ભાગ્યશાળી માનવમાં આવે છે તે લોકો જેને પગમાં 6 આંગળીઓ હોય છે, જાણો આંગળીઓ સાથે જોડાયેલી ખાસ વતો

Uncategorized

સમુદ્ર શાસ્ત્રમાં હાથ અને પગની આંગળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આંગળીઓના આધારે માણસના ભાગ્ય વિશે કહેવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ હાથ અને પગની આંગળીઓના આકાર દ્વારા વ્યક્તિના જીવન વિશે ઘણું બધું જાણી શકાય છે. તેથી, તમારા હાથ અને પગની આંગળીઓનો આકાર કેવો છે તેના પર ધ્યાન આપો. કારણ કે તેમનો આકાર જોઈને, તમે તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો.

હાથમાં 10થી વધુ આંગળીઓ હોવી: ઘણા લોકોના હાથમાં 10 ની જગ્યાએ 11 આંગળીઓ હોય છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ, જે લોકોના હાથમાં 10 થી વધુ આંગળીઓ હોય છે તે ખૂબ નસીબદાર હોય છે. આવા લોકોને પૈસાની અછત થતી નથી. જો કે, આવા લોકો ખૂબ જ શંકાસ્પદ હોય છે અને તપાસ કર્યા કરે છે. સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોના અંગૂઠાની નજીક વધારાની આંગળી હોય છે, તેમનું મગજ ખૂબ તેજ હોય છે. આવા લોકો દરેક કાર્યમાં જીત મેળવે છે. આ લોકો સરળતાથી કોઈ પર વિશ્વાસ કરતા નથી અને તેઓ દરેકના કામમાં ખામી પણ શોધી કાઢે છે.

પગની આંગળી મોટી હોવી: જે લોકોની પગની બીજી આંગળી, એટલે કે અંગૂઠાની બાજુની આંગળી, અંગૂઠા કરતા મોટી હોય છે. તે લોકો મહેનતુ હોય છે. આ લોકોમાં જોશ વધુ હોય છે અને આ લોકો દરેક કાર્ય પૂર્ણ કર્યા પછી જ શાંતિ લે છે. બીજી બાજુ, જે લોકોની બીજી આંગળી અંગૂઠા કરતાં નાની હોય છે, તેઓ તેમના જીવનમાં હંમેશાં ખુશ રહે છે અને તેમને જે મળે છે તેને સરળતાથી સ્વીકારે છે.

અંગૂઠો અને તેની બાજુની આંગળી એકસરખી હોવી: જો પગનો અંગૂઠો અને તેની બાજુની આંગળી એકસરખી હોય, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ મહેનતુ છે. આ લોકો મહેનતને લીધે ઘણું નામ પણ કમાય છે અને તેઓ વિવાદોથી બચવા માંગે છે. આ લોકોને શાંતિ ખૂબ પસંદ હોય છે.

ઉતરતા ક્રમમાં આંગળી: જો કોઈના પગમાં અંગૂઠાથી ઘટતા ક્રમમાં આંગળીઓ હોય, તો આવા લોકો હંમેશાં પોતાના વિશે જ વિચારે છે. આ પ્રકારના લોકોને સત્તા પસંદ હોય છે. આ સિવાય જે લોકોની સૌથી નાની આંગળી નજીકની આંગળી કરતા મોટી હોય છે, તે લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે.

પગમાં છ આંગળીઓ હોવી: જે લોકોના પગમાં છ આંગળીઓ હોય છે, તેનું મગજ ખૂબ ઝડપથી ચાલે છે અને તેઓ નિશ્ચિતપણે જીવનમાં સફળ થાય છે.

92 thoughts on “ભાગ્યશાળી માનવમાં આવે છે તે લોકો જેને પગમાં 6 આંગળીઓ હોય છે, જાણો આંગળીઓ સાથે જોડાયેલી ખાસ વતો

  1. I like the helpful information you provide in your articles.I’ll bookmark your blog and check again here regularly.I am quite sure I will learn many new stuff right here!Best of luck for the next!

  2. Absolutely indited content material, thanks for entropy. “The bravest thing you can do when you are not brave is to profess courage and act accordingly.” by Corra Harris.

  3. When I initially commented I clicked the «Notify me when new comments are added» checkbox andnow each time a comment is added I get three e-mails with the same comment.Is there any way you can remove people from that service?Appreciate it!

  4. Thank you, I’ve recently been searching for info approximately this subject for a while and yours is the greatest I’ve came upon so far. But, what concerning the bottom line? Are you sure about the supply?

  5. Good blog! I truly love how it is simple on my eyes and the data are well written. I am wondering how I could be notified when a new post has been made. I’ve subscribed to your feed which must do the trick! Have a great day!

  6. Do you have a spam problem on this blog; I also am a blogger, and I was curious about your situation; we have developed some nice practices and we are looking to swap solutions with others, whynot shoot me an e-mail if interested.

  7. Heya i’m for the first time here. I came across this board and I to find It really useful & it helped me out much. I hope to present something again and help others like you aided me.

  8. Great post. I was checking constantly this blog and I am impressed! Extremely useful information specially the last part 🙂 I care for such info a lot. I was seeking this particular information for a very long time. Thank you and good luck.

  9. Hey There. I found your blog using msn. This is an extremely well written article. I will make sure to bookmark it and return to read more of your useful information. Thanks for the post. I will certainly comeback.

Leave a Reply

Your email address will not be published.