મહાનાયક અમિતાભ બચ્ચનને સમ્માનિત કરવામાં આવશે આ એવોર્ડથી, અને બનશે આ એવોર્ડ મેળવનારા પહેલા ભારતીય

બોલિવુડ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કોણ નથી જાણતું? અમિતાભ બચ્ચને પોતાની સુંદર એક્ટિંગથી મહાનાયક, બિગ બી અને ઘણા સમ્માનિત નામ મેળવ્યા છે. આજે અમિતાભ બચ્ચનનું નામ દુનિયાના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ છે. તેના ચાહકો દુનિયાભરમાં છે.

પોતાની એક્ટિંગની આ લાંબી કારકિર્દીમાં અમિતાભે ઘણી ફિલ્મો કરી છે. આ સાથે તેમણે દેશના તમામ સમ્માનિત એવોર્ડ્સ પણ જીત્યા છે. તેમના આ એવોર્ડસમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એવોર્ડસ પણ શામેલ છે. તેમના એવોર્ડસના લિસ્ટમાં અન્ય એક નામ જોડાવવા જઈ રહ્યું છે. અમિતાભને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ્સ (એફઆઈએએફ) દ્વારા 2021 એફઆઈએએફ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

મેગાસ્ટાર અમિતાભને આ એવોર્ડ 19 માર્ચે વર્ચુઅલ શોકેસ દરમિયાન આપવામાં આવશે. આ દરમિયાન ક્રિસ્ટોફર નોલન અને માર્ટિન સ્કોર્સીઝી જેવા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર્સ આ એવોર્ડ્સથી નવાજશે. જણાવી દઈએ કે મહાનાયકને આ એવોર્ડ તેમની ફિલ્મ હેરિટેજમાં તેમના સમર્પણ અને યોગદાન બદલ આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડની સૌથી ખાસ વાત એ છે કે તેને મેળવનાર પહેલા ભારતીય અભિનેતા અમિતાભ બચ્ચન છે.

આ સમાચાર વિશે મહાનાયકને જાણ થતાની સાથે જ તેમણે પણ પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘વર્ષ 2021 માટે એફઆઈએએફ એવોર્ડ મેળવવા માટે હું ખૂબ જ સમ્માનિત અનુભવ કરી રહ્યું છે. એક એવું કારણ જેના માટે હું ઉંડેથી પ્રતિબદ્ધ છું. આ વિચારને મજબૂત બનાવવો પડશે કે ફિલ્મને સંગ્રહ કરવી એટલી જ જરૂરી છે જેટલું ફિલ્મ નિર્માણ. મને આશા છે કે આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સરકારમાં પોતાના સાથીઓ સાથે જરૂરી કારણ માટે વધુ સમર્થન મેળવી શકીએ, જેથી આપણે આપણા સપના પૂર્ણ કરી શકીએ.

નોંધપાત્ર વાત એ છે કે એફઆઈએએફ એવોર્ડ માટે અમિતાભ બચ્ચનનું નામ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને નોમિનેટ કર્યું હતું. આ ફાઉન્ડેશનને ફિલ્મ નિર્માતા અને આર્કાઇવિસ્ટ શિવેન્દ્રસિંહ ડુંગરપુર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ સંસ્થા ભારતની ફિલ્મ વિરાસતની પુનઃસ્થાપના, દસ્તાવેજીકરણ, જાળવણી, પ્રદર્શન અને અભ્યાસ માટે સમર્પિત છે.

બિગ બીના કામની વાત કરીએ તો અમિતાભ હાલમાં અજય દેવગન નિર્દેશિત થ્રિલર ‘મેડે’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત સિંહ પણ છે. આ સાથે અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર બ્રહ્માસ્ત્ર છે.

15 thoughts on “મહાનાયક અમિતાભ બચ્ચનને સમ્માનિત કરવામાં આવશે આ એવોર્ડથી, અને બનશે આ એવોર્ડ મેળવનારા પહેલા ભારતીય

 1. I’m very pleased to find this great site. I need to to thank you for
  ones time for this wonderful read!! I definitely liked every bit of it and I have you saved as a favorite to
  look at new information in your web site.

 2. I really love your blog.. Very nice colors & theme. Did you make this web site yourself? Please reply back as I’m trying to create my own website and would like to find out where you got this from or what the theme is called. Appreciate it!

 3. Hello There. I discovered your weblog the use of msn. That is a really well written article.
  I’ll be sure to bookmark it and return to read more of your helpful information. Thanks for the post.
  I will certainly return.

 4. Excellent goods from you, man. I have take into accout your stuff previous to and you
  are simply too excellent. I really like what you’ve received right here,
  really like what you’re saying and the best way in which you
  say it. You make it enjoyable and you continue to take care of to keep it sensible.
  I cant wait to learn much more from you. That is really
  a tremendous website.

 5. Hi there! I could have sworn I’ve been to your blog before but after looking at
  a few of the posts I realized it’s new to me. Regardless, I’m certainly pleased I came across it
  and I’ll be bookmarking it and checking back frequently!

 6. Greetings from Florida! I’m bored to tears at work so I decided to check
  out your website on my iphone during lunch break. I love the information you
  present here and can’t wait to take a look when I get home.
  I’m surprised at how quick your blog loaded on my mobile ..
  I’m not even using WIFI, just 3G .. Anyways, superb site!

 7. Remarkable issues here. I am very glad to look your post.Thanks so much and I’m looking forward to contact you.Will you kindly drop me a mail?

 8. I am not sure where you are getting your information, but good
  topic. I needs to spend some time learning more or understanding
  more. Thanks for fantastic information I was looking for this information for my mission.

 9. I love what you guys tend to be up too. This kind of clever work
  and exposure! Keep up the good works guys I’ve added you guys to our blogroll.

 10. I’m not that much of a internet reader to be honest
  but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your site
  to come back later. Cheers

Leave a Reply

Your email address will not be published.