જેવા પિતા તેવો પુત્ર, હાર્દિક પંડ્યાના 6 મહીનાના પુત્રએ કરી પિતાની કોપી, જુવો તેની કૂલ તસવીરો

Uncategorized

બોલિવૂડ સ્ટાર કિડ્સ હંમેશાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ આ કિસ્સામાં ક્રિકેટ ખેલાડીઓનાં બાળકો પણ પાછળ નથી. હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યને જ લઈ લો. અગસ્ત્ય 30 જાન્યુઆરીએ 6 મહિનાનો થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તેણે તેના જીવનની પહેલી ફ્લાઈટનો આનંદ પણ માણ્યો.

ખરેખર હાર્દિક પંડ્યાએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં અગસ્ત્ય તેના પિતાના ખોળામાં બેસીને સ્માઈલ કરી રહ્યો છે. બંને વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે. તે દરમિયાન પિતા અને પુત્ર બંને એક જ લુકમાં એટલે કે બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યા છે. પિતાની જેમ પુત્રએ પણ પોતાનું માથું મૂંડાવ્યું અને હવે બંને કૂલ ડ્યૂડ લાગે છે. આ તસવીરને શેર કરતાં હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે – મારા પુત્રની પહેલી ફ્લાઇટ.

સોશિયલ મીડિયા પર લોકોને હાર્દિક અને અગસ્ત્યની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે. તેને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. પિતા અને પુત્રની આ જોડીને જોઇને લોકો સુંદર કમેંટ પણ કરી રહ્યા છે. અગસ્ત્યની માતા અને હાર્દિકની પત્ની અભિનેત્રી નતાશાએ આ તસવીર પર લવ ઈમોજી વાળી કમેંટ કરી છે. આ સિવાય નતાશાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પણ આ તસવીર શેર કરી છે.

કોમેડીયન સુનીલ ગ્રોવરને પણ આ તસવીર ખૂબ પસંદ આવી. તેણે આ તસવીર પર કમેંટ કરીને લખ્યું – અભિનંદન. આત્મવિશ્વાસ એવો છે કે લાગે છે કે તે પોતે ઉડાવી લેશે. ભગવાન તેને ખુશ રાખે. સુનીલની આ કમેંટ પણ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે નતાશા સ્ટેનકોવિચે ગયા વર્ષે જુલાઈમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. એક પુત્રના જન્મથી પિતા હાર્દિક ખૂબ જ ખુશ હતા. ત્યાર પછી તે દરેક જગ્યાએ તેના પુત્ર સાથે જોવા મળે છે. માતાની જેમ હાર્દિક પણ તેમના પુત્રની ખૂબ કેર કરે છે. તસવીરો જોઈને લાગે છે કે બંને પિતા-પુત્ર વચ્ચે ખૂબ જ સારો બોન્ડિંગ હશે. હાર્દિક અવારનવાર તેના પુત્ર સાથેની તસવીરો શેર કરતા રહે છે.

કામની વાત કરીએ તો હાર્દિક ટૂંક સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરીઝમાં જોવા મળશે. 5 અને 13 ફેબ્રુઆરી ના રોજની મેચ ચેન્નઈના સ્ટેડિયમમાં હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ હાર્દિક તેના પુત્ર સાથે ત્યાં જઈ રહ્યો છે.

14 thoughts on “જેવા પિતા તેવો પુત્ર, હાર્દિક પંડ્યાના 6 મહીનાના પુત્રએ કરી પિતાની કોપી, જુવો તેની કૂલ તસવીરો

 1. Hello it’s me, I am also visiting this web site on a regular basis, this web page is
  genuinely good and the people are really sharing pleasant thoughts.

 2. Hello There. I found your weblog using msn. This is a really smartly written article.

  I’ll be sure to bookmark it and return to read more of your helpful information. Thank you
  for the post. I’ll certainly return.

 3. Hello! Quick question that’s totally off topic. Do you know how
  to make your site mobile friendly? My website looks weird
  when browsing from my iphone 4. I’m trying to find
  a theme or plugin that might be able to resolve this issue.

  If you have any suggestions, please share. Cheers!

 4. If some one wants expert view about blogging and site-building then i propose him/her to visit this
  weblog, Keep up the fastidious work.

 5. Fantastic blog you have here but I was wondering if you knew ofany forums that cover the same topics talked about in this article?I’d really love to be a part of online community where I can getsuggestions from other experienced individuals that share the sameinterest. If you have any suggestions, please let me know.Cheers!

 6. Oh my goodness! Awesome article dude! Thank you, However I am going
  through problems with your RSS. I don’t understand the reason why I can’t join it.

  Is there anybody getting similar RSS issues? Anyone that knows the solution can you kindly respond?
  Thanks!!

 7. Hello there, I do believe your website might be
  having web browser compatibility problems. When I look at your
  website in Safari, it looks fine but when opening in I.E.,
  it’s got some overlapping issues. I merely wanted to provide you with a quick heads up!
  Besides that, great blog!

 8. Hello i am kavin, its my first occasion to commenting anywhere, when i read thisparagraph i thought i could also make comment due to this good article.

 9. Hello There. I discovered your weblog using msn. This is an extremely neatly
  written article. I will make sure to bookmark it and return to learn more
  of your useful information. Thank you for the post. I’ll certainly
  return.

 10. I enjoy what you guys are usually up too. This kind of clever work and exposure!Keep up the awesome works guys I’ve incorporated youguys to our blogroll.

Leave a Reply

Your email address will not be published.