‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા બનવા જઈ રહ્યા છે પિતા, જુવો તેની પત્નીના બેબી શાવરની તસવીરો

બોલિવુડ

‘પ્યાર કા દર્દ હૈ’ અને ‘ઇશ્કબાઝ’ જેવી સિરિયલોમાં જોવા મળેલા ટીવીના જાણીતા અભિનેતા નકુલ મહેતા હાલમાં તેની પર્સનલ લાઇફને લઈને હેડલાઇન્સમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેની પત્ની જાનકી પારેખની પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછીથી જ તે અને તેની પત્ની બંને હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે. અને હવે તેના ઘરે સંપૂર્ણ રીત-રિવાજ સાથે નાના મહેમાનનું સ્વાગત શરૂ થઈ ગયું છે અને ગયા દિવસોમાં તેના ઘરે બેબી શાવરનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં તેની પત્ની ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે નવેમ્બર મહિનાની 28 મી તારીખે જાનકીના બેબી શાવરની રશમ રાખવામાં આવી હતી અને આ રશમની તસવીરો પતિ નકુલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. નકુલે શેર કરેલી તસવીરોની વાત કરીએ તો તેમાં તેની પત્ની જાનકીના ચેહરા પર માતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ પોતાના આ આવનારા નાના મહેમાન માટે નકુલ પણ ખૂબ એક્સાઈટેડ છે.

બેબી શાવરની ઇવેન્ટ વિશે વાત કરીએ તો તેમાં નકુલ અને જાનકીએ એક ખાસ આઉટફિટ પહેર્યા હતા. નકુલે આ સમગ્ર ઇવેન્ટમાં વ્હાઇટ અને પિંક કલરનો કુર્તો અને તેની પત્ની એ બ્લૂ રંગના આઉટફિટ પહેર્યા છે, જેની સાથે તેણે જ્વેલરી પણ પહેરી હતી.

આ બંને તેમના આવનારા બાળકને લઇને ખૂબ જ ઉત્સાહિત છે, તેથી તેઓએ થોડા સમય પહેલા જ પ્રેગ્નેંસી ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. સાથે જ તેના ચાહકોનો પ્રેમ પણ મળ્યો હતો. આ ફોટોશૂટ કરાવવા માટે, તેણે એક નેચરલ લોકેશન પસંદ કર્યું હતું, જ્યાં તે પ્રકૃતિની વચ્ચે તેમની આ પળને પસાર કરતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે વર્ષ 2012 માં, લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી, નકુલ અને જાનકી લગ્નના બંધનમાં બંધાયા હતા અને આજે તેમના લગ્નને 8 વર્ષ થઈ ગયા છે. જોકે આજે પણ તેમના સંબંધમાં પ્રેમ છે. તેમના લગ્નમાં આખો પરિવાર શામેલ થયો હતો અને ખૂબ ધામધૂમથી તેમના લગ્ન થયા હતા.

જો વાત કરીએ તે બંનેના વર્કફ્રન્ટની તો નકુલ આજે ટીવી જગત માટે એક સફળ અભિનેતા બની ગયો છે, જેમણે ઘણી મોટી સિરીયલો પોતાના નામે કરી છે. પોતાની રિયલિસ્ટિક એક્ટિંગ અને સુંદર લુકને કારણે, આજે તે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પખ્યાત છે. જો વાત કરીએ તેની પત્ની જાનકીની તો તે એક મ્યુઝિકલ અને વોઇસ-ઓવર આર્ટિસ્ટ છે જે બોલિવૂડમાં પણ પોતાનો અવાજ આપી ચુકી છે. શાહિદ કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’માં જાનકીનો અવાજ સાંભળવા મળ્યો હતો. હાલની વાત કરીએ તો પત્નીની પ્રેગ્નેંસીને ધ્યાનમાં રાખીને, થોડા સમયથી નકુલ પડદાથી દૂર છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફરીથી કમબેક કરવા જઈ રહ્યા છે.

13 thoughts on “‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા બનવા જઈ રહ્યા છે પિતા, જુવો તેની પત્નીના બેબી શાવરની તસવીરો

 1. When some one searches for his required thing, thus he/she
  wishes to be available that in detail, so that thing is maintained
  over here.

 2. If some one wishes to be updated with most up-to-date technologies afterward he must
  be pay a quick visit this web site and be up to date every day.

 3. Thank you for the good writeup. It in fact was a amusement account it. Look advanced to more added agreeable from you! However, how could we communicate?

 4. We’re a group of volunteers and starting a new scheme in our
  community. Your website offered us with valuable information to work on.
  You have done a formidable job and our whole community will
  be thankful to you.

 5. I’m amazed, I have to admit. Seldom do I come across a blog that’s both
  educative and amusing, and without a doubt, you’ve hit the nail on the head.
  The issue is something too few men and women are speaking intelligently about.
  Now i’m very happy I stumbled across this during my search for something
  concerning this.

 6. Hey! Would you mind if I share your blog with my myspace group?
  There’s a lot of people that I think would really appreciate your content.
  Please let me know. Cheers

 7. You are so cool! I do not believe I have read something like that before.So nice to discover someone with some original thoughts on this subject.Really.. thank you for starting this up. This website is one thing that’s needed on the web,someone with a little originality!

 8. Have you ever considered writing an ebook or guest authoring on other sites?

  I have a blog based on the same ideas you discuss and would really like to
  have you share some stories/information. I know my visitors would value your work.

  If you are even remotely interested, feel free to send me an e-mail.

 9. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I
  could add to my blog that automatically tweet my newest twitter updates.
  I’ve been looking for a plug-in like this for quite some time
  and was hoping maybe you would have some experience with something like this.

  Please let me know if you run into anything.
  I truly enjoy reading your blog and I look forward to your
  new updates.

 10. Very good blog you have here but I was wanting to know if you knew of any discussion boards that cover the
  same topics talked about here? I’d really love to be a part of community where I can get responses from other knowledgeable people that share the same interest.

  If you have any recommendations, please let me know.
  Thanks!

 11. Thank you, I’ve recently been searching for info about thissubject for a long time and yours is the best I’ve found out so far.But, what in regards to the bottom line? Are you sure about the supply?

Leave a Reply

Your email address will not be published.