આ લક્ઝુરિયસ પેંટહાઉસમાં રહે છે હાર્દિક-નતાશા, જુવો લક્ઝરી ઘરની સુંદર તસવીરો

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની જોડી ચાહકો ખૂબ પસંદ કરે છે. બંનેની તસવીરો ઘણીવાર હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઓગસ્ટ 2020 માં બંને એક પુત્રના માતાપિતા બન્યા હતા. પુત્રનું નામ બંનેએ અગસ્ત્ય રાખ્યું હતું.

નતાશા અને હાર્દિક તેમના નાના પુત્ર સાથે પણ મસ્તી કરતા જોવા મળે છે અને હવે તેઓ તેમના પુત્ર સાથેની તસવીરો પણ શેર કરે છે. ઘણી વખત તસવીરોમાં નતાશા અને હાર્દિકનું ઘર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે અમે કપલના સુંદર ઘરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિકના ઘરની સુંદર તસવીરો.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ કપલે વડોદરાના વાસણા રોડ પર ચોથા માળે પેંટ હાઉસ ખરીદ્યું છે. જેની સુંદરતા તેને જોતા જ બને છે. ચાલો અમેતમને આ ઘરની કેટલીક સુંદર તસવીરો બતાવીએ.

સૌથી પહેલા આ ઘરની કિંમત વિશે વાત કરીએ. જણાવી દઈએ કે જે જગ્યા પર નતાશા અને હાર્દિકનું ઘર છે ત્યાં જમીનની કિંમત 2500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આસપાસ છે. આ પેંટ હાઉસની કિંમત આશરે 2 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ પેંટહાઉસ ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે. ઘરની બાલ્કનીની બહારનો નજારો ખૂબ જ સુંદર લાગે છે.

તમને અહીં પૂલ પણ જોવા મળશે. તમે જોઈ શકો છો કે પૂલમાં નતાશા તેના નાના પુત્ર અગસ્ત્ય સાથે મસ્તી કરી રહી છે. મળતી માહિતી મુજબ દિલ્હીના એક આર્કિટેક્ટ દ્વારા આ પેંટહાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે આ પેંટ હાઉસમાં એક હોલ અને 4 રૂમ છે. આ પેઇન્ટ હાઉસમાં બૂટ અને કપડા માટે મોટા-મોટા વોર્ડરોબ પણ બનાવવામાં આવ્યા છે. જે દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે.

નતાશા અને હાર્દિકે તેમના ઘરે એક થિયેટરને પણ જગ્યા આપી છે. અહીં ઘણીવાર કપલ મૂવીઝ જુએ છે. નતાશા અને હાર્દિક તેમના પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરતા પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે પછી હાર્દિક અને નતાશાએ એક બીજાને ડેટ કર્યા પછી સગાઈ અને પછી લગ્ન કરી લીધાં. બંનેની પહેલી મુલાકાત નાઈટ ક્લબમાં થઈ હતી. અહીંથી બંનેનો પ્રેમ પણ શરૂ થયો. 1 જાન્યુઆરી 2020 ના રોજ નતાશા અને હાર્દિકની સગાઈ થઈ. તેમની સગાઈનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. અને લોક ડાઉન દરમિયાન બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. સગાઈ પહેલા જ નતાશા પ્રેગ્નેંટ પણ હતી. લગ્ન પછી નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો.

નોંધપાત્ર વાત એ છે કે હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે. તે બેટથી ધમાલ મચાવવાની સાથે જ બોલથી પણ સુંદર પ્રદર્શન કરે છે. નતાશા સર્બિયાની રહેવાસી છે. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેને ‘ડીજે વાલે બાબુ’ ગીતથી ઘણી લોકપ્રિયતા મળી હતી.

1 thought on “આ લક્ઝુરિયસ પેંટહાઉસમાં રહે છે હાર્દિક-નતાશા, જુવો લક્ઝરી ઘરની સુંદર તસવીરો

 1. прогон по сайтам каталогам http://nytva.org/memberlist.php?mode=searchuser&start=775&sk=b&sd=a&first_char=o статейный сайт http://www.avtojurnal.ru/forum/showthread.php?p=17465 сервис прогона сайта https://dev.1c-bitrix.ru/community/webdev/user/5449488/ бесплатный прогон сайтов

  программа прогона сайта по белым каталогам http://itstula.com/user/ebovarar/ скачать фильмы на телефон андроид прогон сайт база http://arhangelskoe71.hh.ru/employer/5283946 поисковая ускоренная индексация сайта https://www.ibm.com/ibmweb/myibm/us-en/profile

  трастовые сайты автоматический прогон прогон сайта по каталогам свящ http://www.gorlib.ru/forum/viewtopic.php?p=102844 бесплатно прогон сайта по каталогам https://kiev.forumotion.me/t873-topic#3783 прогон сайта по твиттер

  прогон сайта вот мой сайт ускоренное индексирование сайтов роботами ускоренная ускоренная индексация сайта программа прогона сайта

  прогоны сайтов каталоги для прогонов сайт софт для прогон сайтов http://aboutcar.ru/37712-post66.html прогон по сайтам анализаторам

  прогон сайта по доскам объявлений бесплатный прогон сайта по социальным закладкам http://www.krimoved-library.ru/books/krimskie-vina14.html каталоги сайтов для прогона скачать http://new-image.su/wp-content/pages/igrovue_avtomatu_s_vuvodom__23.html скачать базу для прогона сайта http://www.demo3-ecomm.in.ua/user/komNaisMUm/

  когда можно делать прогон сайта скрипт прогона сайта http://sukko.com.ru/modules.php?name=Your_Account&op=userinfo&username=liasnuppartfoot бесплатные программы для прогона сайта https://dnepr.actieforum.com/t510-topic прогон сайт по трастовым сайтам http://ladystory.ru/?p=206221

  прогон сайта через каталоги ручной прогон по трастовым сайтам что дает прогон сайта по трастовым сайтам статейный прогон форум

  http://test2409.ru
  http://test2409.ru

Leave a Reply

Your email address will not be published.