હોળીના દિવસે કરી લો આ સરળ ઉપાય, પૈસાથી હંમેશા ભરેલી રહેશે તમારી તિજોરી

ધાર્મિક

દર વર્ષે હોલીકા દહન ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે અને બીજા દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 29 માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે. જ્યારે હોલીકા દહન 28 માર્ચે કરવામાં આવશે. લાલ કિતાબમાં હોળીને લગતા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી ધન લાભ મળે છે. તેથી નીચે જણાવેલા ઉપાય હોળીના દિવસે જરૂર કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ધન લાભ મળે છે અને જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત આવતી નથી.

હોલિકા દહનના દિવસે, જ્યારે તમે હોલીકાની પરિક્રમા કરો તે સમયે અગ્નિમાં ચણા, ઘઉં, અળસી જરૂર નાખો. ત્યાર પછી પૂજા કરો. આ ઉપાય કરવાથી પૈસામાં વધારો થાય છે અને અટકેલા પૈસા મળવા લાગે છે. તેથી તમે આ અચૂક ઉપાય જરૂર કરો.

હોળીની રાત્રે પીપળાના ઝાડની પૂજા કરવાથી પણ ધન લાભ મળે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. રાત્રે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર પછી આ ઝાડની સાત પરિક્રમા કરો. આ કરવાથી, જીવનની બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને જીવન ખુશીથી ભરાઈ જશે.

તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ તમે હોલીકા દહનની રાત્રે 21 ગોમતી ચક્ર શિવલિંગ પર ચળાવો. બીજા દિવસે તેને ઉઠાવીને તમારી તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધન લાભ મળે છે.

પરિવારમાં સુખ અને શાંતિ જાળવવા માટે તમારે હોલીકા દહનમાં લવિંગ, પતાશા અને સોપારીનું એક પાન હોલિકાને અર્પણ કરો. તમે માત્ર આ વાતનું ધ્યાન રાખો કે આ ચીજો ઘરના વડીલ દ્વારા હોલીકામાં અર્પણ કરવી જોઈએ. આ ચીજો અર્પણ કર્યા પછી હોલિકાની ત્રણ પરિક્રમા કરો. હોલિકામાં સુકા નાળિયેર પણ અર્પણ કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ – શાંતિ અને સમૃદ્ધિ વધશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ પણ વધશે.

હોલિકા દહન પછી તેની થોડીક રાખ ઘરે લઈ આવો. જ્યારે પણ તમે કોઈ સારું કાર્ય કરવા માટે જઈ રહ્યા છો ત્યારે હોલિકાની રાખ પુરુષ તેમના કપાળ પર અને સ્ત્રી તેમની ગરદન પર લગાવો. આ ઉપાય કરવથી તમે જે કાર્ય માટે બહાર જઈ રહ્યા છો, તે સફળ થઈ જશે.

હોલિકા દહનના સમયે હોલિકામાં સરસવના દાણા અર્પણ કરો અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ ઉપાય કરવાથી ક્યારેય પૈસાની અછત નહિં આવે. આ ઉપરાંત આ દિવસે એક હળદરની ગાંઠ તમારા ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

હોળીના દિવસે વહેલી સવારે સ્નાન કરો. ત્યાર પછી માટીના વાસણમાં દહીં ભરો. આ વાસણને નદી અથવા તળાવમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરવાથી ગ્રહ દોષ દૂર થઈ જશે. જોકે આ વાતનું ધ્યાન રાખો કે તમે પાછળ વળીને ન જુવો અને સીધા તમારા ઘરે જાઓ.

જો ઘરમાં નકારાત્મક શક્તિનો અહેસાસ થઈ રહ્યો છે, તો પછી હોલિક દહનની રાખને લાલ કપડામાં ભરો અને તેને ઘરના એક ખૂણામાં સાત દિવસ સુધી રાખો. આ કરવાથી નકારાત્મક શક્તિની અસર સમાપ્ત થશે. અને સાત દિવસ પછી, આ રાખને પાણીમાં પ્રવાહિત કરો.

19 thoughts on “હોળીના દિવસે કરી લો આ સરળ ઉપાય, પૈસાથી હંમેશા ભરેલી રહેશે તમારી તિજોરી

 1. Thank you for another excellent post. The place else may anyone get that kind of information in suchan ideal means of writing? I’ve a presentation subsequent week, and I’m at the lookfor such information.

 2. Pretty section of content. I just stumbled upon your blog and in accession capital
  to assert that I acquire actually enjoyed account
  your blog posts. Any way I will be subscribing to your augment
  and even I achievement you access consistently rapidly.

 3. It is appropriate time to make some plans for the future and it is time to be happy.

  I have read this post and if I could I desire to suggest you some interesting things
  or advice. Maybe you could write next articles referring to
  this article. I desire to read even more things about it!

 4. obviously like your web-site however you need to check the spelling on quite a few of your posts.

  Many of them are rife with spelling problems and I
  to find it very troublesome to tell the truth nevertheless
  I will surely come again again.

 5. Thanks for a marvelous posting! I definitely enjoyed reading it, you happen to be a great author.I will remember to bookmark your blog and definitely will comeback in the future. I want to encourage you continue your great writing, have a nice evening!

 6. I’m not sure exactly why but this weblog is loading incredibly slow for me.Is anyone else having this problem or is it a problem on my end?I’ll check back later and see if the problem still exists.

 7. you are in point of fact a just right webmaster. The site loading paceis incredible. It seems that you are doing any distinctive trick.Furthermore, The contents are masterwork. you’ve done a wonderful task in this topic!

 8. Sweet blog! I found it while searching on Yahoo News.
  Do you have any suggestions on how to get listed in Yahoo News?
  I’ve been trying for a while but I never seem to get there!
  Cheers

 9. Way cool! Some extremely valid points! I appreciate you penning this article and also the
  rest of the website is extremely good.

 10. Whats up this is kinda of off topic but I was wantingto know if blogs use WYSIWYG editors or if you have tomanually code with HTML. I’m starting a blog soon but have no codingskills so I wanted to get guidance from someone with experience.Any help would be enormously appreciated!

 11. Appreciating the commitment you put into your blog and detailed information you provide.It’s nice to come across a blog every oncein a while that isn’t the same old rehashed material.Excellent read! I’ve saved your site and I’m adding your RSS feeds to my Google account.

Leave a Reply

Your email address will not be published.