અનન્યા પાંડેથી લઈને જાનવી કપૂર સુધી જાણો કેટલું ભણ્યા છે આ પ્રખ્યાત 8 સ્ટાર કિડ્સ, નંબર 5 તો છે માત્ર 12 પાસ

બોલિવુડ

આપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતા સ્ટાર છે અને આ સ્ટાર્સના બાળકો પણ બોલીવુડમાં હેડલાઇન્સમાં રહે છે અને ઘણીવાર સ્ટાર કિડને લઈને ચર્ચાઓ થતી રહે છે. સ્ટાર કિડ્સ વિશે હંમેશા ચર્ચા થતી રહે છે કે તેમને સફળતા વારસામાં મળેલી છે. પરંતુ સ્ટાર કિડ સાથે એવું બનતું નથી કારણ કે એ જરૂરી નથી કે જે ખાસિયત સ્ટાર માતા-પિતામાં છે તે જ ખાસિયત બાળકોમાં પણ હોય અને કેટલીકવાર તો આ સ્ટાર કિડ તેના માતા-પિતાની આગળ નીકળીને નામ કમાય છે. તો કેટલાક સ્ટાર કિડ એવા પણ છે જેઓ તેમના માતાપિતાની જેમ એક્ટિંગ કરી શકતા નથી અને થોડા દિવસોમાં તેમનો સ્ટારડમ સમાપ્ત થઈ જાય છે. આજે અમે તમને અહીં બોલિવૂડના કેટલાક સ્ટાર કિડ્સના અભ્યાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્ટાર્સના બાળકો કેટલું ભણેલા છે તે ઘણી વાર લાઈમલાઇટમાં રહે છે, તો ચાલો જાણીએ.

સુહાના ખાન: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અવારનવાર લાઈમ લાઈટમાં રહે છે અને વાત કરીએ સુહાનાના અભ્યાસની તો સુહાનાએ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે, ત્યાર પછી તેણે પોતાનું ગ્રેજ્યુએશન ઇંગ્લેન્ડની એર્ડીંગ્લી કોલેજમાંથી કમ્પ્લીટ કર્યું છે અને આ દિવસોમાં સુહાના એક્ટિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી તાલીમ લેવામાં વ્યસ્ત છે. સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ચાહકો સાથે વાતચીત કરે છે.

જાનવી કપૂર: જાનવી કપૂર જે બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી છે અને જાહ્નવી કપૂરે પણ ધીરુભાઇ અંબાણી સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે. જણાવી દઈએ કે જાનવીને નાનપણથી જ માતાની જેમ એક્ટિંગનો શોખ હતો, આ કારણે તે એક્ટિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માટે લી સ્ટ્રૈસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, કેલિફોર્નિયાથી એક્ટિંગની તાલીમ પણ લઈ ચુકી છે. અને જાનવી ફિલ્મ ધડકથી બોલિવૂડમાં પ્રવેશ પણ કરી ચુકી છે.

ખુશી કપૂર: દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરે પણ ધીરુભાઇ અંબાણી સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે. જણાવી દઈએ કે ખુશી પણ તેની મોટી બહેનની જેમ એક્ટિંગમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છે છે. અને તે આજકાલ ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીથી ટ્રેનિંગ લઈ રહી છે. જણાવી દઈએ કે એક્ટિંગ ઉપરાંત ખુશીને મોડેલિંગનો પણ ખૂબ શોખ છે.

સારા અલી ખાન: સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને બેસંટ મોન્ટેસરીથી પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે. ત્યાર પછી સારાએ કોલંબિયા યુનિવર્સિટી ન્યુયોર્કથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયંસ માં ગ્રેજ્યુએશન કર્યું છે અને હવે સારા અલી ખાન એક્ટિંગની દુનિયામાં પગ મૂકી ચુકી છે. અને તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અનન્યા પાંડે: ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ પણ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અનન્યાએ સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી પોતાના અભ્યાસને ડ્રોપ કર્યો છે અને એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવામાં લાગી ગઈ છે.

નવ્યા નવેલી નંદા: નવ્યા નંદા જે શ્વેતા નંદાની પુત્રી છે અને તેણે લંડનની સેવનઓક્સ સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે અને તાજેતરમાં નવ્યાએ ન્યૂયોર્કની ફોર્ડહમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, જેની તસવીર બિગ બીએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

પ્રનૂતન બહલ: 90 ના દાયકાના પ્રખ્યાત અભિનેતા મોહનીશ બહલની પુત્રી પ્રનૂતન બહલ, જેમણે ફિલ્મ નોટબુકથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે મુંબઈની જ્હોન કેનન સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું છે. ત્યાર પછી તેણે સરકારી કોલેજમાંથી લોમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે માસ્ટર ડિગ્રી માટે મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલએમનો કોર્સ કર્યો છે. અને હાલના સમયમાં પ્રનૂતન વકીલ તરીકે કાર્યરત છે.

આલિયા ફર્નિચરવાલા: બોલિવૂડની અભિનેત્રી આલિયા ફર્નિચરવાલા જે સૈફ અલી ખાન સાથે ફિલ્મ જવાની જાનેમન ફિલ્મમાં જોવા મળી હતી અને જણાવી દઈએ કે આલિયા એ પોતાનું સ્કૂલનું શિક્ષણ જમનાબાઈ નર્સરી સ્કૂલમાંથી પૂરું કર્યું છે અને તે પછી તેણે લંડનથી ફિલ્મ એકેડેમીથી ફિલ્મ આર્ટ્સની તાલીમ પણ લીધી છે.

34 thoughts on “અનન્યા પાંડેથી લઈને જાનવી કપૂર સુધી જાણો કેટલું ભણ્યા છે આ પ્રખ્યાત 8 સ્ટાર કિડ્સ, નંબર 5 તો છે માત્ર 12 પાસ

  1. I blog quite often and I truly appreciate your content. This article has truly peaked my interest. I will bookmark your website and keep checking for new information about once a week. I opted in for your Feed too.|

  2. Howdy would you mind letting me know which webhost you’re utilizing? I’ve loaded your blog in 3 completely different internet browsers and I must say this blog loads a lot faster then most. Can you recommend a good web hosting provider at a fair price? Thanks a lot, I appreciate it!|

  3. Right here is the perfect blog for anyone who hopes to find out about this topic. You understand a whole lot its almost hard to argue with you (not that I personally would want to…HaHa). You certainly put a new spin on a subject that has been written about for decades. Great stuff, just great!|

  4. I don’t know if it’s just me or if perhaps everyone else encountering issues with your website. It seems like some of the written text within your posts are running off the screen. Can someone else please comment and let me know if this is happening to them as well? This might be a issue with my browser because I’ve had this happen previously. Many thanks|

Leave a Reply

Your email address will not be published.