બોલીવુડ સ્ટાર્સના નિકનેમ છે ખૂબ જ ગજબ, જાણો તમારા ફેવરિટ સ્ટાર્સનું નિકનેમ શું છે…

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ તેમની એક્ટિંગ ઉપરાંત તેમના નિક નેમ માટે પણ જાણીતા છે. તેમના નામ ખૂબ જ અલગ છે અને ઘણા લોકોએ તેમના બાળકોના નામ તેમના નિક નેમ પરથી રાખ્યા છે. આજે અમે તમને પ્રખ્યાત બોલીવુડ સ્ટાર્સના નિકનેમ શું છે તે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ બોલીવુડ સ્ટાર્સના નિકનેમ શું છે.

પ્રિયંકા ચોપડા આજે એક ગ્લોબલ સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા ચોપડા હાલમાં તેના પતિ સાથે અમેરિકામાં રહે છે. તેણે બોલિવૂડ ઉપરાંત હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ખૂબ ઓછા લોકોને આ વાતની જાણકારી હોય છે કે પ્રિયંકાનું નિક નેમ શું છે? પ્રિયંકાને ઘરના દરેક લોકો ‘મીમી’ કહીને બોલાવે છે. પ્રિયંકાનું આ નિકનેમ તેની માતાએ રાખ્યું છે.

કાર્તિક આર્યન હાલમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા બની ચુક્યો છે અને તેનું નામ ટોપ સ્ટાર્સમાં શામેલ છે. ચોકલેટી બોયઝની ઈમેજ વાળા કાર્તિક આર્યનનું નિક નેમ ‘કોકી’ છે. ‘કોકી’ નામનો સિંધી ભાષામાં ‘પરાઠા’ અર્થ થાય છે. તેમને ઘરના લોકો પ્રેમથી આ નામથી બોલાવે છે.

કપૂર પરિવારના બધા લોકોના નિકનેમ એકદમ અલગ અને અનોખા છે. આવા નિકનેમ તમે પહેલા ક્યારે સાંભળ્યા નહિં હોય. રણબીર કપૂરને તેની માતા નીતુ કપૂર રેમન્ડ નામથી બોલાવે છે. રણબીરના પિતા સ્વર્ગિય પિતા ઋષિ કપૂરનું નિકનેમ ‘ચિંટુ’ હતું. રણધીર કપૂરનું નિકનેમ ડબ્બુ છે. કરિશ્માનું નામ લોલો છે. જ્યારે તેની બહેન કરીનાનું નામ બેબો છે.

ઋદ્ધા કપૂરનું નિકનેમ ચિરકુટ છે. ઋદ્ધાને આ નામ વરુણ ધવને આપ્યું છે. ખરેખર, ઋદ્ધા અને વરુણ સ્કૂલના મિત્રો હતા અને સ્કૂલમાં તે ઋદ્ધાને ‘ચિરકુટ’ નામથી બોલાવતા હતા. ત્યારથી તેનું આ નામ પડી ગયું છે. તો વરુણ ધવનનું નિકનેમ પપ્પુ છે. એક ઈન્ટરવ્યૂમાં વરુણે પોતાના નામનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તેને ઘરમાં ‘પપ્પુ’ નામથી બોલાવવામાં આવે છે.

રિતિક રોશનનું નિકનેમ ડુગ્ગુ છે. જ્યારે તેના પિતા રાકેશ રોશનનું નામ ગુડ્ડુ છે.

એશ્વર્યા રાય બચ્ચનને પ્રેમથી ‘ગુલ્લૂ’ કહે છે. એશ્વર્યા રાય બચ્ચનને આ નામ તેની માતા-પિતાએ આપ્યું છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તે સૌથી વધુ ફી લેનારા અભિનેતા છે. અક્ષયનું નિકનેમ ‘રાજુ’ છે. ખરેખર તેનું અસલી નામ રાજીવ ભાટિયા છે અને રાજીવ નામથી જ તેનું નામ ‘રાજુ’ રાખવામાં આવ્યું છે.

24 thoughts on “બોલીવુડ સ્ટાર્સના નિકનેમ છે ખૂબ જ ગજબ, જાણો તમારા ફેવરિટ સ્ટાર્સનું નિકનેમ શું છે…

 1. Hi there i am kavin, its my first occasion to commenting anywhere, when i read this paragraph i thought i could also make comment due to this brilliant post.

 2. This is the perfect website for anybody who really wants
  to find out about this topic. You understand
  a whole lot its almost hard to argue with you (not that I really would want to…HaHa).
  You certainly put a fresh spin on a subject that has been written about for decades.

  Wonderful stuff, just great!

 3. I am extremely inspired together with your writing talents as well aswith the structure for your blog. Is this a paid topic or did you modify it your self?Either way stay up the excellent high quality writing, it’s uncommon to peer anice blog like this one today..

 4. When someone writes an article he/she retains the thought
  of a user in his/her mind that how a user can be aware of it.
  Thus that’s why this piece of writing is great. Thanks!

 5. I all the time used to study article in news papers but now as I am a user of web thus
  from now I am using net for articles, thanks to
  web.

 6. Wonderful work! This is the kind of info that are meant to be
  shared across the internet. Disgrace on the search engines for now not positioning this post upper!
  Come on over and discuss with my website . Thanks =)

 7. Good post. I learn something new and challenging on websites I stumbleupon every day.
  It’s always useful to read through articles from other writers and use a little something from other websites.

 8. If some one wishes to be updated with most recent technologies after thathe must be pay a visit this website and be up to date everyday.

 9. Undeniably imagine that which you stated. Your favorite justification appeared to be at the web the easiest thing to keep in mind of.

  I say to you, I definitely get irked whilst other people think about worries
  that they just don’t understand about. You controlled
  to hit the nail upon the top as neatly as defined out the whole thing without having side-effects
  , other people could take a signal. Will probably be back to get
  more. Thanks

 10. Greetings! Very useful advice in this particular post!
  It is the little changes that make the greatest changes.
  Many thanks for sharing!

 11. Hello! I simply want to give a huge thumbs up for the nice data you have got here on this post. I might be coming back to your blog for extra soon.

 12. whoah this weblog is wonderful i love studying your posts.
  Keep up the good work! You recognize, a lot of persons are looking
  round for this information, you can help them greatly.

 13. My brother recommended I might like this blog.
  He was entirely right. This post actually made my day. You
  cann’t imagine simply how much time I had spent for this info!
  Thanks!

 14. You can definitely see your expertise in the article you write.
  The arena hopes for even more passionate writers like you who aren’t afraid to say how they believe.

  Always go after your heart.

 15. I loved as much as you will receive carried out right here.
  The sketch is attractive, your authored subject matter stylish.
  nonetheless, you command get got an shakiness over that you wish be
  delivering the following. unwell unquestionably come more formerly again as exactly the same
  nearly a lot often inside case you shield this increase.

 16. Thank you for any other informative site.
  The place else could I am getting that kind of info written in such a perfect method?

  I’ve a project that I am simply now running on, and I’ve been at the glance out for
  such info.

Leave a Reply

Your email address will not be published.