કુંવારા નથી પોપટલાલ, 17 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન, પત્ની છે ગજબની સુંદર, જુવો તસવીરો

મનોરંજન

‘બબીતા’ કરતા પણ વધુ ફી લે છે ‘પત્રકાર પોપટલાલ’, રિયલ લાઈફમાં છે ત્રણ બાળકોના પિતા કુંવારા નથી પોપટલાલ, 15 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન આજે છે ત્રણ બાળકોના પિતા. ટીવી પર સૌથી લોકપ્રિય શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હાસ્ય પર આધારીત આ શો પર દર્શકો ખૂબ જ પ્રેમ લૂટાવે છે. શોમાં જોવા મળતા દરેક પાત્ર પોતાનામાં ખાસ છે.

જોકે જેઠાલાલ અને દયાબેનનું પાત્ર હંમેશાં દર્શકોની જીભ પર રહે છે, જોકે અન્ય પાત્રોને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રો દર્શકોને હસાવવામાં સફળ રહે છે. આ શોમાં એક પાત્ર એવું પણ છે જે હંમેશા તેના કુંવારપન ને કારણે દર્શકોનું મનોરંજન કરે છે. શોનું એક પાત્ર હંમેશાં તેના લગ્નની ચિંતામાં ડૂબેલું રહે છે. અહીં વાત થઈ રહી છે પત્રકાર પોપટલાલની. આ દિવસોમાં પત્રકાર પોપટલાલ પ્રાર્થના કરે છે કે, ટૂંક સમયમાં તેના લગ્ન થઈ જાય. પરંતુ આ તો હતી શોની વાત. શું તમે જાણો છો કે રિયલ લાઈફમાં પત્રકાર પોપટલાલના લગ્ન થઈ ગયા છે અને એટલું જ નહીં તે ત્રણ બાળકોના પિતા પણ છે.

પત્રકાર પોપટલાલ એટલે શ્યામ પાઠક છેલ્લા ઘણા સમયથી પોપટલાલ આ શોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેમના લગ્ન સાથે, તે દુનિયાને હલાવવા વાળા ડાયલોગથી ખાસ ઓળખ પણ ધરાવે છે. કુંવારા પોપટલાલ હાલમાં સાથે છત્રી રાખીને પોતાની એકલતાના દુઃખને ભૂલાવે છે, જોકે રિયલ લાઈફમાં તેવું કંઈ નથી. તો ચાલો આજે પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠકની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

તાઇવાન ફિલ્મથી શરૂ કરી કારકિર્દી: શ્યામ પાઠક આજે 44 વર્ષના છે. તેનો જન્મ 6 જૂન 1976 ના રોજ ગુજરાતમાં થયો હતો. આ જાણીને તમને આશ્ચર્ય થશે કે શ્યામ પાઠકે તેની કારકિર્દીની શરૂઆત તાઇવાન ફિલ્મથી કરી હતી. તાઇવાન ભાષાની ફિલ્મ કર્યા પછી શ્યામ પાઠક ‘જશોદાબેન જયંતિલાલ જોશની જોઈંટ ફેમિલી’, ‘સુખ બાય ચાન્સ’ જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યા હતા.

આગળ જતા શ્યામ પાઠકે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કર્યુ અને આ શોમાં કામ કર્યા પછી પત્રકાર પોપટલાલનું નસીબ બદલાઈ ગયું હતું. કારણ કે તેમને સાચી ઓળખ આ શો દ્વારા મળી હતી અને આજે પણ તેમની ઓળખ અકબંધ છે. પત્રકાર પોપટલાલ આજે પણ આ શોના મહત્વપૂર્ણ ભાગ છે. તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. આ શોને કારણે આજે તે ઘર-ઘરમાં ઓળખ ધરાવે છે.

બનવા ઇચ્છતા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ: શ્યામ પાઠકને એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરવાની કોઈ ઇચ્છા ન હતી, પરંતુ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છતા હતા, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજુર હતું. એવું કહેવામાં આવે છે કે પછી તેણે એક્ટિંગમાં પોતાનો હાથ અજમાવવાનું નક્કી કર્યું અને આ કારણે પત્રકાર પોપટલાલે સીએ નો અભ્યાસ વચ્ચે છોડી દીધો અને અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એક્ટિંગ આર્ટ્સનો અભ્યાસ કરતી વખતે શ્યામ પાઠકની મુલાકાત રશ્મી સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા હતી અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. રેશ્મી અને શ્યામે વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા. આજે બંને બે પુત્રીઓ અને એક પુત્રના માતા-પિતા છે.

એક એપોસોડની ફી છે 60 હજાર રૂપિયા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર પત્રકાર પોપટલાલ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના એક એપિસોડ માટે લગભગ 60 હજાર રૂપિયા લે છે. જણાવી દઈએ કે મુનમુન દત્તા એટલે કે ‘બબીતા’ કરતા પણ વધુ છે. બબીતાનું પાત્ર નિભાવતી મુનમુન દત્તા એક એપિસોડ માટે લગભ 35 થી 50 હજાર રૂપિયા લે છે.

2 thoughts on “કુંવારા નથી પોપટલાલ, 17 વર્ષ પહેલા કરી ચુક્યા છે લગ્ન, પત્ની છે ગજબની સુંદર, જુવો તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.