દુલ્હનના લૂકમાં નિયા શર્માએ બતાવ્યો બોલ્ડ અવતાર, જુવો તેની વાયરલ થયેલી તસવીરો

બોલિવુડ

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા ઘણીવાર તેના બોલ્ડ લુકને કારણે સોશ્યલ મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. ખરેખર અભિનેત્રી અવારનવાર તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન તાજેતરમાં જ નિયા એ પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ તે તસવીરો.

બ્લૂ લહેંગામાં નિયા એ બતાવી ગ્લેમરસ સ્ટાઈલ: ખરેખર નિયા શર્માએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખરેખર જોવા લાયક છે. આવી સ્થિતિમાં નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે આ તસવીરોમાં નિયાએ લાઈટ બ્લુ લહેંગો પહેર્યો છે, જેમાં તે પોતાનું ફિગર ફ્લોંટ કરતી જોવા મળી રહી છે. તેથી ચાહકો નિયાની આ સ્ટાઈલના દિવાના થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં આ તસવીરો પર ખૂબ લાઈક અને કમેંટ આવી રહી છે.

પોતાના લહેંગા સાથે નિયા એ આઈ મેકઅપ ને મેચ કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આવી સ્થિતિમાં નિયાની આ સુંદર સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે નિયા તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં આવી છે. આ પહેલા પણ તે પોતાના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહી છે.

જણાવી દઈએ કે નિયા શર્મા ટીવી ઈંડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં ટોપ પર શામેલ છે. નિયાએ થોડા દિવસો પહેલા જ બ્લેક બિકિનીમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી હતી, આ તસવીરો પણ ચાહકોને ખૂબ પસંદ આવી હતી. નિયા શર્માની ગ્લૈમરસ તસવીરો માટે તેમના ચાહકો રાહ જુવે છે. અભિનેત્રી નિયા શર્મા ઘણી વાર પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તેની ગ્લેમરસ સ્ટાઈલની પ્રશંસા બધાં કરે છે. જોકે નિયા માત્ર બોલ્ડ લૂક્સ માટે જ નહીં પરંતુ ભારતીય લુક માટે પણ હેડલાઇન્સમાં જોવા મળે છે.

જણાવી દઈએ કે નિયા શર્માએ સીરિયલ કાલીથી ટીવી દુનિયામાં એંટ્રી કરી હતી. તેમાં તેની સુંદર એક્ટિંગની દરેક વ્યક્તિએ પ્રસંશા કરી હતી, જોકે આ સિરિયલથી તેને કોઈ ખાસ ઓળખ મળી શકી નહિં. આ પછી તે એક હજારો મેં મેરી બહના હૈ માં જોવા મળી, આ સીરિયલ નિયાની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

એક હજારો મેરી બહના હૈમાં કામ કર્યા પછી નિયા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ અને નાગિન 4 માં કામ કરવાની તક મળી. નિયાએ આ તક બંને હાથથી લીધી. તેથી, આ સીરીયલથી તેને ઘણી પ્રસિદ્ધિ મળી. જણાવી દઈએ કે નિયા ખતરો કે ખિલાડી ની ટ્રોફી પણ જીતી ચુકી છે.

2 thoughts on “દુલ્હનના લૂકમાં નિયા શર્માએ બતાવ્યો બોલ્ડ અવતાર, જુવો તેની વાયરલ થયેલી તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *