મહાશિવરાત્રિના દિવસે શિવ અપાવશે બધી સમસ્યાઓથી છુટકારો, માત્ર કરી લો આ મંત્રોના આ રીતે જાપ

ધાર્મિક

11 માર્ચના રોજ એટલે કે આજે મહાશિવરાત્રીનો તહેવાર છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. મહાશિવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે શિવજીને પ્રસન્ન કરવાથી તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે. મહાશિવરાત્રિ પર કેટલાક વિષેશ ઉપાય કરવાથી તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરી શકાય છે. જો તમે આવક વધારવા ઈચ્છતા હોય કે સંતાન મેળવવા ઈચ્છતા હોય કે પછી કોઈ બિમારીથી છુટકારો મેળવવા ઈચ્છો છો. શિવ તમારી મદદ કરશે.

કોઈ જૂની બિમારીથી છુટકારો મેળવવા માટે: મહાશિવરાત્રિના દિવસે, તમે દૂધમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. પરંતુ તમે આ વાતનૂં ધ્યાન રાખો કે અભિષેક કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ ન કરો, કોઈ અન્ય વાસણનો ઉપયોગ કરો. ત્યાર પછી ભગવાન શિવજીને બિમારીથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો. ત્યાર પછી દર સોમવારે રાત્રે સવા નવ વાગ્યા પછી ગાયના કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવાનો સંકલ્પ કરો. અભિષેક કરતા સમયે ‘ૐ ઝૂં સઃ’ મંત્રનો જાપ કરતા રહો. તેનાથી તમને ટૂંક સમયમાં બિમારીથી છુટકારો મળશે.

આ રીતે વધશે તમારી આવક: મહાશિવરાત્રિના દિવસે શુભ મુહૂર્તમાં ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરો. અને આ મંત્રનો 108 વખત જાપ કરો. ‘એં હ્રીં ૐ નમઃ શિવાયઃ શ્રીં હ્રીં એં’. મંત્રને એક વખત બોલ્યા પછી 1 બિલિપત્ર પારદ શિવલિંગ પર અર્પણ કરો. આ પહેલા આ બિલિપત્ર પર ચંદનથી ક્રમશઃ એં, હ્રીં, શ્રીં લખો. છેલ્લું 108 મું બિલિપત્ર શિવલિંગ પર ચળાવ્યા પછી તેને ફરીથી ઉઠાવી લો અને તેને તમારા મંદિરમાં રાખી દો અને દરરોજ તેની પૂજા કરો.

સંતાન મેળવવા માટે કરો આ ઉપાય: મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે ઉઠ્યા પછી સ્નાન કરો. આ પછી ભગવાન શિવની પૂજા કરો. આ પછી ઘરમાં રહેલા ઘઉંના લોટમાંથી 11 શિવલિંગ બનાવો. આ પછી દરેક શિવલિંગના શિવ મહિમ્ન સ્ત્રોતથી જલાભિશેક કરો. આ રીતે 11 વખત જલાભિશેક કરો. જલાભિશેક વાળા જળને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તમારે આ ઉપાય સતત 21 દિવસ સુધી કરવો પડશે. આ ઉપાય સાથે સંતાન મેળવવા માટે ગર્ભ ગૌરી રૂદ્રાક્ષ પણ ધારણ કરો.

મહાશિવરાત્રિના દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત: મહાશિવરાત્રિ તેરસ તિથિ – 11 માર્ચ 2021 (ગુરુવાર), ચૌદશ તિથિ પ્રારંભ – 11 માર્ચ, બપોરે 02:39 વાગ્યે શરૂ થશે, ચૌદશ તિથિ સમાપ્ત – 12 માર્ચ, 12:23 મિનિટ પર પૂર્ણ થશે. મહાશિવરાત્રિ પર ભોલેનાથને પ્રસન્ન કરવા માટે મંત્ર, ૐ શિવાય નમઃ, ૐ મહાકાલાય નમઃ, ૐ અંગારેશ્વરાય નમઃ. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર મહામૃત્યંઝય જાપ કરવાથી શારીરિક, માનસિક અને તાંત્રિક સમસ્યાઓ અથવા પારિવારિક સમસ્યાઓ સમાપ્ત થાય છે.

32 thoughts on “મહાશિવરાત્રિના દિવસે શિવ અપાવશે બધી સમસ્યાઓથી છુટકારો, માત્ર કરી લો આ મંત્રોના આ રીતે જાપ

 1. Incredible! This blog looks just like my old one!

  It’s on a entirely different topic but it has pretty much the same page layout
  and design. Excellent choice of colors!

 2. My developer is trying to persuade me to move to .net from
  PHP. I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using WordPress on a number of websites for about a year and am worried about switching to another platform.
  I have heard very good things about blogengine.net.
  Is there a way I can import all my wordpress content into it?
  Any help would be really appreciated!

 3. I all the time used to study paragraph in news papers but now as I am a user of internet therefore from now I am using net for articles or reviews, thanks to web.

 4. I simply could not go away your website before suggesting that I really loved the standard information an individual provide to
  your guests? Is going to be back frequently to check out new posts

 5. Tһese are genuinely fantastic ideas in concerning blogging.Үoou have touched some pⅼeasant things here. Any way keep up wrinting.

 6. Wow, marvelous blog format! How long have you been blogging for?

  you make blogging look easy. The overall look of your website is magnificent, as smartly as the content!

 7. Terrific work! This is the type of info that are supposed to be shared across the net.Disgrace on the seek engines for not positioning this putup upper! Come on over and consult with my web site .Thanks =)

 8. Hey I know this is off topic but I was wondering if you knew of
  any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates.
  I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this.

  Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look forward to your new updates.

 9. I’m not sure where you’re getting your info,
  but great topic. I needs to spend some time learning more or understanding
  more. Thanks for great information I was looking for this information for my mission.

 10. Excellent post. I used to be checking continuously this blog and I am inspired!
  Extremely useful info particularly the final part 🙂 I handle such info
  much. I was seeking this certain information for a very lengthy
  time. Thank you and best of luck.

 11. My brother recommended I might like this web site. He was entirely right.This post truly made my day. You cann’t imagine justhow much time I had spent for this information! Thanks!

 12. An outstanding share! I have just forwarded this onto a coworker who
  was conducting a little research on this. And he actually ordered me dinner due to
  the fact that I stumbled upon it for him…
  lol. So allow me to reword this…. Thank YOU for the meal!!
  But yeah, thanx for spending time to talk about this
  issue here on your internet site.

 13. I absolutely love your blog and find nearly all of your post’s to
  be just what I’m looking for. Do you offer guest writers to write content in your case?
  I wouldn’t mind writing a post or elaborating on a few of the subjects you
  write concerning here. Again, awesome web site!

 14. Hello There. I found your weblog the usage of msn. That is a very neatly written article.I will be sure to bookmark it and return to learn extra of your useful info.Thank you for the post. I will definitely return.

 15. Outstanding post however , I was wondering if you could write a litte
  more on this topic? I’d be very grateful if you could elaborate a little bit more.
  Thanks!

 16. You really make it seem really easy along with your presentation but I find this topic to be really one thing that I think I’d
  by no means understand. It sort of feels too complex and very huge
  for me. I’m taking a look forward for your subsequent publish, I’ll try to
  get the cling of it!

Leave a Reply

Your email address will not be published.