10 લાખ રૂપિયાની બેગ લઈને ફરે છે કરીના કપૂર, જાણો કઈ અભિનેત્રી પાસે છે સૌથી મોંઘી બેગ

બોલિવુડ

બોલિવૂડની નવી અભિનેત્રીઓ કિયારા અડવાણી હોય કે નોરા ફતેહી અથવા હિંદી સિનેમામાં પોતાનું મોટું નામ કરી ચુકેલી દીપિકા પાદુકોણ હોય કે કરીના કપૂર ખાન, દરેક અભિનેત્રી પોતાના લુકથી ચાહકોનું દિલ ધડકાવે છે અને સાથે જ તેમની સાથે જોડાયેલી દરેક ચીજો પણ ખૂબ જ ખાસ અને આકર્ષિત હોય છે. આ અભિનેત્રીઓ જ્યારે ઘરની બહાર નીકળે છે, ત્યારે તેમની પાસે ઘણીવાર મોંઘી બેગ જોવા મળે છે. ચાલો આજે આ અભિનેત્રીઓના સુંદર અને કિંમતી બેગ વિશે જાણીએ.

દીપિકા પાદુકોણ: આજના સમયમાં સૌથી ચર્ચિત અને સફળ અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણ ખૂબ મોંધા શોખ રાખે છે. એક ફિલ્મ માટે આશરે 20 કરોડ રૂપિયા ફી તરીકે લેતી દીપિકા પાદુકોણ લાખો રૂપિયાની બેગ પણ રાખે છે. તાજેતરમાં તે એક મોંઘી અને લક્ઝરી બ્લેક કલરની બેગ સાથે જોવા મળી હતી. જે ખૂબ જ સુંદર હતી. થોડા દિવસો પહેલા જ દીપિકા તેના પતિ અભિનેતા રણવીર સિંહ સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી અને તેણે એક બ્લેક કલરની બેગ કેરી કરી હતી, જેની કિંમત આશરે 3,19,057 રૂપિયા છે. આ કેસેટ હેન્ડબેગ બોટ્ટેગા વેનેટાની છે.

નોરા ફતેહી: ખૂબ જ ઓછા સમયમાં, નોરા ફતેહી પોતાના સુંદર ડાંસથી લાખો દિલોને ધડકાવી ચુકી છે. તેઓ આજના સમયમાં યુવાનોના દિલ પર રાજ કરે છે. એક સમયે પાંચ હજાર રૂપિયા લઈને વિદેશથી ભારતમાં પોતાની કારકિર્દી બનાવવા આવેલી નોરા આજે ખૂબ જ મોંઘા શોખ ધરાવે છે. તેની આ બેગની કિંમત વિશે વાત કરીએ તો નોરાએ આ માટે લગભગ 2,92,106 રૂપિયા ખર્ચ કર્યા છે. તાજેતરમાં નોરા ફતેહી ક્રિશ્ચિયન ડીઓરના ટૂ પીસ સેપરેટ્સની સાથે ચૈનલ બ્રાંડથી એક બ્લેક મિની ફ્લૈપ બેગ સાથે જોવા મળી હતી.

 

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ હિન્દી સિનેમાનું એક ઉભરતું નામ છે. પ્રખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટની પુત્રી અને અભિનેતા રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ સ્ટાઇલિશ લુક માટે પ્રખ્યાત છે. થોડા સમય પહેલા અભિનેત્રી તેના રનવે અટાયર સાથે ફ્રેન્ચ ફેશન હાઉસ ચેનલથી બે સ્લિંગ બેગ કેરી કરતા જોવા મળી હતી. તે ખૂબ જ આકર્ષિત લાગી રહ્યૂં હતું. માહિતી અનુસાર, અભિનેત્રીનું આ બે સાઇડ સ્લિંગ પૈક ચૈનલ બેગ 2019 ના સ્પ્રિંગ કલેક્શનનું હતું. જેની કિંમત આશરે 4,82,534 હોવાનું કહેવાય છે.

કરીના કપૂર ખાન: આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નેંસીના નવમા મહિનામાં પ્રવેશ કરી ચૂકેલી જાણીતી અને સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન પણ દરેક દિવાના છે. કપૂર પરિવારની પુત્રી અને ખાન પરિવારની પુત્રવધૂ કરીનાનું સ્ટેંડાઉટ બેગનું કલેક્શન તેવું જ છે. કરીના પાસે એક ખૂબ જ કિમતી 35 Rouge Casaque Epsom બેગ છે, જેની કિંમત 10 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે, તેના વોર્ડરોબમાં હર્મ્સ બિર્કિન બેગ પણ છે. તેની પાસે આ બ્રાંડના બે શેડ છે, જેમાં એક બ્લેક અને બીજું ટૈન. તે ઘણીવાર તેની સાથે જોવા મળે છે.

કિયારા અડવાણી: એક પછી એક હિટ ફિલ્મો આપી રહેલી અભિનેત્રી કિયારા અડવાણીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ કર્યું છે. ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં સારું નામ બનાવી ચુકેલી અભિનેત્રી કિયારા અડવાણી પાસે પણ બેગનું એક સુંદર કલેક્શન છે. તેની આ બેગ વિશે વાત કરીએ તો તે ક્રિશ્ચિયન ડાયોરની ડિઝાઇન કરેલી ટોટ બેગ છે. કિંમતની બાબતમાં આ બેગ આગળ છે. આ 2,36,562 રૂપિયાની છે. નોંધપાત્ર વાત એ છે કે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ અને કંગના રનૌત પણ આ બ્રાંડની બેગની માલિક છે.

1 thought on “10 લાખ રૂપિયાની બેગ લઈને ફરે છે કરીના કપૂર, જાણો કઈ અભિનેત્રી પાસે છે સૌથી મોંઘી બેગ

 1. прогон сайта через хрумер https://gitlab.com/debra_davis прогона по трастовым сайтам скачать фильмы на телефон анвап https://www.blogtalkradio.com/rtorres011 прогон сайтов хрумером

  бесплатный прогон сайта в твиттере http://socis.isras.ru/dreamedit/includes/cmstmp/?top_reyting_kazino_s_vuvodom_1.htmlhyrchenko1406.txt программа для прогона сайтов https://www.spreaker.com/user/15038471 прогон сайта цена http://afrikanda.hh.ru/employer/5283946 прогон сайта от 100

  прогон сайта вот мой сайт https://500px.com/p/josephhets что за прогон на сайтах https://www.mathworks.com/matlabcentral/profile/authors/22950782 прогоны по сайтам https://shkatulochka.kiev.ua/forum/index.php?topic=30979.0 статейных прогонов http://lj.rossia.org/userinfo.bml?user=azpinup2609

  трастовые сайты автоматический прогон бесплатная ускоренная индексация сайтов топлив прогон сайта прогон по каталогам нового сайта

  сервис прогона по трастовым сайтам https://fertility-rehab.sitey.me/ прогон сайта в каталогах статей трастовые базы сайтов для прогона https://zakon.ru/Profile/Show/247449 как делать прогон сайта

  прогон по профилям сайтов прогон сайта в каталогах статей прогон англоязычного сайта https://www.allnumis.com/user/profile/pjohnson база сайта для прогона скачать http://potenciya.org/forum/post12613.html#p12613

  прогон по сайтам программа http://realtai.ru/forum/memberlist.php?mode=viewprofile&u=111213 прогон статей по сайтам https://www.covrik.com/member.php?u=97183 прогон сайта по каталогам онлайн https://coub.com/skrypin1905 сайт для бесплатного прогона https://websiteopedia.com/betauth.com

  прогон сайта по трастовым базам как сделать статейный прогон скачать фильмы новинки на телефон сервис для прогона сайта

  http://test2409.ru
  http://test2409.ru

Leave a Reply

Your email address will not be published.