પ્રિયંકા ચોપડાનું ન્યૂયોર્ક વાળું ઘર નથી કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું, જુવો તેના આ લક્ઝુરિયસ ઘરની તસવીરો

બોલિવુડ

બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018 માં અમેરિકન પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને વિદેશી પુત્રવધૂ બની ગઈ. આ પછી, પ્રિયંકા તેના પતિ નિક સાથે હંમેશા માટે લોસ એંજિલસમાં શિફ્ટ થઈ ગઈ, જ્યાં તેનો પોતાનો એક લક્ઝુરિયસ બંગલો છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નિક અને પ્રિયંકાના ઘરની કિંમત 144 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે નિક-પ્રિયંકાની હાઈ-પ્રોફાઇલ લાઇફના દરેક વ્યક્તિ ચાહક છે. આ જ કારણ છે કે આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. આજે અમે આ પોસ્ટ દ્વારા નિકપ્રિયંકાના લક્ઝુરિયસ ઘતની કેટલીક સુંદર તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ.

જુવો પ્રિયંકાના ઘરની અંદરની તસવીરો: જણાવી દઈએ કે નિક-પ્રિયંકાના 144 કરોડ રૂપિયાના આ લક્ઝુરિયસ ઘરમાં કુલ 7 બેડરૂમ છે. આ સિવાય અહીં 11 બાથરૂમ છે. સાથે જ ઘરની બહાર એક મોટી જગ્યા પણ છે, જે આ ઘરની સુંદરતામાં વધારો કરે છે.

પ્રિયંકાના ઘરની અંદરના લિવિંગ એરિયાની વાત કરીએ તો ત્યાં પ્લશ ક્રીમ કલરના સોફા, લાકડાની ફ્લોરિંગ અને એક સુંદર કોફી ટેબલ છે, જે ખૂબ જ સુંદર છે. આ બધી ચીજોથી પ્રિયંકાનો લિવિંગ એરિયા અન્ય ઘરથી બિલકુલ અલગ છે.

પ્રિયંકાના આ ઘરમાં એક મોટો પૂલ અને એક બેકયાર્ડ પણ છે. સાથે જ તેમના ડૉગ્સ છે, જેનું નામ ડાયના અને ગિનો છે. પ્રિયંકા તેના ડૉગ્સને ખૂબ ચાહે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની સાથે તસવીરો શેર કરતી રહે છે.

પ્રિયંકાના આ ઘરનું ડિઝાઈનિંગ મોડર્ન રીતે કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ ઘરને ક્લાસિક લુક આપવા માટે આર્ટ ડેકો-સ્ટાઇલ અને પથ્થરની દિવાલોની ડિઝાઇન છે, જે મોર્ડન અને ક્લાસિક બેંને ડિઝાઈનનું ખૂબ સારું કોમ્બિનેશન છે.

જણાવી દઈએ કે પ્રિયંકાના ઘરના રૂમ ઘણા મોટા છે. ઉપરાંત આખા ઘરમાં ક્રીમ અને બ્રાઉન કલરમા માર્બલ પેન લગાવવામાં આવ્યા છે, જેનાથી ઘરની સુંદરતામાં વધારો થાય છે.

જો કે પ્રિયંકા અને નિક પોતાનો મોટાભાગનો સમય લિવિંગ રૂમમાં જ પસાર કરે છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રિયંકાની સૌથી ફેવરિટ જગ્યા છે. પ્રિયંકા અને નિકની ઘરની બહાર એક ફાયરલપ્લેસ છે, જેની આંચ તેમને ઘરની અંદર ગરમ રાખે છે. ઘરની અંદર કેટલાક ભાગ એવા બનાવવામાં આવ્યા છે, જેનાથી ગામડાના ઘરની ફિલિંગ આવે છે. આ ઘરમાં એક એંટરટેનિંગ એરિયા પણ છે, જ્યાં નિક-પ્રિયંકા ઘણીવાર ડાન્સ કરતા જોવા મળે છે.

પ્રિયંકાના ઘરના ડાઇનિંગ એરિયા વિશે વાત કરીએ તો તે પણ ખૂબ જ સુંદર અને આધુનિક છે. અહીં એક ડાઈનિંગ ટેબલ છે, જેની સાથે 8 બ્લેક કલરની ચેર છે. પ્રિયંકાના ઘરનો ડાઇનિંગ એરિયા લાકડાની એક પૈનલ દિવાલથી દૂર બીજા એરિયાથી અલગ થઈ જાય છે. જનાવી દઈએ કે પ્રિયંકા ઘણીવાર પોતે કુકિંગ પણ કરે છે, તેને કુકિંગ ખૂબ પસંદ છે.

3 thoughts on “પ્રિયંકા ચોપડાનું ન્યૂયોર્ક વાળું ઘર નથી કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું, જુવો તેના આ લક્ઝુરિયસ ઘરની તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.