ઘરમાં આ જગ્યા પર ‘મોર પીંછ’ રાખવાથી જીવનમાં નથી થતી પૈસાની અછત, જાણો તેની સાથે જોડાયેલા ફાયદાઓ વિશે

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્રમાં મોર પીંછને ખૂબ જ શુભ જણાવવામાં આવ્યું છે. ઘરમાં માત્ર એક મોર પીંછ રાખવાથી ઘણા દુઃખોનો નાશ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પણ મોર પીંછ ખૂબ જ પસંદ હતું. તેથી તેઓ હંમેશા પોતાની પાસે મોર પીંછ રાખતા હતા. તેથી મોર પીંછને ભગ્વાન શ્રી કૃષ્ણ સાથે જોડીને પણ જોવામાં આવે છે. આજે અમે તમને મોરપીંછ સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. જે ખૂબ અસરકારક સાબિત થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ ઉપાય તમે એકવાર જરૂર કરો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જે ઘરોમાં મોર પીંછ હોય છે. ત્યાં હંમેશા શાંતિ જળવાઈ રહે છે અને પરિવારના સભ્યોનું જીવન ખુશીથી ભરેલું રહે છે. તેથી, જે લોકોના ઘરોમાં અશાંતિ રહે છે, તે લોકોએ તેમના ઘરમાં મોરપીંછ રાખવું જોઈએ. તમે મોર પીંછ પૂજા ઘરમાં અથવા તમારા રૂમની અંદર રાખી શકો છો.

એવું માનવામાં આવે છે કે ઘરમાં મોર પીંછ રાખવાથી સમસ્યાઓ ટાળી શકાય છે. ઘરના લોકોના જીવનમાં કોઈ પણ સમસ્યા આવતી નથી. તે જ સમયે ઘરમાં પ્રગતિ થાય છે.

ઘરમાં મોર પીંછ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. જે લોકોના ઘરમાં વારંવાર લડાઈ થતી રહે છે અને જીવનમાં નકારાત્મક શક્તિ અનુભવે છે. તે લોકોએ ઘરમાં મોર પીંછ રાખવું જોઇએ. સાથે જ વિવાહિત જીવનમાં તણાવ હોય તો, તમારા રૂમમાં મોર પીંછ રાખો. બેડરૂમમાં મોર પીંછ રાખવાથી પતિ-પત્નીના જીવનમાં મધુરતા રહે છે અને સંબંધ મજબૂત બને છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો બાળકોનું મન અભ્યાસમાં ન લાગે તો તેમના રૂમમાં એક મોરપીંછ રાખી દો. મોર પીંછ રાખવાથી બાળકોનું મન અભ્યાસમાં લાગશે અને તેમની બુદ્ધિ સારી રીતે વિકસિત થશે.

મોર પીંછ સારા નસીબનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી, કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મોર પીંછ તમારી સાથે રાખો. આ કરવાથી તમને કાર્યમાં સફળતા મળશે અને અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે.

જીવનમાં પૈસાની અછત ન થાય તે માટે તમે ઓફિસ અથવા તિજોરીમાં મોર પીંછ રાખી દો. આ મોર પીંછ તમે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. મોર પીંછ સાથે જોડાયેલો આ ઉપાય કરવાથી પૈસાની અછત દૂર થશે. આ સાથે જ અટકેલા પૈસા પણ સરળતાથી મળી જશે.

જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે મંદિરમાં મોર પીંછ રાખી દો. મંદિરમાં મોર પીંછ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ખરેખર મોર પીંછમાંથી સકારાત્મક ઉર્જા બહાર આવે છે, જે વાસ્તુ દોષને દૂર કરે છે. મંદિર સિવાય જો તમે ઈચ્છો તો મોર પીંછ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પણ લગાવી શકો છો. ભગવાન ગણેશની મૂર્તિ સાથે પણ મોર પીંછ રાખી શકાય છે. ઘરના મુખ્ય દરવાજા પર મોર પીંછ લગાવવાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને જીવનમાં ખુશીઓ રહે છે.

જે લોકોને હંમેશા ડર લાગે છે અને ખરાબ સ્વપ્નો આવે છે, તે લોકોએ પોતાની પાસે મોર પીંછ રાખવું જોઈએ. સૂતી વખતે મોર પીંછ પાસે રાખવામાં આવે તો ખરાબ સ્વપ્નો આવતા નથી અને ડર પણ નથી લાગતો.

8 thoughts on “ઘરમાં આ જગ્યા પર ‘મોર પીંછ’ રાખવાથી જીવનમાં નથી થતી પૈસાની અછત, જાણો તેની સાથે જોડાયેલા ફાયદાઓ વિશે

 1. прогон сайта по профилям тиц прогон сайтов по трастам прогон по трастовым сайтам это http://avto-soyz.ru/user/ifigFeflors/ прогон сайта доски объявлений https://www.google.kg/url?q=https%3A%2F%2Fromsat.ua%2F

  программа для прогона сайта по каталогам бесплатно http://www.en.gipciran.ir/user/geGarasDoUla/ программа прогона сайта по каталогам http://forum.mir.dn.ua/index.php?showuser=1896408 софт для прогон сайтов https://f.nedelia.lt/user/AmberFuh/ прогон сайта по англоязычным http://www.dllaoma.com/home.php?mod=space&uid=204014

  прогон сайта по форумах база для прогона сайта http://faraon-s.ru/musor.html прогон сайта по соцзакладкам https://www.wattpad.com/user/Intimdosug0108 ускоренная индексация сайта в поисковых системах бесплатно

  прогон сайта по форумам прогон по траст сайтам ускоренное индексирование сайта в google прогоном по базе сайтов

  как влияет прогон по каталогам на сайт прогоны для сайта http://alkar.rx22.ru/viewtopic.php?f=2&t=4749 трастовые базы сайтов для прогона http://eduturs.ru/dir/0-0-1-25768-20 прогон по траст сайтам

  стоит ли делать прогон сайта http://www.9dmdamaomod.net/space-uid-1915897.html прогон сайта по профилям в прогон по базе трастовых сайтов бесплатно http://almaty.hh.kz/employer/5283946 заказать прогон сайта

  статейный прогон сайта прогон сайт по трастовым сайтам http://luch.ru/profile.php?lookup=50425 вредны ли прогоны для сайта https://www.ixbt.com/live/profile/238236/ прогон сайта по белым каталогам бесплатно http://www.informetr.ru/forum/viewtopic.php?pid=916344

  прогон по каталогам сайтов рекомендации прогон по базе сайтов трастовые сайты прогон прогон сайта по каталогам программа

  http://test1011.ru
  http://test1011.ru

 2. РОМСТАТ стойка для телекоммуникационного оборудования РОМСТАТ эксплуатация телекоммуникационного оборудования http://forum.ezsoft.ru/viewtopic.php?f=14&t=1218& РОМСТАТ комплект телекоммуникационного оборудования РОМСТАТ аренда телекоммуникационного оборудования http://www.pepel-rozi.ru/post487785823/ РОМСТАТ техническое обслуживание телекоммуникационного оборудования РОМСТАТ реестр торп телекоммуникационное оборудование

 3. прогон по сайтам закладкам прогон сайта по каталогам сайтов прогон по базе трастовых сайтов http://scalar.saoicht.com/project-management-overview/users/210 топлив прогон сайта

  прогон по трастовым сайтам форум https://klopkill.ru/user/TessieHew/ прогон сайта доскам объявлений сервисы по прогону сайта по каталогам https://hidefporn.ws/user/Anthonynum/ прогоны сайтов

  тестовый прогон сайта http://forum.ssa.ru/cat-Novyiy-razdel/topic-22218.html#post103457 прогон сайта по каталогам отзывы https://www.ridus.ru/users/195232/articles прогон по базе трастовых сайтов http://zoo-post.ru/forum/user/45014/ автоматический прогон сайтов по каталогам

  скачать для прогона сайта по каталогам прогон сайта по трастовым сайтам прогон сайта твиттером прогон сайта по доскам

  прогон по профилям сайтов http://vorozhba24.ru/user/roerszem/ прогон по трастовым сайтам что это сервис прогона сайта http://okerclub.ru/user/komNaisEmelp/ прогон сайта по белым каталогам

  программы для статейного прогона https://jazzandclassical.com/user/ebovajoifs/ прогона по трастовым сайтам https://ru-instagram.ru/kak-nayti-masterov-dlya-remonta-kvartiry-sposoby-poiska-i-universalnye-sovety/ ручной прогон по трастовым сайтам базы https://asta.uni-saarland.de/wiki/index.php?title=Benutzer:BillieWmp3 ручной прогон сайта по трастовым сайтам

  сайты прогона по каталогам статей бесплатно прогон сайта прогон статей по сайтам http://wikimapia.org/forum/memberlist.php?mode=viewprofile&u=1313709 прогон адалт сайтов

  пробный прогон сайта прогон по автомобильным сайтам прогон блога по трастовым сайтам программа для прогона сайта

 4. пенсия украина новости новости украины бесплатно http://www.odnako.org/blogs/ukraina-ne-rossiya-eto-nesostoyavsheesya-gosudarstvo/comments/page-10/ новости футбола украины самые свежие новости украины сегодня https://forum.1796web.com/viewtopic.php?t=30157 самые свежие новости россии мира Киева реальные новости Киева

 5. Франшиза сети продуктовых магазинов “Фасоль” на выгодных условиях Топ-5 сайтов для мониторинга информации по криптовалютам ЧТО МОЖЕТ БОЛЕТЬ ПРИ ГЕПАТИТЕ С Франшиза сети продуктовых магазинов “Фасоль” на выгодных условиях https://vestinewsrf.ru/v_mire_novostej/top-5-sajtov-dlya-monitoringa-informacii-po-kriptovalyutam/ Телевизор в спальне: средство для досуга и элемент интерьера Телевизор в спальне: средство для досуга и элемент интерьера

 6. кратковременное усиление цена резка бетона https://worldgamenews.com/novosti-segodnia/almaznaya-rezka-ot-dajmond-tehnolodzhi/ разбить стену в квартире цена демонтаж вагонки http://neolo.ru/%d0%bf%d1%80%d0%b5%d0%b8%d0%bc%d1%83%d1%89%d0%b5%d1%81%d1%82%d0%b2%d0%b0-%d0%b0%d0%bb%d0%bc%d0%b0%d0%b7%d0%bd%d0%be%d0%b9-%d1%80%d0%b5%d0%b7%d0%baiamond-technologies.ru/ очистка кирпичной кладки от краски дверь в панельном доме

 7. shiba криптовалюта сайт Как получить и купить криптовалюту Биткоин http://www.profi-forex.org/birzhi/kriptovalyuty/entry1008316895.html скачать сайт биткоин кракен биржа криптовалют официальный сайт http://stringer-news.com/publication.mhtml?Part=49&PubID=44598 обзор информационно-аналитического ресурса о криптовалютах и финансах Онлайн-обменники валют — как пользоваться, выбрать, преимущества и недостатки – mixednews

 8. Топ-5 сайтов для мониторинга информации по криптовалютам http://google.com.ag/url?q=https://kaleidoscopelive.ru/planeta/monety_niue_chto_v_nih_takogo_i_stoit_li_pokupat_dlya_kollekcii Монеты Ниуэ: что в них такого и стоит ли покупать для коллекции? Монеты Ниуэ: что в них такого и стоит ли покупать для коллекции? http://www.nwnights.ru/redirect/kaleidoscopelive.ru/planeta/televizor_v_spal_ne_sredstvo_dlya_dosuga_i_element_inter_era Разработать мобильное приложение доверяйте только профессионалам ЧТО МОЖЕТ БОЛЕТЬ ПРИ ГЕПАТИТЕ С

Leave a Reply

Your email address will not be published.