આ 6 અભિનેત્રીઓ લીધી છે બ્રેસ્ટ ઈમ્પ્લાંટની મદદ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

જ્યારે પણ સુંદરતાની વાત આવે છે તો સૌથી પહેલા મનમાં બોલીવુડ અભિનેત્રીઓનો ચહેરો જ ઘૂમે છે. હિન્દી સિનેમાના ઇતિહાસમાં શરૂઆતથી લઈને આજ સુધી ઘણી સુંદર અભિનેત્રીઓ રહી છે. તેમની સુંદરતા જોતા જ બને છે. જો કે ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમણે વધુ આકર્ષક અને સુંદર દેખાવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાંટની મદદ લીધી છે. તો ચાલો આજે અમે તમને હિન્દી સિનેમાની 6 આવી જ અભિનેત્રીઓ સાથે પરિચય કરાવીએ જે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવીને પહેલા કરતા વધારે આકર્ષક બની ગઈ.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીને હિન્દી સિનેમાની સૌથી ફિટ અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. સાથે જ તેની એક્ટિંગના પણ દરેક દીવાના છે. 90 ની દાયકાની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો લૂક પહેલાની તુલનામાં ઘણો બદલાઈ ગયો છે. હવે તે પહેલા કરતા વધુ ગોરી પણ બની ગઈ છે. સાથે જ તેણે તેના નાકની સર્જરી કરાવી છે. જ્યારે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ પણ કરાવ્યું છે. જોકે શિલ્પાએ તેના વિશે ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તસવીરમાં તફાવત સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

કંગના રનૌત: હવે વાત કરીએ હિન્દી સિનેમાની બોલ્ડ, બિંદાસ અને સુંદર અભિનેત્રી કંગના રનૌતની. કંગના રનૌતને હિન્દી સિનેમામાં કામ કરતા લગભગ 15 વર્ષનો સમય થઈ ગયો છે અને પોતાના દમ પર તેમણે એક અલગ ઓળખ બનાવી છે. જોકે આ 15 વર્ષમાં તેનો લુક ખૂબ બદલાઈ ગયો છે. એવું કહેવાય છે કે કંગનાએ પણ બેસ્ટ ઈમ્પ્લાંટની મદદ લીધી છે. તસવીરમાં આ તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે.

સુષ્મિતા સેન: સુષ્મિતા સેન હિન્દી સિનેમાની એક પ્રખ્યાત, સફળ અને સુંદર અભિનેત્રી છે. 90 ના દાયકામાં સુષ્મિતાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ તેમની લોકપ્રિયતા ઓછી થઈ નથી. એવું કહેવાય છે કે સુસ્મિતા સેને પણ પણ બેસ્ટ ઈમ્પ્લાંટની મદદ લીધી છે. જણાવી દઈએ કે આ દિવસોમાં સુસ્મિતા પોતાનાથી લગભગ 15 વર્ષ નાના પોતાના બોયફ્રેન્ડ રોહમન શાલ સાથે સંબંધને લઈને હેડલાઇન્સમાં રહે છે. 45 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી કુંવારી છે.

શ્રીદેવી: શ્રીદેવીને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર હોવાનું સન્માન મળેલું છે, પરંતુ દુર્ભાયગ્યની વાત છે કે વર્ષ 2018 માં આ દિગ્ગઝ અભિનેત્રીનું નિધન થઈ ગયું હતું. પોતાના ડાન્સ, એકટીંગ, સુંદરતાથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર શ્રીદેવીએ પણ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું. આટલું જ નહીં તેણીએ પોતાના નાકની સર્જરી પણ કરાવી હતી, જોકે દિવંગત અભિનેત્રીએ તેના વિશે ક્યારેય કંઈ કહ્યું નહીં.

આયશા ટાકિયા: આયેશા ટાકિયાએ તો સર્જરી કરાવીને પોતાનો લુક સંપૂર્ણપણે બગાડી દીધો હતો. આયશાએ માત્ર બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ જ કરાવ્યું નથી પરંતુ તે પોતાની લિપ્સ સર્જરીને લઈને ચર્ચામાં રહી હતી હતી અને તસવીરોમાં તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે. તેની અત્યારની અને જૂની તસવીરોને જોઈએ તો તેના હોઠ અને બ્રેસ્ટ અત્યારે ખૂબ મોટા જોવા મળે છે.

બિપાસા બાસુ: બિપાશા બાસુનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બિપાશા એક સમયે એવરેઝ ફિગર સાથે જોવા મળતી હતી, જોકે સમય જતાં તેના બ્રેસ્ટમાં પરિવર્તન આવ્યું હતું. જણાવી દઈએ કે ફિલ્મોમાં એન્ટ્રી લેવાની સાથે જ બિપાશા પરફેક્ટ ફિગર ફ્લોંટ કરતી જોવા મળી હતી. જોકે બિપાશાએ પણ તેના ઇમ્પ્લાન્ટ વિશે કંઈ કહ્યું નથી.