મિથુન ચક્રવર્તીની લાડલી દિશાની ચક્રવર્તીની સુંદરતા આગળ ફિક્કા છે અન્ય સ્ટારકિડ્સ, જુવો તસવીરો

Uncategorized

બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની ભાજપામાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે, આવી સ્થિતિમાં તેમની પુત્રી દિશાની ચક્રવર્તીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. શું તમે જોઈ છે મિથુન દાની લાડોની આ સુંદર તસવીરો.

સિલ્વર સ્ક્રીનથી દૂર રહે છે દિશાની: મિથુન ચક્રવર્તીના બંને પુત્રો એક્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચુક્યા છે. પરંતુ તેમની પુત્રી દિશાની ચક્રવર્તી આજે પણ સિલ્વર સ્ક્રીનથી દૂર છે.

છે ઘણા ફોલોવર્સ: ફિલ્મોથી દૂર હોવા છતા પણ દિશાની ચક્રવર્તી લોકોના ફેવરિટ સ્ટાર કિડ્સના લિસ્ટમાં શામેલ છે.

સુંદરતામાં છે આગળ: દિશાની ચક્રવર્તી પણ અન્ય સ્ટારકિડ્સની જેમ ખૂબ જ સુંદર છે.

સ્ટાઈલમાં પણ મારે છે બાજી: સુંદર હોવા સાથે, તે એટલી સ્ટાઇલિશ છે કે સારી-સારી બોલીવુડ અભિનેત્રી પણ તેની સામે ફિક્કી લાગે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે દિશાની: આત્મવિશ્વાસની બાબતમાં પણ દિશાનો કોઈ જવાબ નથી. તે અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

આ દિવસોમાં દેશથી છે બહાર: દિશાની આજકાલ કેલિફોર્નિયામાં છે. તાજેતરમાં, તેણે ત્યાંથી સમુદ્ર કિનારે મસ્તી કરતા કેટલીક તસવીરો શેર કરી હતી.

મિથુને લીધી હતી દત્તક: જણાવી દઈએ કે દિશાની ચક્રવર્તીને મિથુન ચક્રવર્તીએ દત્તક લીધી હતી.

પાપા છે રિયલ લાઈફ હીરો: દિશાની તેના પિતાને તેના રિયલ લાઈફ હીરો માને છે, તે તેના પિતા સાથેની તસવીરો શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.