આ સુંદર અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાયા હરમન બાવેજા, જુવો કપલની સુંદર તસવીરો અને વીડિયો

બોલિવુડ

બોલીવુડમાં આ દિવસોમાં એક પછી એક લગ્ન જોવા મળી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં અભિનેતા વરૂણ ધવને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા, ત્યાર પછી અભિનેત્રી દિયા મિર્ઝાએ તેના બોયફ્રેન્ડ વૈભવ રાખી સાથે લગ્ન કર્યા હતા. અને તાજેતરમાં અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના પુત્ર પ્રિયાંક શર્માએ પણ તેની ગર્લફ્રેન્ડ શાજા મોરાની સાથે લગ્ન કર્યા. આ પછી ફિલ્મ નિર્માતા જે.પી.દત્તાની પુત્રી નિધિ દત્તાએ તેના બોયફ્રેન્ડ બિનોય ગાંધી સાથે જયપુરમાં લગ્ન કર્યા, હવે ફરી એક વાર બોલીવુડમાં શરણાઈ વાગી રહી છે.

જણાવી દઈએ કે, અભિનેતા હરમન બાવેજાએ રવિવારે સાશા રામચંદાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પરંપરાગત રીતે ગુરુદ્વારામાં થયા હતા. હવે હરમન અને સાશાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, હરમન બાવેજા ઘણા સમયથી ફિલ્મના પડદાથી દૂર છે. 40 વર્ષીય હરમને તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2008 માં આવેલી ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’ થી કરી હતી. આ ફિલ્મમાં હરમન સાથે મુખ્ય ભૂમિકામાં પ્રિયંકા ચોપડાએ કામ કર્યું હતું. સાથે કામ કરતી વખતે બંને એકબીજાને દિલ આપી બેઠા હતા, પરંતુ ખૂબ ઓછા સમયમાં બંનેના રસ્તા પણ અલગ થઈ ગયા.

જણાવી દઈએ કે, આખરે પ્રી-વેડિંગ પાર્ટી અને સંગીત સેરેમની પછી ફાઇનલી રવિવારે હરમન બાવેજા અને સાશા રામચંદાની હંમેશા હંમેશા માટે એકબીજાના બની ગયા છે. બંનેએ લગ્નને ખાસ બનાવવા માટે ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. તસવીરોમાં જોઇ શકાય છે કે, હરમને તેના લગ્નના દિવસે ગોલ્ડ વર્ક વાળી બ્લશ પિંક શેરવાની પહેરી હતી, જ્યારે સાશાએ પોતાના લુકને ડાર્ક મરૂન લહેંગા સાથે કમ્પ્લીટ કર્યો હતો. દુલ્હન બનેલી સાશાએ મેકઅપને સુપર નેચરલ રાખ્યો હતો.

શિલ્પા શેટ્ટીએ આપ્યા કપલને અભિનંદન: હરમન અને સાશાને સામાન્ય લોકોની સાથે બોલિવુડ તરફથી પણ શુભેચ્છા મળી રહી છે. હિન્દી સિનેમાની ફીટ અને હિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ કપલને લગ્નના ખાસ પ્રસંગે અભિનંદન પાઠવ્યા છે. શિલ્પાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હરમન અને સાશા ગુરુદ્વારામાં ફેરા લેતા જોવા મળી શકે છે. શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરતાં લખ્યું છે કે, “અભિનંદન # હરમન અને # સાશા … અહીં બિનશરતી પ્રેમ, ખુશી અને હંમેશાની મિત્રતા સાથે એક નવી શરૂઆત થઈ છે.” તમારા માટે ખૂબ ખુશ છું.”

શિલ્પાએ શેર કર્યો પતિ રાજનો ડાન્સ વીડિયો: જણાવી દઈએ કે હરમન બાવેજા અને શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. જ્યારે હરમનની સગાઈ થઈ હતી ત્યારે રાજે એક ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. કોલકાતામાં યોજાયેલા આ લગ્નમાં રાજ કુન્દ્રા આમિર અલી અને આશિષ ચૌધરી સાથે જોડાયો હતો. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા એકાઉંટ પરથી તેના પતિ રાજાના જબરદસ્ત ડાન્સનો એક વીડિયો પણ શેર કર્યો છે અને એક સરસ કેપ્શન પણ આપ્યું છે. વિડીયો શેર કરતાં શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, “હસબંડ એપરીસિએશન પોસ્ટ, ઓએમજી હરમનના સંગીતમાં ડાંસ ફ્લોરને બર્ન કરતા, આ વીડિયો જોઈને હું મારી સ્માઈલ રોકી શકતી નથી. આ સુપરથી ઉપર @ રાજ કુંદ્રા9 કિલ્ડ ઈટ.”

43 thoughts on “આ સુંદર અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાયા હરમન બાવેજા, જુવો કપલની સુંદર તસવીરો અને વીડિયો

  1. All standards other than the parent drug were synthesized in our laboratory priligy pill A Confocal image of a live cerebellar slice from an adult mouse showing dendritic trees of two GFP labeled Purkinje cells

  2. An early nonrandomised clinical study suggested possible extension of the duration of response upon addition of the antioestrogen tamoxifen to goserelin in premenopausal patients with advanced breast cancer Dixon et al, 1991 buy cialis online united states She says she was fired for leaving work without permission to deliver surveys about working conditions to the Ministry of Labor

  3. Cyclosporine excretion is primarily biliary with only 3 6 9, 20 of the dose including the parent drug and metabolites excreted in the urine while 90 of the administered dose is eliminated in the bile rogaine or propecia The average FF of all muscles combined MRI compound score increased by 2

  4. Been following my training routine for months now and eating much better priligy dapoxetine Although the tumors that grew from these fragments about eight weeks per passage retained the morphology and high ERО± expression of the original tumors, PR was no longer detectable after passage not shown, suggesting that this process selects for more aggressive tumor cells

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *