દીપિકા-કેટરિના સહિત આ 5 અભિનેત્રી બિઝનેસમાંથી પણ કરે છે તગડી કમાણી, સની લિયોનીએ તો ખોલ્યું છે…

બોલિવુડ

હિન્દી સિનેમામાં એવા ઘણા કલાકારો છે, જે ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સાઈડ બિઝનેસમાંથી પણ ઘણી કમાણી કરે છે. અભિનેતાઓની સાથે ઘણી અભિનેત્રીઓ પણ આ કામમાં નિષ્ણાંત છે. આજે અમે તમને હિન્દી સિનેમાની એવી 5 અભિનેત્રીઓ વિશે માહિતી આપી રહ્યા છીએ. તમે અહીં બોલિવૂડની પાંચ સફળ અભિનેત્રીઓની સાથે જ આજે તેમના સાઇડ બિઝનેસ વિશે પણ જાણશો. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ અને તેમના બિઝનેસ વિશે.

સની લિયોની: પૂર્વ એડલ્ટ સ્ટાર અને બોલિવૂડ અભિનેત્રી સની લિયોની એ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે. સની ફિલ્મોને અલવિદા કહી ચુકી છે, પરંતુ તે હજી પણ આ ક્ષેત્ર સાથે ક્યાંકને ક્યાંક સંકળાયેલી છે. તેણે એડલ્ટ સ્ટોર ખોલ્યો છે. તેમાં એડલ્ટ ટોય્ઝ, એક્ટ્રેક્ટિવ કોસ્ટ્યૂમ, પાર્ટી વિયર, સ્વિમ વિયર જેવી પ્રોડક્ટ મળે છે. સાથે જ જણાવી દઈએ કે, સની લિયોની ‘લસ્ટ’ નામની એક પરફ્યુમ અને કોસ્મેટિક લાઇન પણ ચલાવે છે.

સુષ્મિતા સેન: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ છતાં પણ તે મોટી કમાણી કરે છે. સુષ્મિતાની પોતાની એક જ્વેલરી લાઇન છે જે ઘણી ફેમસ છે. સુષ્મિતા સેનનો આ બિઝનેસ તેની માતા સંભાળે છે. જ્યારે સુષ્મિતા સેનની પોતાની એક ‘તંત્રા એંટરટેનમેંટ’ નામથી પ્રોડક્શન કંપની છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણ આજના સમયની સૌથી મોંઘી, પ્રખ્યાત અને મોટી અભિનેત્રી છે. તે એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે. દીપિકાને પાદુકોણને આજે દરેક વ્યક્તિ પસંદ કરે છે. ફિલ્મો ઉપરાંત તે બિઝનેસમાંથી પણ ઘણી કમાણી કરે છે. દીપિકાએ થોડા વર્ષો પહેલા પોતાની ઓનલાઇન ફેશન લાઇન ‘ઓલ અબાઉટ યુ’ શરૂ કરી હતી અને તેનું આ ઓનલાઇન ફેશન પ્લેટફોર્મ મિન્ત્રા પર ઉપલબ્ધ છે.

અનુષ્કા શર્મા: ખૂબ જ ઓછા સમયમાં અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બનાવ્યું છે. તે એક સફળ અભિનેત્રી હોવાની સાથે બિઝનેસ વુમન પણ છે. અનુષ્કા અને તેના ભાઈએ પોતાની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ ખોલી છે. આ અંતર્ગત તેણે ‘એનએચ 10’, ‘ફીલૌરી’ અને ‘પરી’ જેવી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. તે જ સમયે, અનુષ્કા પાસે ‘નુશ’ નામની ક્લોથિંગ લાઇન પણ છે.

કેટરિના કૈફ: કેટરિના કૈફ તેની સુંદર એક્ટિંગની સાથે જ સુંદરતા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેની ગણતરી એક મોટી અભિનેત્રી તરીકે થાય છે. તે એક સફળ અભિનેત્રીનિ સાથે બિઝનેસ વુમન પણ છે. તેણે ભારતીય બ્યુટી રિટેલર ‘નાયકા’ સાથે પાર્ટનરશિપમાં પોતાની બ્યુટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’ ખોલી છે. છોકરીઓની વચ્ચે કેટરિનાની આ બ્યૂટી બ્રાન્ડ ચર્ચામાં રહે છે.

544 thoughts on “દીપિકા-કેટરિના સહિત આ 5 અભિનેત્રી બિઝનેસમાંથી પણ કરે છે તગડી કમાણી, સની લિયોનીએ તો ખોલ્યું છે…

 1. Yesterday, while I was at work, my cousin stole my iPad and tested to see if it can survive a 40 foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now broken and she has 83 views. I know this is entirely off topic but I had to share it with someone!|

 2. After I initially left a comment I appear to have clicked the -Notify me when new comments are added- checkbox and now each time a comment is added I get 4 emails with the same comment. Is there a way you are able to remove me from that service? Thanks a lot!|

 3. Asking questions are actually fastidious thing if you are not understanding anything totally, except this paragraph gives fastidious understanding even.|

 4. Spot on with this write-up, I really believe this web site needs a lot more attention. I’ll probably be returning to see more, thanks for the information!|

 5. I’m now not certain the place you’re getting your information, but great topic. I must spend some time finding out much more or working out more. Thanks for wonderful info I was on the lookout for this information for my mission.|

 6. We are a gaggle of volunteers and starting a brand new scheme in our community. Your website offered us with helpful information to work on. You’ve performed a formidable activity and our whole neighborhood shall be thankful to you.|

 7. I used to be recommended this website by my cousin. I am now not sure whether or not this submit is written by means of him as nobody else know such certain approximately my trouble. You’re amazing! Thanks!|

 8. What’s up to all, the contents existing at this web site are in fact remarkable for people knowledge, well, keep up the good work
  fellows.

 9. It’s appropriate time to make some plans for the future and it’s time to be
  happy. I have read this post and if I could I wish to suggest
  you few interesting things or advice. Maybe you could write next articles referring to this article.
  I wish to read even more things about it!

 10. Woah! I’m really digging the template/theme of this site.
  It’s simple, yet effective. A lot of times it’s challenging to get that “perfect balance” between user friendliness and visual appeal.

  I must say that you’ve done a awesome job with this.
  Additionally, the blog loads extremely quick for me on Chrome.
  Superb Blog!

 11. I have been exploring for a bit for any high-quality articles or blog posts in this sort of space . Exploring in Yahoo I eventually stumbled upon this website. Reading this info So i am glad to exhibit that I have a very good uncanny feeling I found out exactly what I needed. I so much undoubtedly will make sure to do not put out of your mind this web site and give it a look regularly.|

 12. Greetings from Ohio! I’m bored to tears at work so I decided to browse your site on my iphone during lunch break. I enjoy the info you provide here and can’t wait to take a look when I get home. I’m surprised at how quick your blog loaded on my cell phone .. I’m not even using WIFI, just 3G .. Anyhow, fantastic blog!|

 13. magnificent publish, very informative. I ponder why the other experts of this sector do not understand this. You must proceed your writing. I’m confident, you have a great readers’ base already!|

 14. Hi there just wanted to give you a quick heads up.
  The text in your article seem to be running off the screen in Chrome.
  I’m not sure if this is a format issue or something to do with web browser compatibility but I thought I’d post to let you know.

  The style and design look great though! Hope you get the issue solved soon. Many thanks

 15. It’s the best time to make a few plans for the long run and it
  is time to be happy. I’ve learn this post and if I may just I desire
  to recommend you some interesting things or suggestions. Maybe you can write next articles referring to this article.
  I wish to read even more issues about it!

Leave a Reply

Your email address will not be published.