મહાભારત સાથે જોડાયેલા આ તથ્યો નહિં જાણતા હોય તમે, આજે પણ જોવા મળે છે તેની અસર, અહીં જાણો તે તથ્યો વિશે

Uncategorized

મહાભારતનું યુદ્ધ હિન્દુ ધર્મમાં એક એવી ઘટના છે કે જેના વિશે દરેક વ્યક્તિ જાણે છે, આ યુદ્ધ વિશે તમે વાંચ્યું પણ હશે અને ટીવી સિરિયલોમાં જોયું પણ હશે. પરંતુ છતાં પણ આ યુદ્ધ વિશે જેટલું જાણો એટલું ઓછું છે. આ એક એવી કથા જેના દરેક ભાગમાં તમને નવો કિસ્સો જાણવા મળશે. જોકે જે સિરિયલમાં બતાવવામાં આવે છે તેમાં દરેક ભાગને દર્શકોની સામે ખૂબ જ સારી રીતે પેશ કરવામાં આવે છે પરંતુ છતા પણ કેટલીક એવી બાબતો છે જે ટીવી પર મહાભારત જોયા પછી પણ તમને તેના વિશે જાણ નહિં હોય, પરંતુ તે વાતની અસર એટલી છે કે હજારો વર્ષ પછી પણ પૃથવી પર તેની અસર જોવા મળે છે. ચાલો જાણીએ તેના વિશે.

શા માટે સ્ત્રીઓના પેટમાં કોઈ પણ વાત પચતી નથી: જણાવી દઈએ કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણનું મૃત્યુ થયું હતું અને યુદ્ધ સમાપ્ત થયું હતુ ત્યારે માતા કુંતી કર્ણના શરીર પાસે ગયા અને શોક કરવા લાગ્યા. પોતાની માતાને દુશ્મન પ્રત્યે આટલી દુઃખી અને શોક જોઇને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમણે માતા કુંતીને તેનું કારણ પુછ્યું, કારણ કે જો કર્ણનું મૃત્યુ ન થયું હોત, તો પાંડવોમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોત. ત્યારે કુંતીએ પાંડવોને જણાવ્યું કે કર્ણ તેનો પોતાનો પુત્ર છે અને પાંડવોનો મોટો ભાઈ છે. કુંતી દ્વારા જણાવવામાં આવેલી આ વાત સાંભળીને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી વિધિપૂર્વક કર્ણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોતાના ભઈનું મૃત્યુ અને માતાના આ જૂઠથી યુધિષ્ઠિરને એટલું દુઃખ થયું કે તેમણે બધી સ્ત્રીઓને શ્રાપ આપ્યો કે આજ પછી કોઈ પણ સ્ત્રીના પેટમાં કોઈ વાત છુપાશે નહિં.

આ રીતે થયું કળિયુગનું આગમન: યુદ્ધ પૂર્ણ થયા પછી જ્યારે પાંડવો સ્વર્ગોલોક તરફ પ્રયાણ કરવા લાગ્યા, ત્યારે તેઓએ પોતાનું રાજ્ય અભિમન્યુના પુત્ર પરીક્ષિતના હાથમાં સોંપ્યું. અને તેઓ બધું સારી રીતે સંભાળી રહ્યા હતા. પરંતુ પરીક્ષિત દ્વારા થયેલી ભૂલની તેમને સજા મળી. ખરેખર રાજા પરીક્ષિતે એકવાર શમીક ઋષિના ગળામાં એક મૃત સાપ મૂક્યો હતો. આ વાતની જ્યારે ઋષિના પુત્રને જાણ થઈ ત્યારે તેમણે પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી સાત દિવસ પછી રાજાનું મૃત્યુ તક્ષક નાગ કરડવાથી થશે. અને શ્રાપ અનુસાર પરીક્ષિતને સાત દિવસ પછી નાગ કરડ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું, અને ત્યારથી કળિયુગનું આગમન શરૂ થયું. કારણ કે રાજા પરીક્ષિતના રહેવાથી કળિયુગની પૃથ્વી પર આવવાની હિંમત ન હતી, અને તેમનું મૃત્યુ થતાની સાથે જ પૃથવી પર કળિયુગની શરૂઆત થઈ.

અશ્વત્થામાને મળ્યો શ્રાપ: જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અશ્વત્થામાએ એક એવું કામ કર્યું જેના કારણે તેમને હજારો વર્ષો સુધી પૃથ્વી પર રહેવાનો શ્રાપ મળ્યો હતો. ખરેખર યુદ્ધ દરમિયાન, અશ્વત્થામાએ તેના શસ્ત્રની દિશા બદલી અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ કરી હતી. અશ્વત્થામાના આ દુષ્ટ કૃત્યથી શ્રી કૃષ્ણને એટલો ગુસ્સો આવ્યો કે તેણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તમે આ પૃથ્વી પર ત્રણ હજાર વર્ષ સુધી રહેશો, પરંતુ ન તો તમે કોઈની સાથે વાત કરી શકશો કે ન કોઈ તમને જોઈ શકશો.

64 thoughts on “મહાભારત સાથે જોડાયેલા આ તથ્યો નહિં જાણતા હોય તમે, આજે પણ જોવા મળે છે તેની અસર, અહીં જાણો તે તથ્યો વિશે

 1. Hey There. I discovered your blog the usage of msn. That is a really smartly written article.I will be sure to bookmark it and return to learn more of your helpful information. Thanks for thepost. I’ll certainly return.

 2. I’ll immediately snatch your rss as I can’t find your email subscription hyperlink or newsletter service.Do you have any? Kindly allow me recognise in order that I could subscribe.Thanks.

 3. Write more, thats all I have to say. Literally, it
  seems as though you relied on the video to make your point.

  You definitely know what youre talking about, why throw away your intelligence on just posting videos to your weblog when you
  could be giving us something informative to read?

 4. Hello, you used to write wonderful, but the last several posts have been kinda boring… I miss your tremendous writings. Past several posts are just a bit out of track! come on!

 5. hello!,I like your writing very so much! share we communicate extra approximately your post on AOL? I require a specialist in this house to solve my problem. Maybe that is you! Having a look forward to look you.

 6. Hello there, I found your blog via Google whilst looking for
  a related topic, your web site got here up,
  it seems to be great. I have bookmarked it in my google bookmarks.

  Hello there, simply changed into alert to your weblog thru Google, and found that it’s truly informative.
  I’m going to watch out for brussels. I’ll appreciate if you continue this in future.
  Numerous other folks will be benefited from your writing.
  Cheers!

 7. Hello this is somewhat of off topic but I was wondering if
  blogs use WYSIWYG editors or if you have to manually
  code with HTML. I’m starting a blog soon but have no coding knowledge
  so I wanted to get guidance from someone with experience.
  Any help would be enormously appreciated!

 8. I truly enjoy studying on this internet site, it holds fantastic blog posts. “Beware lest in your anxiety to avoid war you obtain a master.” by Demosthenes.

 9. Keep up the superb piece of work, I read few blog posts on this site and I think that your website is really interesting and contains lots of excellent information.

 10. I like what you guys are up too. Such smart work and reporting! Keep up the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it’ll improve the value of my web site :).

 11. I got what you mean , thanks for putting up.Woh I am thankful to find this website through google. “The test and use of a man’s education is that he finds pleasure in the exercise of his mind.” by Carl Barzun.

 12. Thanks, I have recently been searching for info about this subject for a while and yours is the best I have discovered so far. However, what about the bottom line? Are you sure about the source?

 13. Hello, you used to write magnificent, but the last several posts have been kinda boring… I miss your super writings. Past several posts are just a little out of track! come on!

 14. I do trust all of the ideas you’ve introduced in your post. They’re very convincing and will definitely work. Nonetheless, the posts are too quick for beginners. Could you please prolong them a bit from next time? Thank you for the post.

 15. F*ckin’ remarkable issues here. I am very satisfied to peer your post. Thank you so much and i’m looking forward to touch you. Will you kindly drop me a mail?

Leave a Reply

Your email address will not be published.