પતિ વિવેક સાથે આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, જુવો અંદરથી બહાર સુધીની તસવીરો

બોલિવુડ

‘યે હૈ મોહબ્બતે’ અને ‘બનૂ મે તેરી દુલ્હન’ જેવી પ્રખ્યાત સીરિયલોમાં કામ કરી ચુકેલી પ્રખ્યાત ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા એ 8 જુલાઈ, 2016 ના રોજ લગ્ન કર્યા હતા. સીરિયલમાં તેની સાથે કામ કરનાર અભિનેતા વિવેક દહિયાને તેણે તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. જણાવી દઈએ કે આજે તેમના લગ્નને 4 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તે બંને એકબીજા સાથે લિવિંગ કપલ તરીકે જોવા મળે છે. જણાવી દઈએ કે આજે ટીવી જગતની સેલિબ્રિટી વચ્ચે આ બંનેની એક મહત્વની ઓળખ બની ગઈ છે અને આ જ કારણ છે કે તેમના લગ્નમાં પણ ઘણા સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા.

હાલની વાત કરીએ તો દિવ્યાંકા અને તેના પતિ લક્ઝરી લાઈફસ્ટાઈલ એન્જોય કરી રહ્યા છે. જણાવી દઈએ કે પતિ વિવેક અને દિવ્યાંકા 4 બીએચકે ફ્લેટમાં રહે છે જે મુંબઇના લોખંડવાલામાં અવેલો છે. જણાવી દઈએ કે દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ જ સુંદર છે અને તેમાં તમામ સુવિધાઓ પણ હાજર છે. તેમનું આખું ઘર ક્રીમ અને વ્હાઈટ કલરથી રંગાયેલું છે જે આખા ઘરને એક રોયલ લુક આપે છે.

તેમના ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ લિવિંગ રૂમ જોવા મળે છે, જ્યાં તેમણે સ્ટાઇલિશ અને ખૂબ જ આરામદાયક સોફા રાખ્યા છે. સાથે જ ઘરની દિવાલ પર દિવ્યંકા એ પેઇન્ટિંગ લગાવી છે, જેને અભિનેત્રીએ પોતે જ પસંદ કરી છે. ઉપરાંત, એક ફેન્સી લુક આપવા માટે ઘરના પડદા તેણે વ્હાઇટ રંગના રાખ્યા છે.

આ સાથે, તેના ઘરે એક મોટો હોલ પણ છે, જ્યાં તેણે બુક રાખી છે. અહિં ઘણીવાર વિવેક બુક વાંચીને સમય પસાર કરે છે. ઘરની બાલ્કનીમાં પણ ઘણી જગ્યા છે જ્યાં આખા શહેરનો ટોચનો નજારો પણ દેખાય છે. અહીં દિવ્યાંકાએ વિવિધ પ્રકારનાં છોડ લગાવ્યા છે જેની તે પોતે જ સંભાળ રાખે છે.

તેઓએ તેમના ઘરના હોલની પાસે એક ડાઇનિંગ એરિયા ગોઠવ્યો છે. અને ઘરના લિવિંગ એરિયામાં બંનેની સફળતાની ઝલક જોવા મળી શકે છે, કારણ કે અહીં તેઓએ તેમની બધી ટ્રોફી અને એવોર્ડ સજ્જ રાખ્યા છે.

દિવ્યાંકા પણ એક ફિટનેસ ફ્રીક હોવાને કારણે તેણે ઘરના એક રૂમને ફિટનેસ રૂમ તરીકે રાખ્યો છે, જેમાં બંને ઘણીવાર સાથે વર્કાઆઉટ કરે છે. તાજેતરમાં જ દિવ્યાંકા અને વિવેકની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં બંને એક સાથે જોવા મળ્યા હતા.

આ તસવીર તેણે પોતાના ડ્રેસિંગ રૂમમાં લીધી હતી જ્યાં તેણે તૈયાર થવા માટે તમામ વ્યવસ્થા કરી છે. ઘરની સાથે, તેણે ટેરેસ એરિયા પણ લીધો છે જ્યાં દિવ્યાંકા ઘણીવાર તસવીરો લેતી જોવા મળે છે. જણાવી દઈએ કે દિવ્યાંકા ખૂબ જ શાંત સ્વભાવની છે તેથી તેને ટેરેસ પર રહેવું ખૂબ પસંદ છે.

5 thoughts on “પતિ વિવેક સાથે આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, જુવો અંદરથી બહાર સુધીની તસવીરો

 1. Pingback: 3knitted
 2. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

 3. I like how well-written and informative your content is. You have actually given us, your readers, brilliant information about Social Media Marketing and not just filled up your blog with flowery texts like many blogs today do. If you visit my website xrank.cyou I’m sure you can also find something for yourself.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *