કપલ તરીકે અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરા ખૂબ જ ચર્ચિત છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને એક સાથે જોવા મળે છે. બંને ઘણીવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. અવારનવાર બંનેના લગ્નના સમાચાર આવતા રહે છે.
અર્જુન કપૂર અને મલાઈકાનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. બંને ઘણા વખતથી તેમના સાચા પ્રેમના પુરાવા આપી ચુક્યા છે. બંનેની ઉંમરમાં ઘણો તફાવત છે, પરંતુ છતા પણ બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. જણાવી દઈએ કે, જ્યારે મલાઈકા અરોરા 47 વર્ષની છે, તો અર્જુન કપૂર 35 વર્ષનો છે.
ઘણી વાર ફિલ્મ સ્ટાર્સની લવ સ્ટોરીઝ ચર્ચામાં રહે છે. ચાહકો તેમના ફેવરિટ સ્ટાર્સ વિશે વધુને વધુ જાણવાની ઈચ્છા રાખે છે. આજે આ લેખમાં અમે તમને તે બંનેની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો તમને જણાવીએ કે, આખરે અર્જુન અને મલાઈકા કેવી રીતે એકબીજાના બન્યા.
આ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે વર્ષ 2017 માં મલાઈકા અરોરાએ અભિનેતા અરબાઝ ખાનને છૂટાછેડા આપ્યા હતા. એક લાંબી રિલેશનશિપ પછી બંને અલગ થઈ ગયા હતા. અરબાઝ અને મલાઈકાને એક પુત્ર અરહાન છે. છૂટાછેડા પછી મલાઇકાને તેના પુત્ર અરહાનની કસ્ટડી મળી. પતિથી અલગ થયા પછી મલાઇકા અરોરા અર્જુન કપૂરના પ્રેમમાં પડી ગઈ હતી.
જણાવી દઈએ કે અર્જુન સાથેના સંબંધની વાત મલાઈકએ પોતે જ સ્વીકારી હતી. આ અંગે હોબાળો પણ મચી ગયો હતો. ખરેખર કોઈને તેના પર વિશ્વાસ આવ્યો ન હતો. પરંતુ ટૂંક સમયમાં અર્જુન કપૂરે પણ મલાઈકા સાથેના સંબંધની વાત સ્વીકારીને તમામ અફવાઓનો અંત લાવી દીધો.
એવું કહેવામાં આવે છે કે અર્જુન કપૂર જ્યારે તેની પહેલી ફિલ્મ ‘ઇશ્કઝાદે’ની તૈયારી માટે સલમાન ખાનને મળવા માટે તેના ઘરે જતો હતો, ત્યારે જ મલાઇકા અરોરાના દિલમાં અર્જુન કપૂર માટે કંઈક થવા લાગ્યું હતું. પછી અર્જુન સાથે જ મલાઈકાએ જિંદગી પસાર કરવાનું નક્કી કર્યું.
જણાવી દઈએ કે અર્જુનનો ફ્રેન્ડ સર્કિલ પણ મલાઈકા સાથે જોડાયેલો હતો. કરીના કપૂર, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા સાથે મલાઈકાની એક ગાઢ મિત્રતા છે. ઘણીવાર આ બધા પાર્ટી કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે, કરીના કપૂર, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અર્જુનના પણ સારા મિત્રો છે. આવી સ્થિતિમાં અર્જુનની મલાઈકા પ્રત્યેની રુચિ વધી રહી હતી.
મલાઈકા અને અર્જુન વચ્ચે જ્યારે નિકટતા વધી હતી ત્યારે મલાઇકા અને અરબાઝ ખાનના સંબંધો સમાપ્ત થયા ન હતા. જ્યારે મલાઈકા અને અરબાઝના છુટાછેડા થયા હતા, ત્યાર પછી મલાઇકા અને અર્જુન એકસાથે એક ફેશન શોમાં જોવા મળ્યા હતા. બંનેને એક સાથે જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
ધીરે ધીરે બંને ઘણી વખત સાથે જોવા મળ્યા. અને બંનેના અફેયરની અફવાઓ ઉડવા લાગી. ટૂંક સમયમાં જ બંને તરફથી સમાચારને સાચા પણ સાબિત કરવામાં આવ્યા. બંનેના પ્રેમ વચ્ચે ઉંમરનો તફાવત પણ જોવામાં ન આવ્યો અને ઘણા લાંબા સમયથી બંને સાથે છે.
sexygame66
sa
เซ๊กซี่บาคาร่า
jokerslot
ufa
ยูฟ่าเบท
sexygame
sagame
live22
918kiss
superslot
doglotto
sagame1688
sexybaccarat
jili slot
allbet
ae sexy
pragmatic
afb
สล็อตโรม่า
sweetbonanza
pgsoft
sagame350
joker123
spadegaming
wmcasino
sagame77
สล็อต666
slotv9
xlot1688
thailotto
siamlotto
ltobet
แทงหวย24
สล็อตเว็บตรง
ทัวร์ปอยเปต
บุหรี่ไฟฟ้า
Fantastic goods from you, man. I have understand your stuff previous to and you’re just extremely magnificent.
I actually like what you’ve acquired here, really like what you are saying and the way in which
you say it. You make it enjoyable and you still care for to keep it smart.
I can’t wait to read far more from you. This is really a
wonderful site.
Sweet blog! I found it while surfing around on Yahoo News.
Do you have any tips on how to get listed in Yahoo News?
I’ve been trying for a while but I never seem to get there!
Many thanks
I get pleasure from, lead to I found exactly what I was looking
for. You’ve ended my 4 day long hunt! God Bless you man. Have a great day.
Bye
Hi it’s me, I am also visiting this site daily, this web site is in fact
good and the viewers are truly sharing good thoughts.
Today, I went to the beach front with my children. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to
her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear.
She never wants to go back! LoL I know this is entirely off topic but I had to tell someone!
I’m curious to find out what blog system you’re working with?
I’m experiencing some small security problems with my latest website and I’d like to find
something more risk-free. Do you have any solutions?
Have you ever considered about including a little bit more than just your articles?
I mean, what you say is valuable and everything. But think of if you added some great graphics or videos to give your posts more, “pop”!
Your content is excellent but with images and video clips, this blog could definitely
be one of the greatest in its field. Good blog!
Heya excellent website! Does running a blog such as this require a large
amount of work? I have virtually no knowledge of computer programming but I had
been hoping to start my own blog soon. Anyways, if you have any ideas or techniques for
new blog owners please share. I know this is off subject
nevertheless I just had to ask. Thanks a lot!
Can I show my graceful appreciation and show my hidden information on really good stuff and if you want to seriously get to hear Let me tell you a brief about how
to make passive income I am always here for yall you know
that right?
OMG! This is amazing. Ireally appreciate it~ May
I shout out on a secret only I KNOW and if you want to
really findout? You really have to believe mme and have faith and I will show how to make money Once
again I want to show my appreciation and may all the blessing goes to you now!.
I enjoy reading a post that can make men and women think.
Also, thanks for allowing for me to comment!
I am curious to find out what blog platform you have been utilizing?
I’m having some minor security issues with my latest site and I would like to find something more
safeguarded. Do you have any suggestions?
Some genuinely marvellous work on behalf of the owner of this site, dead outstanding written content.
Aw, this was a really nice post. Taking the time and actual
effort to make a good article… but what can I say… I procrastinate a lot and don’t seem to get anything done.
I think this is among the such a lot significant info for me.
And i’m glad studying your article. However should statement on few basic issues, The site style is wonderful, the articles
is in reality nice : D. Just right job, cheers
Everyone loves it when folks come together and share views.
Great website, keep it up!
Remarkable! Its really amazing paragraph, I have got much
clear idea regarding from this post.
This is a topic that is close to my heart…
Many thanks! Where are your contact details though?
I believe people who wrote this needs true
loving because it’s a blessing. So let
me give back and shout out on change your life and if you want to have a checkout I will share
info about how to make a fortune Don’t forget.. I am always
here for yall. Bless yall!
This is the perfect web site for anybody who would like to understand this topic.
You know a whole lot its almost hard to argue with you (not that I actually would want to…HaHa).
You definitely put a brand new spin on a topic that
has been written about for a long time. Excellent stuff, just wonderful!
I blog frequently and I really thank you for your information. Your article has really peaked my
interest. I will book mark your blog and keep checking for new information about once a week.
I subscribed to your RSS feed too.
Nice post. I was checking constantly this weblog and I’m
inspired! Very helpful information specifically the ultimate
section 🙂 I deal with such information much. I used to be looking for this particular information for
a long time. Thank you and best of luck.