આ 3 રાશિના લોકો ચાંદીની ધાતુથી રહો દૂર, ભૂલથી પણ ચાંદીની ચીજોનો ઉપયોગ ન કરો

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાંદીની ધાતુ ખૂબ પવિત્ર હોય છે અને આ ધાતુ ચંદ્ર સાથે જોડાયેલી હોય છે. પૂજા દરમિયાન ચાંદીની ધાતુના વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ચાંદીની વીંટી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વીંટી પહેરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ સમાપ્ત થાય છે.

આ ધાતુનો ઉલ્લેખ કરતા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે શુક્ર અને ચંદ્ર બંનેના વ્યક્તિત્વ હોય છે અને તે ઠંડા હોય છે. આવી સ્થિતિમાં, જે લોકો ખૂબ ગુસ્સો આવે છે અને વધારે ચિંતામાં એ લોકોએ આ ધાતુ પહેરવી જોઈએ. આ ધાતુ ધારણ કરવાથી ગુસ્સો ઓછો આવે છે અને તણાવ પણ સંપૂર્ણ રીતે દૂર થાય છે.

ઉપરાંત, જે લોકોની કુંડળીમાં ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા છે. તે લોકોને પણ ચાંદીની વીંટી પહેરવાનું કહેવામાં આવે છે. આવા લોકોએ સોમવારે આ ધાતુ ધરણ કરવી જોઇએ. આ દિવસે એક વાટકીમાં ગાયનું દૂધ નાખો અને તેની અંદર આ વીંટી રાખી દો. ત્યાર પછી ચંદ્રની પૂજા કરો અને તેને પહેરો. એકવાર આ વીંટી પહેર્યા પછી તેને કાઢો નહિં.

શાસ્ત્રોમાં 3 રાશિના લોકો માટે આ ધાતુ શુભ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં જો તમે આ 3 રાશિમાંથી કોઈ પણ એક રાશિ સાથે સંબંધ ધરાવો છો તો ચાંદીની ધાતુ ન પહેરો. એવું માનવામાં આવે છે કે જો આ 3 રાશિના લોકો ચાંદીની ધાતુ પહેરે છે તો તેમને અનુકૂળ ફળ મળતું નથી. તો નીચે જણાવેલી 3 રાશિના લોકોએ ચાંદિની ધાતુનો ઉપયોગ ન કરવો જોઈએ.

મેષ રાશિ: મેષ રાશિના લોકોએ જીવનમાં ક્યારેય ચાંદીની ધાતુનો ઉપયોગ ન કરવો જોઇએ. જો આ રાશિના લોકો ચાંદીની ધાતુનો ઉપયોગ કરે છે તો જીવનમાંથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ સમાપ્ત થાય છે. તેથી મેષ રાશિના લોકોએ ભૂલથી પણ ચાંદીની ધાતુનો ઉપયોગ ન કરવો જોઈએ અને ચાંદીની વીંટી અને ગ્લાસનો ઉપયોગ ન કરો.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકોએ પણ ચાંદીની ધાતુનો ઉપયોગ ન કરવો જોઇએ અને શક્ય બને તેટલું આ ધાતુથી દૂર રહેવું જોઈએ. ખરેખર સિંહ રાશિ પર સૌથી વધુ સૂર્યની અસર હોય છે. સૂર્ય એક ગરમ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે ચાંદી ઠંડી હોય છે. આવી સ્થિતિમાં ચાંદીની ચીજોનો ઉપયોગ કરવાથી સિંહ રાશિના લોકોને નુકસાનનો સામનો કરવો પડે છે અને કોઈ પણ કાર્યમાં તેમને સફળતા મળતી નથી. આટલું જ નહીં આ ધાતુ ધારણ કરવાથી સિંહ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે અને આર્થિક સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. નુક્સાન થવા લાગે છે.

ધન રાશિ: ધન રાશિના ચાંદીની ધાતુનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન રાશિના લોકો માટે ચાંદી શુભ નથી. જો આ રાશિના લોકો હાથમાં ચાંદીની વીંટી પહેરે છે તો તેમની સાથે કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. આ ઉપરાંત જીવન પણ દુ:ખથી ભરેલું રહે છે. દરેક કાર્યમાં માત્ર નિરાશા જ મળે છે.

39 thoughts on “આ 3 રાશિના લોકો ચાંદીની ધાતુથી રહો દૂર, ભૂલથી પણ ચાંદીની ચીજોનો ઉપયોગ ન કરો

  1. I really like your blog.. very nice colors & theme. Did you design this website yourself or did you hire someone to do it for you? Plz answer back as I’m looking to design my own blog and would like to find out where u got this from. cheers|

  2. I’m amazed, I have to admit. Seldom do I encounter a blog that’s both equally educative and entertaining, and without a doubt, you have hit the nail on the head. The issue is an issue that not enough folks are speaking intelligently about. Now i’m very happy that I found this during my hunt for something relating to this.|

  3. You are so awesome! I don’t suppose I’ve truly read through a single thing like that before. So good to discover another person with original thoughts on this issue. Seriously.. thank you for starting this up. This web site is one thing that is required on the web, someone with a little originality!|

  4. This is really fascinating, You are a very skilled blogger. I’ve joined your feed and sit up for seeking extra of your fantastic post. Also, I have shared your website in my social networks|

  5. Greetings from Los angeles! I’m bored to tears at work so I decided to check out your site on my iphone during lunch break. I really like the information you present here and can’t wait to take a look when I get home. I’m shocked at how fast your blog loaded on my phone .. I’m not even using WIFI, just 3G .. Anyhow, superb blog!|

  6. Hi there, You’ve done a great job. I’ll definitely digg it and personally suggest to my friends. I am confident they will be benefited from this web site.|

  7. An impressive share! I have just forwarded this onto a co-worker who was doing a little research on this. And he in fact bought me lunch because I discovered it for him… lol. So allow me to reword this…. Thanks for the meal!! But yeah, thanks for spending some time to discuss this matter here on your blog.|

  8. Hi there! I could have sworn I’ve been to this blog before but after going through some of the articles I realized it’s new to me. Anyways, I’m certainly pleased I discovered it and I’ll be bookmarking it and checking back often!|

Leave a Reply

Your email address will not be published.