બરફમાંથી બનેલી અનોખી હોટેલ, જે દર વર્ષે બને છે અને પીગળી જાય છે, જુવો તેની કેટલીક તસવીરો

Uncategorized

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ હોટલ અથવા લોજ બનાવવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવે છે, કારણ કે તે વર્ષો સુધી ટકી રહે. પરંતુ દુનિયામાં એક એવી હોટલ પણ છે, જે દર વર્ષે તૈયાર કરવામાં આવે છે અને થોડા સમય પછી તે નદીમાં વહી જાય છે. જી હા તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ અનોખી હોટલ સ્વીડનમાં છે. તે આઇસ હોટલ તરીકે ઓળખાય છે.

સ્વીડનની આ આઇસ હોટલ દર વર્ષે શિયાળામાં બનાવવામાં આવે છે. પરંતુ પાંચ મહિના પછી તે પીગળી જાય છે અને નદીના પાણીમાં ભળી જાય છે. આ અનોખી હોટલ બનાવવાની પરંપરા વર્ષ 1989 થી ચાલી આવી રહી છે. આ 32 મું વર્ષ છે, જ્યારે હોટલ બનાવવામાં આવી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ વર્ષે આઈસ હોટલમાં કોવિડ ગાઈડલાઈન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ અનોખી હોટલ ટોર્ની નદીના કાંઠે બનાવવામાં આવી છે. તેને બનાવવા માટે નદીમાંથી લગભગ 2500 ટન બરફ કાઢવામાં આવે છે અને ત્યાર પછી તેના બાંધકામ ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે. તેને બનાવવા માટે, વિશ્વભરના કલાકારો આવે છે, જે તેમની કળા દર્શાવે છે.

દર વર્ષે હોટલમાં પ્રવાસીઓના રોકાણ માટે ઘણા રૂમ બનાવવામાં આવે છે. રૂમની અંદરનું તાપમાન માઈનસ પાંચ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. એવું કહેવામાં આવે છે કે દર વર્ષે આશરે 50 હજાર પ્રવાસીઓ આ હોટેલમાં રહેવા માટે આવે છે.

બહાર અને અંદર બંને તરફથી સુંદર દેખાતી આ હોટલ એપ્રિલ મહિના સુધી ચાલે છે. ત્યાર પછી અહીં બરફ પીગળવાનું શરૂ થાય છે, ત્યાર પછી હોટેલને બંધ કરવામાં આવે છે. આ હોટલમાં એક રાત્રિ રોકાણ માટેનું ભાડું 17 હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી છે.

2 thoughts on “બરફમાંથી બનેલી અનોખી હોટેલ, જે દર વર્ષે બને છે અને પીગળી જાય છે, જુવો તેની કેટલીક તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.