ઘરની આ દિશામાં લગાવો માતા લક્ષ્મીજીની તસવીર, ચમકશે એવું નસીબ કે ક્યારેય નહિં આવે પૈસાની અછત, દરેક કાર્યમાં મળશે સફળતા

ધાર્મિક

મિત્રો અને પૈસા એક એવી ચીજ છે કે જેની લાલચ દરેક વ્યક્તિને હોય છે. આજના યુગમાં પૈસા આપણી જરૂરિયાત બની ગયા છે. આ મોંઘવારીના યુગમાં થોડા પૈસાથી કંઇ થતું નથી. ચાલો એમ પણ માની લઈએ કે તમને વૈભવી લાઈફસ્ટાઈલનો શોખ નથી અને તમે થોડા પૈસામાં તમારું ગુજરાન ચલાવો છો. પરંતુ જ્યારે કોઈક ઘટના બને છે અથવા જો તમને કોઈ મોટી બીમારી થાય છે, તો ફક્ત પૈસા જ કામ આવે છે. તેથી, દરેક વ્યક્તિની પાસે કેટલીક સંગ્રહ કરેલી મૂડી હોવી આવશ્યક છે.

જોકે પૈસા કમાવવા માટે લોકો ખૂબ જ સખત મહેનત કરે છે અને ખૂબ પરસેવો પણ પાડે છે. પરંતુ છતા પણ કેટલાક લોકોનું નસીબ એટલું ખરાબ હોય છે કે તેમને સખત મહેનતનું પૂરતું ફળ મળતું નથી. જો તેમની મહેનતના પૈસા તેમના ઘરે આવી પણ જાય છે પરંતુ કોઈને કોઈ કારણસર તે પૈસા તેમના ઘરમાં રહેતા નથી. જો તમને પણ આવી જ સમસ્યા હોય તો ટેન્શન ન લો. આજે અમે તમને આવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા પૈસાથી સંબંધિત તમામ સમસ્યાઓનું નિવારણ લાવશે.

મિત્રો જેમ તમે બધા જાણો છો. હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ધન લાભ ઇચ્છો છો, તો તમારે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ લક્ષ્મીજીના આશીર્વાદ મેળવે છે, તેના ઘરમાં કયારેય પૈસાથી સંબંધિત કોઈ સમસ્યા આવતી નથી. જોકે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય છે, પરંતુ આજે અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવી રહ્યા છીએ.

આ ઉપાય માટે તમારે તમારા ઘરે લક્ષ્મીજીની તસવીર લગાવવી પડશે. આ તસવીર તમે તમારા બેડરૂમમાં, લિવિંગ રૂમમાં અથવા પૂજાના રૂમમાં લગાવી શકો છો. જોકે જ્યારે તમે આ તસવીર લગાવો છો ત્યારે તમારે આ તસવીર લગાવવા માટે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લક્ષ્મીજીની તસવીર કઈ દિશામાં લગાવેલી છે તે વાતનું ખૂબ મહત્વ છે. યોગ્ય દિશામા લગાવેલી લક્ષ્મીજીની તસવીર ઘરમાં સુખ, શાંતિ અને ધન લાવે છે. તે જ સમયે ખોટી દિશામાં લગાવેલી લક્ષ્મીજીની તસવીર ઉલટું પરિણામ લાવી શકે છે, અને તમારા ઘરમાં પૈસાના આગમનની જગ્યાએ પૈસા જઈ પણ શકે છે. તો ચાલો જાણીએ કે તમારે તમારા ઘરમાં લક્ષ્મીજીની તસવીર કઈ દિશામાં લગાવવી જોઈએ.

જો આપણે વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં લઈએ તો લક્ષ્મીજીની તસવીર એવી રીતે લગાવવી જોઈએ કે તેમનું મોં હંમેશા પૂર્વ દિશામાં રહે. એટલે કે જો તમે પશ્ચિમ દિશામાં માતા લક્ષ્મીજીની તસવીર લગાવશો તો તેનું મોં હંમેશા પૂર્વ દિશામાં રહેશે. ખરેખર આ દિશામાં મોં રાખવાથી લક્ષ્મીજી સૂર્યદેવતાના દર્શન સૌથી પહેલા કરે છે. સૂર્યપ્રકાશના તેજથી લક્ષ્મીજી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ સકારાત્મક ઉર્જાથી ઘરે રહેતા લોકોના વિચારો પણ સકારાત્મક રહે છે અને તેમની પાસે ખૂબ સારી ઉર્જા હોય છે. આ રીતે, તેઓ તેમના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને વધુ પૈસા કમાય છે.

22 thoughts on “ઘરની આ દિશામાં લગાવો માતા લક્ષ્મીજીની તસવીર, ચમકશે એવું નસીબ કે ક્યારેય નહિં આવે પૈસાની અછત, દરેક કાર્યમાં મળશે સફળતા

 1. Right here is the right website for anyone who really wants to find
  out about this topic. You realize a whole lot its almost
  hard to argue with you (not that I actually will need to…HaHa).
  You definitely put a brand new spin on a topic
  that’s been written about for years. Excellent stuff, just
  great!

 2. Hello there! Do you know if they make any plugins to assist with SEO?
  I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good
  success. If you know of any please share. Kudos!

 3. Hi, I think your blog might be having browser compatibility issues.When I look at your website in Firefox, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.I just wanted to give you a quick heads up! Other then that, superb blog!

 4. You could definitely see your enthusiasm in the paintings you write. The arena hopes for even more passionate writers such as you who are not afraid to say how they believe. All the time follow your heart. “Until you’ve lost your reputation, you never realize what a burden it was.” by Margaret Mitchell.

 5. Admiring the time and effort you put into your site and in depth information you provide.
  It’s great to come across a blog every once in a while that isn’t the
  same out of date rehashed information. Fantastic read! I’ve bookmarked
  your site and I’m including your RSS feeds to my Google account.

 6. When I initially commented I clicked the “Notify me when new comments are added”
  checkbox and now each time a comment is added I get three e-mails with the same comment.
  Is there any way you can remove me from that service? Thank you!

 7. I believe that is one of the so much significant information for me. And i am happy reading your article. But wanna statement on some general issues, The website style is wonderful, the articles is in point of fact excellent : D. Excellent job, cheers

 8. Having read this I thought it was rather enlightening.
  I appreciate you taking the time and effort to put this content together.

  I once again find myself spending way too much time both reading and commenting.

  But so what, it was still worthwhile!

 9. I was recommended this blog via my cousin. I am no longer certain whether ornot this post is written through him as no one else recognize such particular approximately my difficulty.You are amazing! Thanks!

 10. Merely a smiling visitor here to share the love (:, btw outstanding design. “Everything should be made as simple as possible, but not one bit simpler.” by Albert Einstein.

 11. Thank you, I have recently been searching for information approximately this subject for a long time and yours is the best I have came upon so far. However, what in regards to the conclusion? Are you certain in regards to the supply?

 12. Thanks for sharing superb informations. Your website is so cool. I’m impressed by the details that you’ve on this web site. It reveals how nicely you understand this subject. Bookmarked this web page, will come back for extra articles. You, my friend, ROCK! I found simply the info I already searched everywhere and simply could not come across. What a great web site.

 13. The Citizen Nighthawk CA295-58E does not boast of expensive tech, besides Eco-Drive innovation. If you are new to this, the watch records any type of kind of light and also converts it into energy.

 14. Hello, Neat post. There is a problem with your website in web explorer, would test this… IE nonetheless is the marketplace leader and a big component to people will pass over your great writing due to this problem.

Leave a Reply

Your email address will not be published.