ક્યારેક ડ્રાઈવરને આપે છે 50 લાખનો ચેક, જાણો કેટલી છે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ

બોલિવુડ

અભિનેત્રી આલિયા ભટ્ટે હિન્દી સિનેમામાં ખૂબ જ ઓછા સમયમાં પોતાનું એક સારું નામ બનાવ્યું છે. તે આજે બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2012 માં, આલિયા ભટ્ટે નાની ઉંમરે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તે કરોડો રૂપિયાની માલિક બની ગઈ છે. આલિયા ભટ્ટે તાજેતરમાં એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ખાસ વાત એ છે કે, તે ટૂંક સમયમાં જ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરની પાડોશી બનવા જઈ રહી છે. તેણે નવો એપાર્ટમેન્ટ મુંબઈના બાંદ્રામાં પાલી હિલ વિસ્તારમાં એક ખરીદ્યો છે. જેની કિંમત 32 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. ચાલો આજે એક નજર તેની કુલ સંપત્તિ પર કરીએ.

મીડિયા અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટ આજે 10 મિલિયન ડોલર સંપત્તિની માલિક છે. ભારતીય ચલણમાં જોઈએ તો તેમની સંપત્તિ 74 કરોડની છે. પરંતુ ઓફિશિયલ રીતે કોઈ માહિતી બહાર આવી નથી. તે જ સમયે આલિયા ભટ્ટનું મુંબઇના જુહુ વિસ્તારમાં પણ એક લક્ઝુરિયસ ઘર છે. કહેવામાં આવે છે કે તેમના આ ઘરની કિંમત લગભગ 10 કરોડ છે.

એક નજર આલિયા ભટ્ટના કાર કલેક્શન પર કરીએ તો તેની પાસે ખૂબ જ મોંઘી અને ખૂબ જ લક્ઝરી કાર કલેક્શન છે. તેની પાસે ઓડી એ6 (60 લાખ રૂપિયા), ઓડી ક્યૂ 5 (70 લાખ રૂપિયા), રેન્જ રોવર ઇવોક (85 લાખ રૂપિયા) અને બીએમડબ્લ્યુ 7 સિરીઝ (રૂપિયા 1.32 કરોડ) જેવી કાર છે. એલ લીડિંગ પબ્લિકેશ અનુસાર વર્ષ 2018 માં આલિયા ભટ્ટે 58.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 15 માર્ચ 1993 મા રોજ પ્રખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટ અને સોની રાઝદાનના ઘરે તેનો જન્મ મુંબઈમાં થયો હતો.

જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 9 વર્ષ પહેલા 2012 માં કરી હતી. તે વર્ષે તેની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન સાથે કામ કર્યું હતું. તે સમયે, આ ત્રણ કલાકારો ઈંડસ્ટ્રીમાં નવા હતા.

આલિયા ભટ્ટ લગભગ 9 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને આજે તે એક સફળ અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે. પહેલી ફિલ્મને હિટ આપ્યા પછીથી આજ સુધીમાં તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. હાઇવે, 2 સ્ટેટ્સ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, ઉડતા પંજાબ, ડિયર જિંદગી અને રઈસ જેવી ફિલ્મોમાં તેણે ખૂબ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મોની સાથે તે એડથી પણ ઘણા પૈસા કમાય છે. તે મેબલીન ન્યુ યોર્ક, સ્ટાર પ્લસ, લક્સ, મેક માય ટ્રીપ, બ્લુ સ્ટોન, ગાર્નિયર, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિકલ્સ, નેસ્લે, કોકા-કોલા અને હીરો પ્લેઝર જેવી અનેક બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે.

મીડિયા અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટ ઈવેંટ્સ અને સમારોહમાં ભાગ લેવા માટે 20 લાખ રૂપિયા લે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ સડક -2 માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ કોરોના રોગચાળા દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. જ્યારે તે ગંગુબાઈ કાઠિયાવાડી અને આરઆરઆર ને લઈને પણ હેડલાઇન્સમાં છે. આ એક તેલુગુ ફિલ્મ છે.

આલિયા ભટ્ટને લઈને એક કિસ્સો એ પણ ચર્ચિત છે કે, એકવાર તેણે તેના ડ્રાઇવર અને હેલ્પરને મકાન ખરીદવા માટે 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો. તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ઘણી વાર એવા અહેવાલ આવે છે કે, ટૂંક સમયમાં જ બંને કલાકારો લગ્ન કરી શકે છે.

2 thoughts on “ક્યારેક ડ્રાઈવરને આપે છે 50 લાખનો ચેક, જાણો કેટલી છે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.