વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જરૂર લગાવો આ 4 છોડ, સુખ-શાંતિ અને ધન-સંપત્તિનું થશે આગમન

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈના ઘરમાં વાસ્તુ દોષ છે તો તેના કારણે ઘરમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. વાસ્તુ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થવા લાગે છે જેના કારણે ઘરમાં રહેતા સભ્યોને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ આપણા ઘરમાં હાજર ચીજો આપણા ઘરના વાસ્તુને અસર કરે છે. જેમ આપણે બધા જાણીએ છીએ તેમ, ઘરની સજાવટ કરવા માટે લોકો ઘરની અંદર વૃક્ષો વાવે છે. વાસ્તુ મુજબ ઘરમાં કેટલાક ખાસ વૃક્ષો વાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ વૃક્ષ વાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. આ વૃક્ષ વાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્ર મુજબ કયા વૃક્ષો ઘરમાં વાવવા શુભ માનવામાં આવે છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આસોપાલવ અને વાંસના વૃક્ષથી ઘરમાં વધે છે સકારાત્મક ઉર્જા: જો તમે તમારા ઘરની અંદર આસોપાલવ અથવા વાંસના વૃક્ષ લગાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. આ વૃક્ષ વાવવાથી, ઘરમાં રહેતા સભ્યોને પ્રગતિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

આ છોડ લગાવવાથી મળશે સ્વસ્થ્ય લાભ: વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાક છોડ એવા છે જેને ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. તમારે તમારા ઘરના બગીચા અથવા બાલ્કનીની ઉત્તર-પૂર્વ દિશામાં ગલગોટા, લીલી, કેળા, આમળા, તુલસી, ફુદીનો, હળદર વગેરે છોડ લગાવવા જોઈએ કારણ કે જો તમે આ છોડ આ દિશામાં લગાવશો તો ઉગતા સૂર્યના આરોગ્યપ્રદ કિરણો ઘરમાં પ્રવેશ કરે છે જેનાથી ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

દાડમનું વૃક્ષ લગાવવાથી સુખ- સૌભાગ્યમાં વધારો થાય છે: આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો દાડમ ઘણા રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. હૃદયરોગ, બરોળ, ઉલટીમાં દાડમ ફાયદાકારક અને શક્તિશાળી માનવામાં આવે છે. જો તમે દાડમનું ઝાડ તમારા ઘરની બહાર દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવો છો તો તેનાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.

લીમડાનું વૃક્ષ લગાવવાથી મળશે સુખદ પરિણામ: જો તમે તમારા ઘરના બગીચામાં લીમડાનું વાવેતર કરો છો, તો તમને તેનાથી ઘણા ફાયદાઓ મળે છે. જણાવી દઈએ કે લીમડાનું વૃક્ષ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરેલું છે. આ વૃક્ષ દૂષિત વાતાવરણને શુદ્ધ કરવામાં મદદગાર માનવામાં આવે છે. જો તમે આ વૃક્ષને ઘરમાં લગાવો છો તો તેનાથી વાતાવરણ સ્વચ્છ રહેશે. એટલું જ નહીં, ઘણી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. જો તમે લીમડાનું વૃક્ષ વાયવ્ય દિશામાં લગાવો છો તો તેનાથી તમને સારા પરિણામ મળશે.

આ દિશામાં વાદળી રંગના ફુલ લગાવો: વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગના ફૂલ આપતા છોડ લગાવશો તો તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ રંગના ફુલ લગાવવાથી જીવનમાં સ્થિરતા અને શુદ્ધતા લાવે છે.

આ વૃક્ષો અપાવે છે પૈસા અને ખ્યાતિ: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મનીપ્લાન્ટ, વાંસ અને ક્રિસમસ ટ્રી લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ વૃક્ષ વાવશો તો તે તમારા જીવનમાં પૈસા અને ખ્યાતિ લાવશે.

આ દિશામાં લગાવો બિલિ પત્રનું ઝાડ: જણાવી દઈએ કે બિલિ પત્ર મહાદેવને ખૂબ જ પ્રિય છે. જો તમે આ વૃક્ષને તમારા ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવો છો તો તેનાથી તમને શુભ ફળ મળે છે.

33 thoughts on “વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જરૂર લગાવો આ 4 છોડ, સુખ-શાંતિ અને ધન-સંપત્તિનું થશે આગમન

 1. Yesterday, while I was at work, my cousin stole my
  iphone and tested to see if it can survive a 25 foot drop, just
  so she can be a youtube sensation. My iPad is now broken and she has 83
  views. I know this is entirely off topic but I had to share it with someone!

 2. Just desire to say your article is as astounding. The clarity for
  your submit is simply great and i could think you are a professional on this subject.

  Well along with your permission allow me to grab your RSS feed to keep updated with imminent post.
  Thanks a million and please continue the gratifying work.

 3. I got this web page from my pal who shared with me on the topic ofthis web page and now this time I am visiting this site and reading very informative articles at this place.

 4. Hey! This is kind of off topic but I need some guidance
  from an established blog. Is it hard to set up
  your own blog? I’m not very techincal but I
  can figure things out pretty fast. I’m thinking about setting up my own but
  I’m not sure where to begin. Do you have any tips or suggestions?
  Cheers

 5. My brother recommended I would possibly like this website.
  He was once entirely right. This publish truly made
  my day. You cann’t consider simply how a lot time I had spent
  for this information! Thanks!

 6. I was recommended this blog by my cousin. I am not sure whether this
  post is written by him as nobody else know such detailed about my difficulty.
  You are amazing! Thanks!

 7. My brother recommended I might like this web site.He was entirely right. This post actually made my day.You cann’t imagine just how much time I had spent for this information! Thanks!

 8. Howdy! Someone in my Myspace group shared this site with us so I cameto take a look. I’m definitely loving the information. I’m bookmarking andwill be tweeting this to my followers! Fantastic blog and terrific design andstyle.

 9. Hello my loved one! I want to say that this article is amazing,
  great written and come with approximately all important infos.
  I’d like to look more posts like this .

 10. all the time i used to read smaller posts that as well clear their motive, and that is also happening with this article
  which I am reading now.

 11. hey there and thank you for your information – I’ve definitely picked up
  anything new from right here. I did however expertise some technical issues using this site, as I experienced to reload
  the website many times previous to I could get it to load properly.

  I had been wondering if your web host is OK? Not that I am complaining, but slow
  loading instances times will often affect your placement
  in google and could damage your high-quality score if advertising
  and marketing with Adwords. Well I’m adding this RSS to my email
  and could look out for much more of your respective exciting content.
  Ensure that you update this again very soon.

 12. great points altogether, you just received a
  new reader. What would you recommend about your post that you made a few days ago?
  Any positive?

 13. I was wondering if you ever considered changing the
  structure of your blog? Its very well written; I love what youve got to say.
  But maybe you could a little more in the way of content so people could
  connect with it better. Youve got an awful
  lot of text for only having 1 or two images. Maybe you could space it out better?

 14. Hi, I think your website might be having browser compatibility issues.When I look at your website in Safari, it looks fine butwhen opening in Internet Explorer, it has some overlapping.I just wanted to give you a quick heads up!Other then that, excellent blog!

 15. At this time it sounds like Movable Type is the best blogging platform
  available right now. (from what I’ve read) Is that
  what you’re using on your blog?

 16. I’m extremely inspired with your writing abilities andalso with the layout to your blog. Is that this a paid theme or didyou modify it yourself? Anyway keep up the excellent high quality writing, it’s uncommon to peer agreat blog like this one these days..

 17. Woah! I’m really enjoying the template/theme of this blog.It’s simple, yet effective. A lot of times it’s very difficult toget that “perfect balance” between user friendliness and appearance.I must say that you’ve done a very good job with this.Also, the blog loads super fast for me on Internet explorer.Superb Blog!

 18. Hello, Neat post. There’s a problem with your web site in web explorer, may test this?
  IE still is the marketplace leader and a large section of other people will omit your wonderful writing
  due to this problem.

 19. If you are going for best contents like I do, only go to see this web siteall the time because it offers feature contents, thanks

 20. It’s appropriate time to make some plans for the long run and it
  is time to be happy. I’ve read this publish and if I could
  I want to counsel you some fascinating things or suggestions.

  Maybe you can write next articles referring to this article.
  I wish to learn more issues about it!

 21. Currently it seems like BlogEngine is the preferred blogging platform availableright now. (from what I’ve read) Is that what you’re using on your blog?

 22. I’m not sure exactly why but this website is loading incredibly
  slow for me. Is anyone else having this issue or is it a issue on my end?
  I’ll check back later and see if the problem still exists.

 23. Hi, i feel that i saw you visited my weblog thus i got here togo back the want?.I am trying to in finding issues to improve my site!I guess its ok to usea few of your concepts!!

 24. You are so cool! I don’t believe I have read anything like this before.So good to find another person with unique thoughtson this subject. Seriously.. thanks for starting this up.This site is something that is needed on the internet, someone with a little originality!

 25. You’re so fascinating! I usually do not suppose I’ve certainly read through anything at all like this ahead of. So terrific to find out anyone using a few initial feelings on this subject. Seriously.. many thanks for beginning this up. This website is one thing that’s necessary on the net, a person with slightly originality!

 26. This design is wicked! You certainly know how to keep a reader amused.Between your wit and your videos, I was almost moved to start my own blog(well, almost…HaHa!) Great job. I really loved what you hadto say, and more than that, how you presented it. Too cool!

Leave a Reply

Your email address will not be published.