તાપ્સી પન્નુથી લઈને આયુષ્માન ખુરાના સુધી આ 4 સ્ટાર્સ બોલીવુડમાં પ્રખ્યાત થતા પહેલા કંઈક આવા દેખાતા હતા, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની મહેનત અને સુંદર એક્ટિંગથી સારું નામ કમાવ્યું છે. હાલના સમયમાં આ સ્ટાર્સના ચાહકો દુનિયાભરમાં ઘણા છે. જોકે જોવામાં આવે તો બોલિવૂડ સેલેબ્સ પોતાને જાળવી રાઝવા માટે ઘણું બધું કરે છે. મોંઘા જીમથી લઈને પાર્લર અને કોસ્મેટિક્સની તેમની પાસે ભીડ રહે છે. પોતાની જાતને પડદા પર યુવાન અને સુંદર બનાવી રાખવા માટે આ સ્ટાર્સ ખૂબ જ મહેનત કરે છે. આ જ કારણ છે કે પડદા પર અને રિયલ લાઈફમાં તેની એક ઝલક જોવા માટે ચાહકો ઉત્સુક રહે છે. આવી સ્થિતિમાં તમે તમારા ફેવરિટ સ્ટાર્સ વિશે જરૂર જાણવા ઈચ્છતા હશો કે તે શરૂઆતના દિવસોમાં કેવા દેખાતા હતા. તો આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તમારા ફેવરિટ સ્ટાર્સની તે સમયની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે હાલમાં ખૂબ પ્રખ્યાત થઈ ચુક્યા છે. જો તમે આ સ્ટાર્સની તસવીર જોશો તો તમને પણ વિશ્વાસ નહિં આવે કે પ્રખ્યાત થતા પહેલા અને પછી તેમના લૂકમાં આટલો એરફાર આવ્યો છે.

તાપસી પન્નુ: બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓના લિસ્ટમાં તાપ્સી પન્નુનું નામ પણ શામેલ છે. તે માત્ર શ્રેષ્ઠ અભિનેત્રી જ નહીં પરંતુ એક પ્રોફેશનલ ડાંસર પણ છે. તાપસી પન્નુએ નાની ઉંમરે જ કથક અને ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું અને ઘણા બધા એવોર્ડ પણ જીત્યા છે. તાપસી પન્નુએ બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે. તાપ્સી પન્નુ બોલીવુડમાં પ્રખ્યાત થતા પહેલા ખૂબ જ અલગ દેખાતી હતી.

વિક્કી કૌશલ: વિક્કી કૌશલે ખૂબ ટૂંકા સમયમાં ઘણી સફળતા મેળવી છે અને તેના ચાહકોની દુનિયાભરમાં કોઈ કમી નથી. જોકે વિક્કી કૌશલ લૂકમાં ખૂબ જ હેંડસમ છે. તે પોતાને ફીટ રાખે છે. તેના હેન્ડસમ હોવાનો ક્રેડિટ તેના વર્કઆઉટ્સ પર જાય છે. જો તમે વિક્કી કૌશલની જૂની તસવીર જોશો તો તેમને ઓળખવા મુશ્કેલ બની શકે છે. જેમ તમે આ તસવીરમાં જોઈ શકો છો કે, પહેલાના અને હાલના લૂકમાં ઘણું પરિવર્તન આવી ચુક્યું છે.

રાજ કુમાર રાવ: રાજકુમાર રાવ એ અભિનેતાઓના લિસ્ટમાં આવે છે જેમણે તેમની સુંદર એક્ટિંગથી એક અલગ તબક્કો મેળવ્યો છે. રાજકુમાર રાવે અહીં સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને પોતાની મહેનત અને સુંદર એક્ટિંગને કારણે તે બોલીવુડનું મોટું નામ બની ચુક્યા છે. રાજકુમાર રાવ બોલિવૂડમાં ફેમસ થતા પહેલા કંઈક આવા દેખાતા હતા.

આયુષ્માન ખુરાના: બોલિવૂડમાં આ સમય દરમિયાન આયુષ્માન ખુરાના ઉંચાઇ પર છે. જણાવી દઈએ કે આયુષ્માન ખુરાના એક અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ એન્કર અને સિંગર પણ છે. આયુષ્માન ખુરાનાએ એન્કરરિંગ દ્વારા ભારતીય ટેલિવિઝન પર પોતાનું સ્થાન સ્થાપિત કર્યું હતું. આયુષ્માન ખુરનાની કારકિર્દીની શરૂઆત એમટીવીના પ્રખ્યાત શો રોડીઝ 2 થી થઈ હતી જેમાં તે વિજેતા રહ્યા હતા અને તેમણે પહેલી નોકરી રેડિયો ઝોકી તરીકે બિગ એફએમ દિલ્લીમાં કરી હતી. તેણે બોલિવૂડમાં પોતાની એક્ટિંગની શરૂઆત સુજિત સરકારની ફિલ્મ ‘વિકી ડોનર’ થી કરી હતી. આ ફિલ્મનો વિષય ચર્ચામાં રહ્યો હતો અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. જો તમે આયુષ્માન ખુરાનાની જૂની તસવીર જોશો, તો તમે તેમને ઓળખી શકશો નહીં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકતા પહેલા આયુષ્માન ખુરાના ખૂબ પાતળા હતા.

30 thoughts on “તાપ્સી પન્નુથી લઈને આયુષ્માન ખુરાના સુધી આ 4 સ્ટાર્સ બોલીવુડમાં પ્રખ્યાત થતા પહેલા કંઈક આવા દેખાતા હતા, જુવો તસવીરો

  1. Greetings from Florida! I’m bored to tears at work so I decided to check out your site on my iphone during lunch break.
    I really like the info you present here and can’t wait to take a look when I get home.
    I’m shocked at how fast your blog loaded on my cell phone ..
    I’m not even using WIFI, just 3G .. Anyways, great site!

  2. I am really enjoying the theme/design of your web site.
    Do you ever run into any browser compatibility issues?
    A number of my blog visitors have complained
    about my blog not operating correctly in Explorer but looks great
    in Safari. Do you have any advice to help fix this problem?

  3. I do not know whether it’s just me or if perhaps everybody else encountering issues
    with your blog. It seems like some of the written text
    on your posts are running off the screen. Can someone else
    please comment and let me know if this is happening to
    them as well? This could be a problem with my web browser because I’ve had this happen before.
    Thank you

  4. I think that is one of the so much significant info for me.
    And i’m satisfied studying your article. But should remark on some basic issues,
    The site style is great, the articles is in point of fact excellent : D.
    Excellent activity, cheers

  5. Very good blog! Do you have any tips for aspiring writers?I’m hoping to start my own website soon but I’ma little lost on everything. Would you suggest starting witha free platform like WordPress or go for a paid option? There are so many options out there that I’m totally overwhelmed ..Any recommendations? Thanks a lot!

  6. hi!,I like your writing very so much! share we keep in touch extra about yourpost on AOL? I need an expert in this house to unravel my problem.Maybe that’s you! Taking a look forward to peer you.

  7. I really like your blog.. very nice colors & theme.Did you design this website yourself or did you hire someone to do it for you?Plz answer back as I’m looking to design my own blog and would like to find out where u got this from.kudos

  8. Good day! Do you know if they make any plugins to protect against hackers?
    I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any tips?

  9. This design is spectacular! You definitely know how to keep a reader entertained.Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job.I really enjoyed what you had to say, and more than that, how you presented it.Too cool!

  10. Hello i am kavin, its my first occasion to commenting anywhere, when i read this article i thought i could also make comment due to
    this good paragraph.

  11. Hi, I do think this is a great web site. I stumbledupon it 😉 I’m going to come back once again since i have saved as a favorite it.
    Money and freedom is the best way to change, may
    you be rich and continue to guide other people.

  12. Hi there! I know this is somewhat off-topic but I needed to ask.

    Does running a well-established website such as yours take a massive amount work?
    I am brand new to writing a blog however I do write in my diary on a daily basis.

    I’d like to start a blog so I can easily share my own experience
    and feelings online. Please let me know if you have any kind of suggestions or tips for brand new aspiring blog owners.

    Thankyou!

  13. Hi there, You have done an incredible job. I’ll certainly digg it and personally suggest to my friends.I am confident they will be benefited from this site.

  14. Hey there, You’ve done an incredible job. I’ll definitely digg it and personally suggest to myfriends. I am sure they will be benefited from this web site.

  15. Nice blog right here! Also your web site loads up very fast!What web host are you using? Can I get your affiliate hyperlink to your host?I want my website loaded up as fast as yours lol

  16. Howdy would you mind letting me know which webhost you’re working with?I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog loads a lot faster then most.Can you recommend a good web hosting provider at a honestprice? Thanks, I appreciate it!

  17. I’m now not certain where you’re getting your information, however good topic.I needs to spend some time studying much more or figuring outmore. Thank you for excellent information I used to be on the lookout for this information for my mission.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *