શરીરમાં દુખાવો થવો સામાન્ય છે. કેટલીકવાર ખોટી રીતે સૂવાથી અથવા કલાકો સુધી એક પોઝીશનમાં બેસવાથી અથવા અયોગ્ય રીતે બેસવાથી શરીરમાં દર્દ થવા લાગે છે. કોઈ ખભાના દર્દથી પરેશાન રહે છે તો કોઈ કમર અથવા પીઠના દર્દથી પરેશાન રહે છે. જોકે આ સમસ્યા શરૂઆતના દિવસોમાં વધારે સમસ્યા આપતી નથી, પરંતુ આગળ જઈને તમારે ગંભીર પરિણામો ભોગવવી પડી શકે છે.
આજની બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને પીઠનો દુખાવો અથવા કમરનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખર, નોકરી કરતા લોકોને કલાકો સુધી તેમની ઓફિસમાં એક જગ્યાએ બેસવું પડે છે. આને કારણે, કરોડરજ્જુને ટેકો આપતા સ્નાયુઓ પર જોર પડે છે અને અકડાઈ જાય છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ જરૂરી છે કે તમે સતત એક જગ્યાએ બેસીને કામ ન કરો અને થોડો આરામ લેતા રહો. સાથે કામ કરવાની જગ્યાનું આરામદાયક હોવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસ્યા પછી, ઘણી વખત પીઠના નીચેના ભાગમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ.
આદુ અપાવે રાહત: પીઠનો દુખાવો દૂર કરવામાં આદુ મહત્વની ભૂમિકા નિભાવે છે. આ માટે 4 થી 5 તાજા આદુના ટુકડા લો અને તેમાં દોઢ કપ પાણી નાખો અને તેને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો. પાણી ઉકળી જાય એટલે તેને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થાય છે, ત્યારે તેમાં થોડું મધ મિક્સ કરો અને તેનું સેવન કરો. જો તમે આ દરરોજ કરો છો, તો તમને પીઠના દુખાવાથી રાહત મળી શકે છે. આ સિવાય જ્યાં દુખાવો થતો હોય ત્યાં આદુની પેસ્ટ લગાવવાથી પણ રાહત મળે છે.
તુલસી કરે ઇલાજ: તુલસી કમરનો દુખાવો અથવા પીઠના દુખાવાથી પણ રાહત આપે છે. તમે 8 થી 10 તુલસીના પાન લો અને તેમાં પાણી નાખીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. જ્યારે આ પાણી ઠંડુ થાય ત્યારે તેમાં એક ચપટી મીઠું નાખીને તેનું સેવન કરો. દરરોજ તેનું સેવન કરવાથી તમે પીઠના દુખાવામાં રાહત મેળવી શકો છો.
રામબાણ ઔષધી ખસખસના બીજ: પીઠનો દુખાવો અથવા કમરના દુખાવા માટે ખસખસના બીજને રામબાણ ઔષધી માનવામાં આવે છે. આ માટે તમે એક કપ ખસખસ લો અને તેમાં એક કપ ખાંડનો પાઉડર મિક્સ કરીને રાખો. હવે આ મિશ્રણ દરરોજ સવારે અને સાંજે એક ગ્લાસ દૂધમાં બે ચમચી નાખીને તેનું સેવન કરો. તેનાથી તમને ટૂંક સમયમાં આરામ મળશે.
લસણથી દૂર કરો પીડા: લસણમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, તેથી તે આખા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં તમે તેનો ઉપયોગ કમર અથવા પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા માટે પણ કરી શકો છો. આ માટે, તમારે માત્ર 3 થી 4 લસણની કળીઓ લેવાની છે અને તેને સરસવના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી લસણની કળીઓ કાળી ન થઈ જાય. જ્યારે તેલ ઠંડું થઈ જાય ત્યારે તેનાથી જ્યાં દર્દ થાય છે તે જગ્યા પર માલિશ કરો. તેનાથી તમને ટૂંક સમયમાં રાહત મળશે.
검증카 먹튀검증 안전놀이터
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
smdoll リアルなダッチワイフがあなたに別の性体験を提示
tiny tits sex doll I do consider all of the ideas you have offered to your post. They are really convincing and will definitely work. Nonetheless, the posts are very quick for starters.
https://yourdoll.jp/product-tag/aotumedoll/ Aotumedoll