ઘરના મંદિરમાં રાખો આ 5 ભગવાનની મૂર્તિઓ, મળે છે વિશેષ ફળ

ધાર્મિક

આપણા ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે અને પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે. દરેક વ્યક્તિ તેમના ઘરમાં મંદિર જરૂર બનાવે છે અને પૂજાઘરમાં ઘણા ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરે છે. જો કે, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પૂજાઘરમાં ભગવાનની વધુ મૂર્તિ ન હોવી જોઈએ અને “પંચાયતન” એટલે કે પાંચ દેવી-દેવતાઓની મૂર્તિઓને પૂજાઘરમાં રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ પાંચ દેવી-દેવતાઓની પૂજા કરવાથી તમને જીવનમાં વિશેષ લાભ અને પ્રગતિ મળે છે.

ક્યા છે “પંચાયતન” ભગવાન: હિન્દુ ધર્મ અનુસાર, જે પાંચ દેવી-દેવતાઓની મૂર્તિઓ મંદિરમાં રાખવી જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે તેમાં ગણેશ, શિવ, વિષ્ણુ, દુર્ગા અને સૂર્ય ભગવાન છે. આપણા શાસ્ત્રો અનુસાર આ દેવી-દેવતાઓની મૂર્તિને પૂજાઘરમાં યોગ્ય રીતે સ્થાપિત કરવી જોઈએ અને તેમની નિયમો અનુસાર પૂજા કરવી જોઈએ. આ પાંચ ભગવાનમાંથી, જે તમારા ઈષ્ટદેવ છે, તમે તે અનુસાર તમારા મંદિરમાં આ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરો. આ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવા માટેનો એક ક્રમ છે અને આ ક્રમમાં જ ભગવાનની મૂર્તિઓ પૂજાઘરમાં હોવી જોઈએ.

ગણેશની મૂર્તિ: જો તમારા ઇષ્ટદેવ ગણેશજી છે, તો તમે તમારા પૂજાઘરમાં પંચાયતનની મૂર્તિઓ આ રીતે સ્થપિત કરો- પૂજા ઘરના સિંહાસનની મધ્યમાં ગણેશજીની મૂર્તિ મૂકો, સિંહાસનની ઈશાન દિશામાં વિષ્ણુજીની મૂર્તિ રાખો, અગ્નિ દિશામાં શિવજીની મૂર્તિની સ્થાપના કરો. નૈરુત્ય દિશામાં સૂર્ય ભગવાનની મૂર્તિ અને વાયવ્ય દિશામાં માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો.

શિવની મૂર્તિ: જે લોકોના ઈષ્ટ દેવ શિવજી છે તે લોકોએ ભગવાન શિવજીની મૂર્તિને પૂજા ઘરના સિંહાસનની મધ્યમાં રાખવી જોઈએ. સિંહાસનની ઈશાન દિશામાં વિષ્ણુજીની મૂર્તિ સ્થાપિત કરો, અગ્નિ દિશામાં સૂર્ય ભગવાનની મૂર્તિ, નૈરુત્ય દિશામાં ગણેશની મૂર્તિ અને વાયવ્ય દિશામાં માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો.

વિષ્ણુજીની મૂર્તિ: જે લોકો ભગવાન વિષ્ણુજીને પોતાના ઈષ્ટ દેવ માને છે, તે લોકો તેમના પૂજા ઘરમાં આ ભગવાનની મૂર્તિ મ્ધ્યમાં રાખો અને સિંહાસનની ઈશાન દિશામાં શિવજીની મૂર્તિ, અગ્નિ દિશામાં ગણેશજીની મૂર્તિ, નૈરુત્ય દિશામાં સૂર્ય અને વાયવ્ય દિશામાં માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો.

દુર્ગાની મૂર્તિ: જે લોકો દુર્ગા માતાને પોતાના ઈષ્ટ દેવ માને છે તે લોકોએ પોતાના ઘરના મંદિરમાં માતા દુર્ગાની મૂર્તિ હંમેશા મધ્યમાં રાખવી જોઈએ, જ્યારે અન્ય ભગવાનની મૂર્તિ આ રીતે રાખો. પૂજા ઘરના સિંહાસનની ઇશાન દિશામાં વિષ્ણુજીની મૂર્તિ, અગ્નિ દિશામાં શિવજીની મૂર્તિ, નૈરુત્ય દિશામાં ગણેશજીની મૂર્તિ અને વાયવ્ય દિશામાં ભગવાન સૂર્યની મૂર્તિ સ્થાપિત કરો.

સૂર્યની મૂર્તિ: જે લોકો ભગવાન સૂર્યદેવને પોતાના ઈષ્ટ દેવ માને છે, તે લોકોએ પૂજા ઘરની મધ્યમાં આ ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ. જ્યારે સિંહાસનની ઈશાન દિશામાં શિવજીની મૂર્તિ સ્થાપિત કરો, અગ્નિ દિશામાં ગણેશજીની મૂર્તિ, નૈરુત્ય દિશામાં વિષ્ણુની મૂર્તિ અને વાયવ્ય દિશામાં માતા દૂર્ગાની મૂર્તિ સ્થાપિત કરો.

જો તમે તમારા પૂજાઘરમાં તમારા ઈષ્ટ દેવ અનુસાર આ પાંચ ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરો છો, તો તમને આ ભગવાનના આશીર્વાદ મળે છે અને તમારા ઘરના મંદિરનું વાસ્તુ યોગ્ય બની જાય છે. તે જ સમયે, જો તમે ઇચ્છો, તો અન્ય કોઈ ભગવાનની મૂર્તિ પણ તમે તમારા મંદિરમાં રાખી શકો છો. જ્યારે તમે તમારા પૂજાઘરમાં આ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરો છો, ત્યારે પહેલા તેમને ગંગાજળથી જરૂર સાફ કરો, અને ત્યાર પછી જ તેમને મંદિરમાં રાખો.

4 thoughts on “ઘરના મંદિરમાં રાખો આ 5 ભગવાનની મૂર્તિઓ, મળે છે વિશેષ ફળ

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.