કરીના સૈફની લડાઈમાં કોણ માંગે છે પહેલા માફી, થયો મોટો ખુલાસો, જાણો અહીં

બોલિવુડ

લડાઈ કરવી અને પછી એકબીજાને મનાવવા, એ દરેક કપલની લાઈફનો એક ભાગ છે. જોકે સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ આ બધી બાબતોમાંથી પસાર થતા જોવા મળે છે. તેમની વચ્ચે પણ લડાઈ થતી રહે છે. ઈંડસ્ટ્રીમાં એવી ઘણી કપલ છે, જે નાની નાની વાતને લઈને નારાજ થઈ જાય છે. તેમાં કરીના અને સૈફની જોડી પણ શામેલ છે.

કરીના અને સૈફ ઇન્ડસ્ટ્રીના સૌથી ગ્લેમરસ, પ્રખ્યાત અને લોકપ્રિય કપલ્સમાંના એક છે. આ બંને એક બીજાને કેટલો પ્રેમ કરે છે તે વાત કોઈથી છુપાઈ નથી. આ જ કારણ છે કે આજે તેઓ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. પરંતુ સૈફ અને કરીના વચ્ચે પણ લડાઈ અને ઝઘડો થતો રહે છે. તમે બરોબર સાંભળ્યું, કરીના અને સૈફ પણ પારિવારિક બાબતોને લઈને એકબીજા સાથે લડાઈ કરે છે અને આ વાતનો ખુલાસો કરીનાએ પોતે ચેટ શો દરમિયાન કર્યો છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

જાણો સૈફ-કરીનાની લડાઈમાં કોણ માંગે છે પહેલા માફી: ખરેખર બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાનના ચેટ શો વોટ વુમન વોન્ટ માં તાજેતરમાં જ કૃણાલ ખેમુ મહેમાન તરીકે આવ્યા હતા. આ ચેટ શોમાં કરીનાએ તેની પર્સનલ લાઈફને લગતા કેટલાક ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેણે સૈફ સાથેની લડાઈ અંગે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

કરીનાએ કહ્યું કે સૈફ અલી ખાન સાથે તેની ઘણી વખત લડાઈ થતી રહે છે અને આ લડાઈમાં સૌથી પહેલા સૈફ અલી ખાન જ આવીને માફી માંગે છે. આ પછી, કૃણાલ ખેમુ પણ મજાકમાં કહે છે કે સોહાની ડિક્શનરીમાં સોરી શબ્દ પહેલા હતો, પરંતુ હવે તે પેઈજ કપાઈ ગયું છે અને કોઈ અન્ય જગ્યા પર લાગી ગયું છે.

કૃણાલ ખેમુએ આગળ જણાવ્યું કે સોહા અલી ખાનની ડિક્શનરીમાં હવે સોરી શબ્દ નથી. જો તેની ડિક્શનરીમાં સોરી શબ્દ શોધવામાં આવે તો પણ નહિં મળે. અને આગળ તેઓ કહે છે કે જો ક્યારેક મળી પણ જાય તો એવું લાગે છે કે ખૂબ મોટી ચીજ મળી ગઈ. કૃણાલ કહે છે કે જ્યારે પણ મારી અને સોહા વચ્ચે કોઈ લડાઈ થાય છે, ત્યારે હું જ સૌથી પહેલા માફી માંગુ છું.

આ સાથે જ કરીના કપૂર કહે છે કે સૈફ અને મારી વચ્ચે જ્યારે પણ લડાઈ થાય છે તો સૈફ જ આવીને સૌથી પહેલા મને સોરી કહે છે. અને આગળ તે મજાકથી કહે છે કે, મને લાગે છે કે આ બાબતોમાં પુરુષ જ વધુ ભૂલ કરે છે અને તેમને સામે આવીને સોરી બોલવું જોઈએ.

જણાવી દઈએ કે આ દિવસોમાં કરીના કપૂર તેની પ્રેગ્નેંસીના છેલ્લા કેટલાક દિવસોને એન્જોય કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં કરીના બીજી વખત માતા બનશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આગામી દિવસોમાં આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે. બીજી તરફ સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ હાલમાં જ રિલીઝ થઈ છે.

2 thoughts on “કરીના સૈફની લડાઈમાં કોણ માંગે છે પહેલા માફી, થયો મોટો ખુલાસો, જાણો અહીં

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.