મુકેશ અંબાણીએ તેના ત્રણ બાળકો ઇશા, આકાશ અને અનંત અંબાણી વચ્ચે કેવી રીતે વહેંચી છે બિઝનેસની જવાબદારી, જાણો અહિં

Uncategorized

મિત્રો, જેમ તમે બધા જાણો છો કે મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે અને મુકેશ અંબાણીએ જે રીતે પોતાની જાતને ઉભી કરી છે તે સરળ નથી પરંતુ મુકેશ અંબાણીએ પોતાના મન અને મહેનતથી જે સિદ્ધિ હાંસલ કરી. તેનાથી આજે દરેક વ્યક્તિ વાકેફ છે. સાથે જ જણાવી દઈએ કે મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે અને મુકેશ અંબાણીએ તેના આ મોટા બિઝનેસની જવાબદારી ત્રણેય બાળકોમાં વહેંચી છે અને મુકેશ અંબાણીનું માનવું છે કે ભવિષ્યને સુધારવા માટે આજથી જ મહેનત શરૂ કરી દેવી જોઈએ અને તે તેના ત્રણેય બાળકોને તેથી જ બિઝનેસમાં ઉભા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ઘણીવાર બિઝનેસ મીટિંગમાં તેમના બાળકો સાથે અથવા તેમની પત્ની નીતા અંબાણી સાથે જોવા મળે છે. અને ઘણીવાર મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી અથવા મોટો પુત્ર આકાશ અંબાણીને બિઝનેસ સાથે જોડાયેલી બાબતોની ઘોષણા કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ તેના ત્રણેય બાળકોમાં બિઝનેસના કેટલાક કામને વહેંચ્યા છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ઇશા અંબાણી: જણાવી દઈએ કે મુકેશ અંબાણીની લાડલી પુત્રી ઇશા અંબાણી જિયો ટેલિકોમ અને રિટેલનો બિઝનેસ સંભાળે છે અને ઇશા આ કામ સાથે વર્ષ 2014 થી સંકળાયેલી છે અને તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે ફેસબુક ને જિયો નો 9.99 ભાગ વહેંચવામાં પણ ઇશા એ તેનું સંપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ઇશા જિઓ માર્ટનું પણ બધું કામ સંભાળે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટિંગથી લઈને બ્રાન્ડિંગથી સુધી બધુ ખૂબ જ સારી રીતે ડીલ કરે છે. અને પોતાના પિતા મુકેશ અંબાણીના બિઝનેસમાં પોતાનું સારું યોગદાન આપે છે. કહેવામાં આવે છે કે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં જિયો ના લેન નો વિચાર પણ ઈશા નો જ હતો જે મુકેશ અંબાણીનો ખૂબ જ મોટો અને સફળ બિઝનેસ બની ચુક્યો છે.

આકાશ અંબાણી: વાત કરીએ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની તો, આકાશ અંબાણી રિલાયન્સ જિયોના ડિરેક્ટર છે અને તે રિલાયન્સ જિયોના આખા બિઝનેસને સંભાળે છે .આકાશ અંબાણી જિયોના ડિરેક્ટર હોવા ઉપરાંત જિયોના એક્ઝીક્યૂટિવ કમીટી ના મેમ્બર પણ છે. આકાશ અંબાણી જિયોના ગવર્નિંગ અને ઓપરેટિંગ બૉડીનુ પણ કામ કરે છે. જણાબી દઈએ આકાશ અંબાણી મુકેશ અંબાણીના બિઝનેસનો મોટો ભાગ એકલો સંભાળે છે અને તેની બહેન ઈશા અંબાણીની સાથે વર્ષ 2014 થી કંપનીના ડિરેક્ટર તરીકે જોડાઈ ગયા હતા અને આજે તે આ પોસ્ટ પર છે અને અંબાણીજીનો બિઝનેસ આગળ વધારવામાં મોટો ફાળો આપી રહ્યા છે. ઘણીવાર અંબાણીજી સાથે આકાશ અંબાણી બિઝનેસ મીટિંગમાં જોવા મળે છે. જિયોના ડિરેક્ટર હોવા ઉપરાંત જણાવી દઈએ કે આકાશ અંબાણી આઈપીએલની રિલાયન્સ ગ્રુપની ફ્રેન્ચાઇઝ મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ કામ સંભાળે છે.

અનંત અંબાણી: જણાવી દઈએ કે મુકેશ અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી જિયોના અએડિશનલ ડિરેક્ટરની પોસ્ટ પર કાર્યરત છે અને સાથે જ અનંત અંબાણી જામનગરમાં આવેલી રિફાઇનરીના સામાજિક કાર્યમાં ખૂબ એક્ટિવ છે અને તે ત્યાંનું બધું કામ સંભાળે છે. આ સાથે અનંત અંબાણી બદ્રીનાથ કેદારનાથ મંદિર કમિટીના સભ્ય પણ છે. જણાવી દઈએ કે અનંત સામાજિક કાર્યોમાં ખૂબ એક્ટિવ છે અને તાજેતરમાં જ અનંતે મહારાષ્ટ્ર પૂરમાં આવેલી સમસ્યાઓના કારણે મહારાષ્ટ્ર સરકારને રૂ .5 કરોડનો ફંડ પાસ કરાવ્યો હતો.

101 thoughts on “મુકેશ અંબાણીએ તેના ત્રણ બાળકો ઇશા, આકાશ અને અનંત અંબાણી વચ્ચે કેવી રીતે વહેંચી છે બિઝનેસની જવાબદારી, જાણો અહિં

 1. Your style is so unique compared to other folks I have read stuff from. I appreciate you for posting when you’ve got the opportunity, Guess I’ll just bookmark this blog.

 2. Hi there, every time i used to check weblog posts here in the early hours in the break of
  day, for the reason that i enjoy to learn more and more.

 3. Heya i am for the primary time here. I came across this board and I in finding It truly useful & it helped me out a lot.
  I’m hoping to offer one thing back and help others such as you helped me.

 4. excellent issues altogether, you simply received a emblem new reader.
  What might you suggest about your post that you made some
  days ago? Any positive?

 5. Hi i am kavin, its my first time to commenting anyplace, when i read this article i thought i could also make comment due to this good piece
  of writing.

 6. You’re so interesting! I don’t suppose I’ve read a single thing like that before.So wonderful to discover somebody with unique thoughts on this subject.Really.. many thanks for starting this up. This site is one thing that is needed on the web, someone with a little originality!

 7. Excellent pieces. Keep writing such kind of information on your blog.
  Im really impressed by it.
  Hey there, You have performed a fantastic job. I’ll certainly digg it and individually recommend to my friends.
  I’m confident they’ll be benefited from this site.

 8. Pretty great post. I just stumbled upon your blog and wanted to mention that I have really
  enjoyed surfing around your blog posts. After all I
  will be subscribing to your rss feed and I am hoping you write again very soon!

 9. Wow, awesome blog structure! How long have you been running
  a blog for? you made blogging glance easy. The total
  look of your site is excellent, as well as the content material!

 10. For newest news you have to visit world wide web and on internet I found this site as
  a most excellent web page for newest updates.

 11. If some one wants to be updated with hottest technologies therefore he must be go to see this webpage and be up to date every day.

 12. Today, I went to the beachfront with my children. I found a sea
  shell and gave it to my 4 year old daughter and
  said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed.
  There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back!
  LoL I know this is totally off topic but I had to tell someone!

 13. What’s up everyone, it’s my first visit at this website, and
  article is truly fruitful for me, keep up posting these types of articles.

 14. It’s remarkable to pay a quick visit this web page and reading the views of all
  mates about this post, while I am also keen of getting familiarity.

 15. No matter if some one searches for his required thing, thus
  he/she desires to be available that in detail, thus that thing is maintained over
  here.

 16. Hey would you mind letting me know which webhost you’re utilizing?I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog loads a lot quicker then most.Can you suggest a good web hosting provider at a fair price?Many thanks, I appreciate it!

 17. Great site. A lot of useful info here. I’m sending it to
  several buddies ans also sharing in delicious. And certainly, thanks for your sweat!

 18. Ahaa, its fastidious conversation on the topic of this article at this place
  at this web site, I have read all that, so now me also commenting at this place.

 19. I really like your blog.. very nice colors & theme.Did you design this website yourself or did you hire someone to do it for you?Plz reply as I’m looking to create my own blog and would like tofind out where u got this from. thanks a lot

 20. Today, I went to the beach with my kids. I found a sea
  shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed
  the shell to her ear and screamed. There was
  a hermit crab inside and it pinched her ear. She never wants to
  go back! LoL I know this is completely off topic
  but I had to tell someone!

 21. Hey! I know this is kinda off topic but I’d figured I’d ask.

  Would you be interested in exchanging links or maybe guest writing
  a blog post or vice-versa? My website discusses a lot of the same subjects as yours
  and I believe we could greatly benefit from each other. If you
  happen to be interested feel free to shoot me an e-mail. I look forward
  to hearing from you! Excellent blog by the way!

 22. Hello there! I know this is kinda off topic but I was
  wondering which blog platform are you using for this site?

  I’m getting sick and tired of WordPress because I’ve had problems
  with hackers and I’m looking at options for another platform.
  I would be awesome if you could point me in the direction of
  a good platform.

 23. Thank you for the auspicious writeup. It in fact was a amusement account it.
  Look advanced to more added agreeable from you!
  However, how can we communicate?

 24. I’m amazed, I have to admit. Seldom do I come across a blog that’s both educative and entertaining, andwithout a doubt, you’ve hit the nail on the head. The problem issomething which not enough men and women are speakingintelligently about. Now i’m very happy I found this during my hunt for somethingconcerning this.

 25. My partner and I stumbled over here from a different web address and
  thought I might check things out. I like what I see so now i am following you.
  Look forward to looking into your web page again.

 26. A person necessarily assist to make seriously articles I would state. That is the very first time I frequented your web page and to this point? I amazed with the research you made to create this actual post amazing. Great activity!

 27. A person essentially help to make critically articles I’d state. This is the very first time I frequented your website page and up to now? I surprised with the analysis you made to create this particular submit incredible. Wonderful process!

 28. I have learn some just right stuff here. Definitely worth bookmarking for revisiting. I surprise how much attempt you place to create this kind of fantastic informative web site.

Leave a Reply

Your email address will not be published.