આટલા સુંદર ઘરમાં રહે છે કરિશ્મા તન્ના, જુવો ‘નાગિન’ ના ઘરની સુંદર તસવીરો

Uncategorized

કરિશ્મા તન્ના ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. કરિશ્મા છેલ્લા ઘણા સમયથી ટીવીમાં કામ કરી રહી છે અને તેની સારી એવી ફેન ફોલોઇંગ પણ છે. છેલ્લા 20 વર્ષથી કરિશ્મા ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને અત્યાર સુધીમાં તેણે ઘણી ટીવી સિરિયલો અને શોમાં કામ કર્યું છે.

કરિશ્મા તન્નાએ ટીવીની દુનિયામાં વર્ષ 2001 માં પ્રવેશ કર્યો હતો. તે પહેલી વખત એકતા કપૂરની પ્રખ્યાત સીરિયલ કયોંકી સાસ ભી કભી બહુ થીમાં જોવા મળી હતી. ત્યારથી લઈને આજ સુધી તેની સફર ચાલુ છે. તે ઘણી પ્રખ્યાત સિરિયલો જેવી કે નાગાર્જુન – એક યોદ્ધા, નાગિન 3 અને કયામત કી રાત માં પણ જોવા મળી છે, જ્યારે કરિશ્મા રિયાલિટી શો ખતરો કે ખિલાડી 10, નચ બલિયે 3 અને ઝલક દિખલા જા 9 માં પણ જોવા મળી છે.

કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી ટીવી અભિનેત્રીમાંની એક છે. ઇન્સ્ટાગ્રામ પર તેને આશરે છ મિલિયન લોકો ફોલો કરે છે. તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

ઘણી વખત તસવીરોમાં તેના ઘરની ઝલક પણ જોવા મળે છે. તો ચાલો આજે તમને અભિનેત્રીના સુંદર ઘરની તસવીરો બતાવીએ.

તમે જોઈ શકો છો કે અભિનેત્રીના ઘરમાં બ્રાઉન રંગનો વુડન ફ્લોર છે અને તસવીરમાં તે તેના ડોગી સાથે પોઝ આપી રહી છે. જેનું નામ અભિનેત્રીએ કોકો રાખ્યું છે. ઘણીવાર અભિનેત્રી તેના ડોગી સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

આ તસવીર અભિનેત્રીના ઘરની બાલ્કની ની છે. અહીં તમે જોઈ શકો છો કે, ક્યૂટ વૂડન ટેબલ લગાવવામાં આવ્યું છે. બાલકનીના અન્ય ભાગમાં નજર કરશો તો તમને હરિયાળી જ હરિયાળી જોવા મળશે. ખાસ વાત એ છે કે, આ તસવીરમાં પણ કરિશ્મા પોતાના ડોગી સાથે જોવા મળી રહી છે.

કરિશ્માના ઘરની બાલકનીમાં લગાવવામાં આવેલો આ ઝૂલો બાલકની ને વિંટેઝ લૂક આપી રહ્યો છે. તે સાંજના સમયે અહીં ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરે છે.

કરિશ્મા અવારનવાર તેના ઘરમાં તસવીરો ક્લિક કરાવતી રહે છે. આ તસવીરના બેકગ્રાઉંડમાં જોઈ શકાય છે કે, તેના ઘરમાં ઘણી મોટી વિંડોઝ છે. ઘરની વિંડોઝની સાથે ઘરના દરવાજા પણ સફેદ રંગમાં રંગાયેલા છે.

કરિશ્મા તેના ઘરમાં રાખેલા સફેદ કલરના સોફા પર બેસીને સ્ટાઇલિશ પોઝ આપી રહી છે. તેના ઘરના ડ્રોઇંગ રૂમની દિવાલો પર ઘણી ફોટો ફ્રેમ્સ લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે તેમાં અભિનેત્રીના બાળપણની ઘણી બ્લેક એંડ વ્હાઈટ તસવીરો લગાવવામાં આવી છે.

21 thoughts on “આટલા સુંદર ઘરમાં રહે છે કરિશ્મા તન્ના, જુવો ‘નાગિન’ ના ઘરની સુંદર તસવીરો

 1. I have been exploring for a bit for any high
  quality articles or blog posts on this kind of area .

  Exploring in Yahoo I ultimately stumbled upon this website.

  Reading this info So i’m satisfied to show that I’ve a very excellent uncanny feeling I found out exactly what I needed.
  I so much indisputably will make sure to don?t overlook this web site and give it a
  look regularly.

 2. The evaluation is incredibly interesting. If you wish to realize slot online, I propose participating
  in upon trusted slot terpercaya websites on-line.
  Because you can obtain big wins and obtain promised confederate pay-out odds.

  If you need to try out, you possibly can straight just click here beneath.
  The link is known as an online video slot machine
  game web page that is certainly frequently employed among Indonesian member.

 3. You’re so cool! I don’t believe I’ve read a single thing like that before.
  So wonderful to find somebody with original thoughts on this topic.
  Seriously.. thank you for starting this up. This site is something
  that’s needed on the internet, someone with some originality!

 4. I’ve been exploring for a bit for any high-quality articles or blog posts on this sort
  of area . Exploring in Yahoo I eventually stumbled upon this website.
  Studying this information So i’m glad to convey that I have a
  very good uncanny feeling I discovered exactly what I needed.

  I such a lot unquestionably will make sure to do not omit this site and give it a glance on a continuing basis.

 5. With havin so much content do you ever run into any issues of plagorism or copyright infringement?
  My site has a lot of exclusive content I’ve either authored myself or outsourced but it appears a lot of it
  is popping it up all over the web without my
  authorization. Do you know any solutions to help prevent content from being ripped off?
  I’d genuinely appreciate it.

 6. I simply couldn’t leave your website before suggesting that I actually enjoyed the usual info a person supply to your
  visitors? Is gonna be again ceaselessly to check out new posts

 7. My brother suggested I would possibly like this
  website. He was totally right. This submit actually made my
  day. You can not believe just how so much time
  I had spent for this info! Thank you!

 8. Hi there! I know this is somewhat off topic but I was wondering
  which blog platform are you using for this site?

  I’m getting fed up of WordPress because I’ve had problems with hackers and I’m looking at
  alternatives for another platform. I would be awesome if
  you could point me in the direction of a good platform.

 9. Веб-площадка Joy casino начала деятельность на
  просторах отечественного интернета в две тысячи
  четырнадцатом году. Посетителям портала предоставляется сертифицированный программный продукт от известных производителей.
  В подборку азартных продуктов входят автоматы барабанного типа,
  лайв-игры и ставки на спорт и киберспортивные
  дисциплины.

 10. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.