12 ડિસેમ્બર 2018 ના રોજ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી અને આનંદ પીરામલના રોયલ મેરેજ થયા હતા. આ લગ્નમાં દેશના જ નહીં પરંતુ વિદેશના મહેમાનો પણ શામેલ થયા હતા. અમેરિકન પોપ સિંગર બેયોન્સેને પણ ઇશાના લગ્નનું આમંત્રણ મળ્યું હતું. બેયોંસે એ પોતાના પરફોર્મંસથી ઈશાના લગ્નમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
આ ઉપરાંત અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ મુકેશ અંબાણીની ખાસ મહેમાન બનીને ભારત આવી હતી. દેશના સૌથી મોટા લગ્નમાં રાજકારણ, રમતગમત અને ફિલ્મી દુનિયાના મોટા-મોટા દિગ્ગઝ શામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રોયલ મેરેજમાં 720 કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચ કરવામાં અવ્યા હતા.
લગ્ન પછી ઇશા તેના પતિ આનંદ સાથે સાઉથ મુંબઈના વરલી વિસ્તારમાં સ્થિત ગલીતામાં રહે છે. જણાવી દઈએ કે, આ ઘર ઇશાના સસરાએ તેમને ગિફ્ટ કર્યું છે. આ લક્ઝરી ઘરની કિંમત આશરે 450 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.આ ઘર 50 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ લક્ઝરી ઘરમાં કુલ પાંચ માળ છે, જેમાં અનેક ડાઇનિંગ રૂમ, પૂલ, મંદિર, બેસમેંટ અને ઘરમાં કામ કરતા નોકરો માટે પણ રૂમ છે. ઘરની સામે જ સમુદ્રનો અદભૂત નજારો જોવા મળે છે.
આ લક્ઝરી બંગલામાં કુલ 3 બેસમેન્ટ છે, જે સર્વિસ અને પાર્કિંગ માટે છે. પહેલા બેસમેંટમાં લોન, વોટર પૂલ અને મોટો રૂમ છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર સુંદર એંટ્રેસ લોબી છે. ઉપરના જે માળ છે તેમાં લિવિંગ એરિયા, ડાઈનિંગ એરિયા અને બેડરૂમ વગેરે છે.
વર્ષ 20112 માં, ઇશાના સસરાએ આ લક્ઝરી બંગલો હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી ખરીદ્યો હતો. આ બંગલો એટલો સુંદર હતો કે તેને અનિલ અંબાણી અને ગૌતમ અદાણી પણ ખરીદવા ઇચ્છતા હતા, પરંતુ અજય પિરામલે સૌથી વધુ બોલી લગાવીને બંગલો પોતાના નામે કરી લીધો. ઇશાનો આ સુંદર બંગલો દરિયાની નજીક આવેલો છે અને તેને જોવા માટે દૂર-દૂરથી લોકો અહિં આવે છે.
જણાવી દઈએ કે ઇશા અંબાણીના લગ્ન ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. અજય પીરામલ પીરામલ ગ્રુપના માલિક છે. પીરામલ અને અંબાણી પરિવારની ઓળખ વર્ષો જુની છે. બંને પરિવારો એકબીજાને છેલ્લા 4 દાયકાથી ઓળખે છે. ટેક્સટાઈલમાં, પિરામલ જૂથનું નામ દેશમાં ખૂબ જાણીતું છે.
배팅의성지먹튀검증 안전한메이저
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน