આ છે ભારતની સૌથી ઓછી હાઈટ વાળી વકીલ, તેની હાઈટ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Uncategorized

સમાજના કેટલાક લોકોની એક ખૂબ જ ખરાબ ટેવ હોય છે. તે રંગ, જાતિ, ધર્મ, વજન, ઉંચાઈ વગેરે ચીજોને લઈને ઘણી વાર લોકોની મજાક ઉડાવે છે. પરંતું એવું હોવું જોઈએ કે વ્યક્તિનું ટેલેંટ અને વર્તન જોઈને તેમને સંપૂર્ણ માન આપવું જોઈએ. ભગવાને કેવું રૂપ આપ્યું છે તેના પર કમેંટ કરવી જોઈએ નહીં.

હવે પંજાબના જલંધરના રામામંડીમાં રહેતી 24 વર્ષીય હરવિંદર કૌર ઉર્ફ રૂબીને જ લઈ લો. હરવિંદરની ઉંચાઈ 3 ફુટ 11 ઇંચ છે. તેની ઓછી હાઈટને કારણે તેની દરેક જગ્યાએ મજાક ઉડાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના પર અનેક કમેંટ્સ કરવામાં આવી છે. પરંતુ આ બધાથી તે ડિમોટિવેટ થઈ નહિં. પરંતુ એક ખાસ લક્ષ્ય પર પહોંચીને બધાનું મોં બંધ કરી દીધું.

3 ફુટ 11 ઇંચની હરવિન્દર હાલમાં પંજાબના જલંધર કોર્ટમાં એડવોકેટ છે. તે ભારતની વકીલ પણ છે. હરવિંદરનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હતું. તેનો શારીરિક વિકાસ થઈ રહ્યો ન હતો. આવી સ્થિતિમાં માતાપિતાએ તેને ઘણા ડોકટરોને બતાવ્યું, દવાઓ ખવડાવી, મેડિટેશન કરાવ્યું, પરંતુ કોઈ ફાયદો ન થયો.

હરવિન્દર નાનપણથી જ એર હોસ્ટેસ બનવા ઈચ્છતી હતી, પરંતુ તેની ઓછી હાઈટને કારણે તેમને આ સપનું તોડવું પડ્યું. ઓછી હાઈટને કારણે હરવિંદરને એટલી વાતો સાંભળવી પડી હતી કે તે આત્મહત્યા વિશે પણ વિચારવા લાગી હતી. જો કે તેની જિંદગીમાં અસલ પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે તેણે 12 મા ધોરણ પછી મોટીવેશનલ વીડિયોઝ જોવાનું શરૂ કર્યું.

આ વીડિયો જોઈને તેની અંદર આત્મવિશ્વાસ આવ્યો. તેણે પોતાને જેવી છે તેવી જ સ્વીકાર કરી લીધી. તેણે નક્કી કરી લીધું કે તે પોતાના જીવનમાં કંઈક કરી બતાવશે. પછી કોલેજ લાઈફમાં તેની લાઇફ થોડી સરળ બની ગઈ. તે લોના અભ્યાસ પર ધ્યાન કેંદ્રિત કરવા લાગી. છેવટે તેની મહેનત રંગ લાવી અને તે એક એડવોકેટ બની ગઈ. હવે ભવિષ્યમાં તે જજ પણ બનવા ઈચ્છે છે.

હરવિન્દર કહે છે કે જ્યારે પણ તે બહાર હોય ત્યારે જે લોકો તેને ઓળખતા નથી તે લોકો તેને બાળકની જેમ ટ્રીટ કરી છે. ઘણી વખત લોકો તેને બાળક સમજીને તેમના હાથમાં ચોકલેટ આપે છે. એકવાર કોર્ટ રૂમમાં રીડરે વકીલોને એમ પણ કહ્યું હતું કે આ છોકરીને વકીલના કપડા પહેરાવીને શા માટે લાવ્યા છો? પછી તેમની સાથે રહેલા વકીલોએ જણાવ્યું કે તે પણ એક વકીલ છે.

હરવિન્દર જલંધર કોર્ટમાં ગુનાહિત કેસ લડે છે. તેણે ગયા વર્ષે એલએલબી પૂર્ણ કર્યું હતું. 23 નવેમ્બર 2020 ના રોજ તેમને ‘બાર કાઉન્સેલિંગ ઓફ પંજાબ અને હરિયાણા’ દ્વારા લાઇસન્સ અને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તે વકીલની નોકરી કરવાની સાથે જ્યુડિશિયલ સર્વિસિસની તૈયારી પણ કરી રહી છે. તેના પિતા શમશેર સિંહ ફીલૌર ટ્રાફિક પોલીસમાં એએસઆઈ છે. માતા સુખદીપ કૌર ગૃહિણી છે.

25 thoughts on “આ છે ભારતની સૌથી ઓછી હાઈટ વાળી વકીલ, તેની હાઈટ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

  1. Nice post. I was checking constantly this blog and
    I am impressed! Very useful info specially the last part :
    ) I care for such info much. I was looking for this particular info for a very long time.
    Thank you and good luck.

  2. Hello! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask.
    Would you be interested in exchanging links or maybe guest writing
    a blog article or vice-versa? My blog goes over a lot of the same
    topics as yours and I think we could greatly benefit from each other.
    If you might be interested feel free to shoot me an e-mail.
    I look forward to hearing from you! Awesome blog by the
    way!

  3. I am no longer sure where you are getting your info, however great
    topic. I must spend some time studying much more or understanding more.
    Thank you for magnificent information I was searching for
    this info for my mission.

  4. Hiya! I know this is kinda off topic but I’d figured I’d ask.
    Would you be interested in trading links or maybe guest
    authoring a blog post or vice-versa? My website goes
    over a lot of the same topics as yours and
    I believe we could greatly benefit from each other.
    If you might be interested feel free to send me an e-mail. I look forward to hearing from you!
    Awesome blog by the way!

  5. This is very interesting, You are an excessively skilled blogger.
    I have joined your feed and look ahead to in search of extra of your excellent post.
    Also, I have shared your web site in my social networks

  6. Do you have a spam issue on this blog; I also am a blogger, and
    I was wondering your situation; we have created some nice procedures and we are looking to swap methods
    with other folks, why not shoot me an e-mail if interested.

  7. Thanks , I have just been looking for info about this topic for a while and yours is the greatest I’ve came upon so far.
    However, what concerning the conclusion? Are you sure in regards to
    the supply?

  8. The types of costs included in each study varied substantially patient time costs and programmatic costs often were omitted, studies frequently did not discount costs and benefits or did not note the discount rate used, and sensitivity analyses were not conducted consistently on all relevant variables where to buy lasix

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *