3 માતા અને 3 પિતાનો પુત્ર છે 40 વર્ષનો શાહિદ કપૂર, જાણો તેના પરિવારના રહસ્યો

બોલિવુડ

25 ફેબ્રુઆરી 1981 ના રોજ દિલ્હીમાં જન્મેલા શાહિદ કપૂર આજે તેમનો 40 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી ચુકેલા શાહિદ કપૂર હંમેશાં તેની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. મીરા રાજપૂત સાથે લગ્ન કરતા પહેલા શાહિદની જિંદગીમાં કરીના કપૂરથી લઈને પ્રિયંકા ચોપડા સુધી ઘણી મહિલાઓ આવી હતી. જોકે માત્ર શાહિદ જ નહિં પરંતુ તેના પેરેંટ્સના જીવનમાં પણ ઘણા લવર્સ આવી ચુક્યા છે. આ જ કરણ છે કે આજે શાહિદને 3 પિતા અને 3 માતા છે.

શાહિદ કપૂરના પહેલા અને રિયલ બાયોલોઝિકલ માતા-પિતા પંકજ કપૂર અને નીલિમા અઝીમ છે. આ બંનેના લગભગ 1975 માં લગ્ન થયા હતા. આ લગ્ન પછી 1981 માં શાહિદનો જન્મ થયો હતો. શાહિદના જન્મના માત્ર 3 વર્ષ પછી જ પંકજ અને નીલિમાના છુટાછેડા થઈ ગયા. છુટાછેડા પછી શાહિદ તેની માતા નીલિમા સાથે રહેવા લાગ્યો.

નીલિમાને છૂટાછેડા આપ્યા પછી પંકજ કપૂરે 1989 માં અભિનેત્રી સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા. આ રીતે સુપ્રિયા પાઠક શાહિદની બીજી માતા છે. પંકજ સુપ્રિયાના બે બાળકો રૂહાન અને સના કપૂર છે. સનાને તમે ‘શાનદાર’ ફિલ્મમાં જોઈ ચુક્યા છો. આ બંને શાહિદના સાવકા ભાઈ-બહેન છે, પરંતુ બધાની એકબીજા સાથે ખૂબ જામે છે.

બીજી તરફ શાહિદની પહેલી માતા નીલિમાએ પંકજ કપૂરને છુટાછેડા આપીને 1990 માં અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. આ રીતે રાજેશ શાહિદના બીજા પિતા બન્યા. નીલીમા અને પંકજને એક પુત્ર ઇશાન ખટ્ટર છે જે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. લગ્નના 11 વર્ષ પછી એટલે કે 2001 માં નીલિમા અને રાજેશના પણ છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી શાહિદનો સાવકો ભાઈ ઇશાન તેની માતા સાથે રહેવા લાગ્યો.

રાજેશ ખટ્ટરને છૂટાછેડા આપ્યા પછી નીલિમાએ ઉસ્તાદ રઝા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યા. આ રીતે રઝા શાહિદના ત્રીજા પિતા છે. જોકે નિલિમાના આ લગ્ન પણ ચાલી શક્યા નહિં અને બંને અલગ થઈ ગયા. તો શાહિદના બીજા પિતા રાજેશે નીલિમાને છુટાછેડા આપીને અભિનેત્રી વંદના સઝનાની સાથે 2007 માં લગ્ન કર્યા. આ રીતે વંદના શાહિદની ત્રીજી માતા છે.

હવે સૌથી સારી વાત એ છે કે શાહિદની તેના બધા માતા-પિતા સાથે સારી જામે છે. તે બધા સાથે સારો સંબંધ ધરાવે છે. માત્ર સાવકા માતા-પિતા જ નહિં પરંતુ સાવકા ભાઈ-બહેન સાથે પણ શાહિદની ખુબ સારી બોન્ડિંગ જોવા મળે છે.

હાલમાં શાહિદ તેની પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો સાથે એક સુખી જીવન જીવી રહ્યો છે. કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જર્સી ઔર રાજ એન્ડ ડીકે નેક્સ્ટ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

17 thoughts on “3 માતા અને 3 પિતાનો પુત્ર છે 40 વર્ષનો શાહિદ કપૂર, જાણો તેના પરિવારના રહસ્યો

 1. Thanks a lot for sharing this with all people you actually know what you’re speaking about!

  Bookmarked. Kindly also talk over with my site =).
  We can have a link alternate arrangement between us

 2. When some one searches for his essential thing, thus he/she wishes to be available that in detail, so that thing is maintained over here.

 3. I do not know if it’s just me or if perhaps
  everybody else experiencing problems with your site. It
  seems like some of the text on your posts are running off the screen. Can somebody else please comment and
  let me know if this is happening to them as well?
  This might be a problem with my web browser because I’ve
  had this happen before. Cheers

 4. Wow, incredible blog layout! How long have you been blogging for?you make blogging look easy. The overall look of your site is wonderful, as well as the content!

 5. I know this web site offers quality dependent articles or reviews and additional
  information, is there any other site which presents these stuff in quality?

 6. Hello there! This is kind of off topic but I need
  some advice from an established blog. Is it hard to set up your own blog?
  I’m not very techincal but I can figure things out pretty fast.
  I’m thinking about creating my own but I’m not
  sure where to begin. Do you have any ideas or suggestions?
  Thank you

 7. Hi! Do you know if they make any plugins tohelp with SEO? I’m trying to get my blog to rank for sometargeted keywords but I’m not seeing very good results.If you know of any please share. Cheers!

 8. Hello, i think that i saw you visited my web site so i came to “return the
  favor”.I’m attempting to find things to improve my site!I suppose its ok to use some
  of your ideas!!

 9. Hello there, I think your blog may be having browser compatibility problems.Whenever I take a look at your site in Safari, it looks fine however,when opening in IE, it has some overlapping issues. I merely wanted to provide you with a quick heads up!Aside from that, wonderful site!

 10. I used to be recommended this blog via my cousin.
  I’m not sure whether this post is written by him as no one else
  recognize such designated about my trouble.

  You’re incredible! Thanks!

 11. My family members always say that I am killing my time here at net, however Iknow I am getting familiarity daily by reading such pleasant articles or reviews.

 12. hello!,I love your writing very so much! percentage we communicate extra about your article on AOL?
  I require a specialist in this space to unravel my problem.
  May be that’s you! Having a look ahead to look you.

 13. Pretty great post. I simply stumbled upon your
  blog and wanted to say that I’ve truly loved surfing around your weblog posts.

  In any case I will be subscribing for your rss feed and I hope you write again very soon!

 14. Hello there, just became aware of your blog through Google,and found that it’s truly informative. I’m going to watch out forbrussels. I will appreciate if you continuethis in future. Numerous people will be benefited from your writing.Cheers!

Leave a Reply

Your email address will not be published.