ફિલ્મોમાં મોટી ઉંમરના પાત્ર નિભાવનારી આ 5 અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે ખૂબ જ બોલ્ડ, જુવો તસવીર

બોલિવુડ

ફિલ્મો એક એવી સ્ટોરી હોય છે, જેમાં ઘણા પ્રકારના પાત્રો તેમની ભૂમિકા નિભાવે છે. અહીં ઘણી અભિનેત્રી પુત્રીની ભૂમિકા નિભાવે છે, તો પછી કોઈ મા અથવા સાસુની. પાત્રો વગર કોઈપણ ફિલ્મ વિશે વિચારવું પણ મુશ્કેલ છે. બોલિવૂડમાં પણ ઘણી અભિનેત્રીઓ અવારનવાર આ સ્ટોરીનો ભાગ બને છે. કોઈકને મુખ્ય ભૂમિકા આપવામાં આવે છે, તો કોઈને નાની ઉંમરમાં પણ મોટી ઉંમરનું પાત્ર નિભાવવાનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી 5 અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમને તમે ફિલ્મોમાં મોટી ઉંમરના પાત્રોમાં જોઇ હશે, પરંતુ રિયલ લાઈફમાં તે અભિનેત્રીઓ ખૂબ જ ગ્લેમર્સ અને બોલ્ડ છે. ચાલો જોઈએ તેની બોલ્ડ તસવીરો.

અર્ચના ઝોઈસ: આજકાલ યુવાનોમાં બોલીવુડથી પણ વધુ ક્રેઝ સાઉથ મૂવીનો છે. વર્ષ 2018 માં સુપરસ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં તેની માતાની ભૂમિકા અર્ચના જોઇસે નિભાવી હતી. પરંતુ રીલ લાઈફને બાજુમાં રાખીને, જો રિયલ લાઈફ વિશે વાત કરીએ તો અર્ચના ખૂબ જ સુંદર છે અને મોટી અભિનેત્રીઓને પણ તેની સ્ટાઈલ અને લુકથી માત આપે છે.

રામ્યા કૃષ્ણ: પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મ એવી પહેલી ભારતીય ફિલ્મ રહી છે જેના બીજા ભાગની દર્શકોએ આતુરતાપૂર્વક રાહ જોઈ હતી. ફિલ્મમાં પ્રભાસ એટલે કે બાહુબલીની માતાનું પાત્ર નિભાવનાર રામ્યા કૃષ્ણ રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર અને ગ્લેમર્સ છે. તેણે અત્યાર સુધી 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ખૂબ નામ કમાવ્યું છે.

નાદિયા: જો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જોવામાં આવે તો એકથી એક ચઢિયાતી સુંદર અભિનેત્રીઓ છે. તેમાંથી નાદિયા પણ ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. જોકે તેણે ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેને મોટાભાગના લોકો વર્ષ 2013 માં આવેલી ફિલ્મ ‘મિર્ચી’ માટે જાણીતિ છે. આમાં તેણે પ્રભાસની માતાની ભૂમિકા નિભાવી હતી. જોકે મોટાભાગની ફિલ્મોમાં તે માતાની ભૂમિકા નિભાવે છે, તે રિયલ લાઇફમાં રીલ લાઇફ કરતાં પણ ઘણી વધુ બોલ્ડ છે.

અમૃતા સુભાષ: બોલિવૂડ ફિલ્મ ‘ગલી બોય’ માં અમૃતા સુભાષ રણવીર સિંહની માતાની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. જોકે તે સ્ક્રીન પર ખૂબ જ સાધારણ લુકમાં જોવા મળી હતી, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સુંદર છે. તેનો સ્ટાઇલિશ લુક ઘણા લોકોને તેના દિવાના બનાવે છે.

મેહર વિજ: સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ આજે પણ ઘણા લોકોની પહેલી પસંદ છે. આમાં મુન્નીની માતાનું પાત્ર મેહર વિઝ એ નિભાવ્યું હતું. મેહર સ્ક્રીન પર ખૂબ જ સિમ્પલ દેખાય છે પરંતુ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમર્સ અને સ્ટાઇલિશ છે.

39 thoughts on “ફિલ્મોમાં મોટી ઉંમરના પાત્ર નિભાવનારી આ 5 અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે ખૂબ જ બોલ્ડ, જુવો તસવીર

 1. That is a great tip particularly to those fresh to the blogosphere.
  Brief but very accurate information… Thank you
  for sharing this one. A must read post!

 2. I simply could not go away your site prior to suggesting that I actually enjoyed the standardinformation a person provide on your guests? Is going to be backoften to check up on new posts

 3. Definitely consider that that you said. Your favourite
  justification appeared to be on the internet the simplest thing to take into accout of.
  I say to you, I certainly get annoyed while other folks think about concerns
  that they plainly do not understand about.
  You managed to hit the nail upon the top and also
  defined out the entire thing without having side effect ,
  other people can take a signal. Will likely be again to get more.
  Thank you

 4. Hi there! This article couldn’t be written much better!Looking at this post reminds me of my previousroommate! He always kept talking about this. I am going to send this post to him.Fairly certain he’s going to have a good read.I appreciate you for sharing!

 5. Heya! I’m at work surfing around your blog from my new iphone!
  Just wanted to say I love reading through your blog and look forward to all your posts!
  Keep up the great work!

 6. Thanks for the marvelous posting! I definitely enjoyed reading it, you
  happen to be a great author.I will make sure to bookmark your blog and will eventually come back from now on. I
  want to encourage you continue your great job, have a nice evening!

 7. Hi there, You have done a fantastic job.
  I’ll definitely digg it and personally suggest to my friends.
  I am sure they will be benefited from this website.

 8. Quality articles or reviews is the key to be a focus for the people topay a visit the web site, that’s what this web siteis providing.

 9. I’m not sure why but this site is loading incredibly slow for me.Is anyone else having this issue or is it a problem on my end?I’ll check back later on and see if the problem still exists.

 10. I blog often and I really thank you for your content.
  Your article has truly peaked my interest.
  I’m going to take a note of your blog and keep checking for
  new information about once a week. I opted in for your Feed as well.

 11. This is really fascinating, You’re an excessivelyprofessional blogger. I’ve joined your feed and look ahead to looking forextra of your excellent post. Also, I’ve shared your website in my social networks

 12. I have been exploring for a little bit for any high-quality
  articles or weblog posts in this kind of house . Exploring
  in Yahoo I finally stumbled upon this site. Studying this information So i am glad to express that I’ve an incredibly good uncanny feeling I came upon just what
  I needed. I such a lot definitely will make sure to don?t
  disregard this web site and give it a look on a continuing basis.

 13. Attractive section of content. I just stumbled upon your blog and
  in accession capital to assert that I get in fact enjoyed account
  your blog posts. Anyway I will be subscribing to your augment and
  even I achievement you access consistently rapidly.

 14. Howdy! I know this is kinda off topic however , I’d figured I’d ask.

  Would you be interested in trading links or maybe guest authoring
  a blog post or vice-versa? My blog goes over a lot of the same
  subjects as yours and I feel we could greatly benefit from each other.
  If you are interested feel free to send me an e-mail.
  I look forward to hearing from you! Great blog by the way!

 15. I have read a few excellent stuff here. Certainly worth bookmarking for revisiting.I surprise how much attempt you set to create any such wonderful informative website.

 16. I seriously love your website.. Pleasant colors & theme.
  Did you make this site yourself? Please reply back as I’m attempting to create my very own site
  and would like to know where you got this from
  or just what the theme is called. Many thanks!

 17. I was suggested this blog by my cousin. I’m not sure whether this post is written by himas nobody else know such detailed about my difficulty.You’re amazing! Thanks!

 18. Hello There. I discovered your weblog usingmsn. This is a really neatly written article. I’ll make sure to bookmark it and come back to learn extra of your useful information. Thanks for the post.I will definitely comeback.

 19. Your mode of telling everything in this piece of writing
  is actually good, every one can easily be aware of it, Thanks a lot.

 20. I love your blog.. very nice colors & theme. Did you create this website yourselfor did you hire someone to do it for you? Plz respond as I’m looking to construct my own blog and wouldlike to know where u got this from. thanks a lot

 21. Hello There. I discovered your weblog the usage of msn. This is a very smartly written article.I’ll make sure to bookmark it and return to learn more of your useful info.Thank you for the post. I’ll definitely return.

 22. I don’t even know how I ended up here, but I thought this post was great.I don’t know who you are but certainly you’re going to afamous blogger if you aren’t already 😉 Cheers!

Leave a Reply

Your email address will not be published.