યે ખરેખર ઉંડો છે. પૈસા ખર્ચ કરવામાં તમારે ખૂબ હોંશિયાર બનવું પડશે. લવ લાઈફની બાબતે તમારા માટે સારો દિવસ છે.

વૃષભ: આજે વ્યવસાયિક કામકાજમાં પરિવર્તનથી લાભમાં વધારો થશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને તમે તેમનાથી ખુશીનો અનુભવ થશે. વિચારેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમારા માટે દિવસ પ્રોત્સાહક છે અને મનોરંજન પણ થતું રહેશે. મુસાફરી માટે દિવસ અનુકૂળ છે. બેરોજગાર લોકોને સારી કંપની પાસેથી જોબની ઓફર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સંપૂર્ણ તાકાતથી કામ સંભાળશો. આર્થિક તંગી સમાપ્ત થઈ શકે છે.

મિથુન: આજે મનમાં નવા વિચારો આવી શકે છે અને નવા મિત્રો પણ બની શકે છે. જો તમે તમારા ખાવા પીવા પર ધ્યાન નહિં આપો તો આજે તમે બીમાર પડી શકો છો. બીમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કાર્યક્ષેત્રે દરેકનો સહયોગ મળશે. આજે તમે તમારું પ્લાનિંગ ગુપ્ત રાખો. કોઈની સાથે શેર કરશો નહીં. પરિવારના સભ્યો સાથે ખુશીની ક્ષણો પસાર કરી શકો છો.

કર્ક: આજે તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય નરમ રહેશે. લવ લાઇફમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. મુસાફરી આરામદાયક સાબિત થશે. આજે અપેલા પૈસા પાછા આવવાની સંભાવના ઓછી છે. બિનજરૂરી ખર્ચથી બચવું, બપોર પછીથી કાર્યોમાં અવરોધ આવી શકે છે. અચાનક આવેલા ખર્ચથી આર્થિક બોજ વધી શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ ઉંડા થઈ શકે છે.

સિંહ: શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. મનમાંથી ચિંતાનો ભય દૂર થશે. જીવનસાથી કોઈપણ જરૂરી કામ માટે ઘરથી દૂર જઈ શકે છે. મિત્રો અને પ્રિયજનો સાથે આનંદદાયક મુલાકાત થશે. સખત મહેનતથી લાભ મળશે. વાહનનો ઉપયોગ કાળજીપૂર્વક કરો. મુસાફરી સારી નહિં રહે. આજે તમારું મન નકામા કાર્યોમાં વધારે રહેશે.

કન્યા: આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. માતાપિતાના આશીર્વાદથી તમને કાર્યમાં સફળતા મળશે. તેમનું સ્વાસ્થ્ય નબળું રહેશે. ક્રોધ પર નિયંત્રણ રાખો. ઘરનું વાતાવરણ સારું રહે તેનું રાખો. પરિવારના સભ્યો સાથે અનબનની સંભાવના છે. તમે કોઈપણ જવાબદારી નિભાવી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલું કામ ભાગ્યની મદદથી પૂર્ણ થઈ શકે છે. તમારા ફાયદા વિશે ચિંતા જરૂર કરો.

તુલા: આજે તમારી સારી મિત્રતામાં તિરાડ પડી શકે છે. પારિવારિક જીવનની અસર તમારા કામ પર પણ પડશે અને કામમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. દિવસ આનંદ અને ઉલ્લાસમાં પસાર થશે. પૈસાથી સંબંધિત લાભની સંભાવના રહેશે. આજે તમારી સમક્ષ આવેલી યોજનાઓમાં રોકાણ કરતા પહેલાં બે વાર વિચાર કરો. તમારી મોટાભાગની સમસ્યાઓ સમાપ્ત થાય તેવી સંભાવના છે. તમારું જે કામ અધુરું છે તે પૂર્ણ થશે.

વૃશ્ચિક: તમે દિવસભર મનોરંજન પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો. વિવાહિત જીવન માટે દિવસ અનુકૂળ છે, તમારા જીવનસાથી સાથેની ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરો અને બેસીને વાત કરો. જો કોઈ સમસ્યા આવવાની હતી, તો તે દૂર થઈ જશે. કોઈ વ્યક્તિ તમારી ગુપ્ત રીતે મદદ કરી શકે છે. રોમાંસની સારી તકો મળવાની સંભાવના છે. જીવનસાથી તમને આર્થિક મદદ કરી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

ધન: આજે તમારે ઘર સંબંધિત યોજનાઓ પર વિચાર કરવાની જરૂર છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય અને મૂડ તમારા દિવસ પર નકારાત્મક અસર કરી શકે છે. કાર્યક્ષેત્ર માટે દિવસ અનુકૂળ રહેશે. જો તમે ધંધો કે નોકરી કરો છો, બંનેમાં તમને સારા પરિણામ મળશે. વધુ વિચાર કરવામાં સમય બગાડો નહીં. અચાનક તમારી મુશ્કેલીઓ પણ વધી શકે છે. કાર્યમાં અવરોધને કારણે તમારો મૂડ બગડી શકે છે.

મકર: તમે તમારા પ્રિયજનો સાથે સુખદ અનુભવો માટે થોડા પૈસા ખર્ચ કરશો. કોર્ટ કચેરીની બાબતમાં તમને જીત મળશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે માટે દિવસ સારો છે. આર્થિક લાભ અને મુસાફરીની સંભાવના છે. તમારા કામની પ્રશંસા થશે. પ્રેમ સંબંધોમાં દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

કુંભ: આજે તમને અચાનક અટકેલા પૈસા પાછા મળી શકે છે. પૈસામાં રોકાણ કરવા માટે દિવસ સારો નથી, તેથી તેને ટાળો. દાંપત્ય જીવનમાં પણ પરિસ્થિતિઓ ખૂબ અનુકૂળ નથી. આજે તમારે તમારી શારીરિક ક્ષમતા કરતા વધારે કામ કરવું પડી શકે છે. મૂડી રોકાણ કરવામાં ધ્યાન રાખો. પૈસાની બાબતમાં કાળજી લેવી પડશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો.

મીન: આજે તમે તમારા જરૂરી કામમાં ઉતાવળ ન કરો. લવ લાઈફમાં ખુશહાલી રહેશે અને લગ્ન જીવન જીવતા લોકોને પણ સારા પરિણામ મળશે. આજે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. શેરમાં રોકાણ કરી શકો છો, લાભ થશે. ધંધામાં નવા ફાયદાકારક સંપર્કો થશે. પરિવાર અને મિત્રો સાથે આનંદનું વાતાવરણ રહેશે. કોઈની સાથે ઝઘડો ન થાય તેની કાળજી લો.

99 thoughts on “આજે થશે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન, આ 6 રાશિ માટે વરદાન રૂપ સાબિત થશે.

 1. Heya i am for the primary time here. I came across this board and I find It truly helpful & it helped me out much. I am hoping to present something back and help others such as you aided me.

 2. I will right away grasp your rss feed as I can not find your email subscription hyperlink or e-newsletter service. Do you’ve any? Please let me realize in order that I may just subscribe. Thanks.

 3. An interesting discussion is definitely worth comment.I do believe that you need to write more about this subject,it may not be a taboo matter but usually people don’t speak about such issues.To the next! Kind regards!!

 4. I’ll right away seize your rss as I can not find your email subscription hyperlink ornewsletter service. Do you have any? Kindly allow me recognize in orderthat I could subscribe. Thanks.

 5. Xoilac Tv Trực Tiếp Bóng Đá huyen thoai amaya tap 30Đội tuyển chọn nước ta chỉ muốn một kết quả hòa có bàn thắng nhằm lần thứ hai góp mặt trên World Cup futsal. Nhưng, để làm được điều này

 6. Thanks , Ive just been searching for info about this subject for ages and yours is the best Ive discovered till now. But, what about the bottom line? Are you sure about the source?

 7. 531702 696568Cheers for this exceptional. I was wondering whether you were preparing of publishing similar posts to this. .Maintain up the exceptional articles! 294312

 8. He looks and sounds like he’s gonna tell me that “it’s against railroad regulations to cross cars without a grownup!”. Shawnee Quinten Mattie

 9. An intriguing discussion is worth comment. I do believe that you need to publish more about this issue, it may not be a taboo subject but typically folks don’t speak about these subjects. To the next! All the best!!

 10. It is in point of fact a great and useful piece of information. Iam glad that you simply shared this useful info with us.Please stay us up to date like this. Thanks for sharing.

 11. Hi my family member! I wish to say that this post is awesome, great written and include almost all important infos. I?¦d like to look extra posts like this .

 12. F*ckin’ tremendous things here. I am very glad to look your post. Thank you so much and i’m having a look ahead to contact you. Will you please drop me a e-mail?

 13. hi!,I really like your writing so so much! percentage we communicate more approximately your article on AOL? I require an expert on this area to solve my problem. Maybe that is you! Looking ahead to look you.

 14. Whats Taking place i am new to this, I stumbled upon this I have discovered It absolutely useful and it has aided me out loads. I hope to give a contribution & help different customers like its helped me. Good job.

 15. Pretty nice post. I just stumbled upon your blog and wished to say thatI have truly enjoyed surfing around your blog posts.After all I’ll be subscribing to your rss feed and Ihope you write again soon!

 16. I do not even understand how I stopped up right here, however Iassumed this submit was great. I don’t know who you might be but definitely you’regoing to a well-known blogger for those who are not already.Cheers!

Leave a Reply

Your email address will not be published.